Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 3
________________ શ્લોકાંતર यात्राऽनंदघनस्य गीतिसरसा दत्ते प्रमोदं परं रूपं तस्य विलक्षणं नृपतिवत् त्रैलोक्यजिद् भास्वरम् । संगोऽनारतमस्य यः शुभधिया जातो ह्यभंगोऽस्त्यसौ वार्तालापविधानमत्र यशसा साक्षादुपस्थाप्यते । मारग चलत चलत गात आनंदघन प्यारे रहत आनंद भरपूर ताको सरूप भूप तिहुं लोक थे न्यारो बरसत मुख पर नूर सुमति सखि के संग नित नित दोस्त कबहु न होत ही दूर जश विजय कहे सुनो हो आनंदघन हम तुम मिले हजूर ચિંતન નથી સમજાતું, ' આવું જે સંવેદન આવે છે તે પણ ગુરુ આપે છે. સાવ સહેલું બોલીને ગુરુ આપણને રાજી કરી દે એમાં વિકાસ ન થાય. થોડું અઘરું બોલે ને સમજાય નહીં તેનો તનાવ આવે ત્યાંથી વિકાસ શરૂ થાય. -२

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 43