________________
શ્લોકાંતર
यात्राऽनंदघनस्य गीतिसरसा दत्ते प्रमोदं परं रूपं तस्य विलक्षणं नृपतिवत् त्रैलोक्यजिद् भास्वरम् । संगोऽनारतमस्य यः शुभधिया जातो ह्यभंगोऽस्त्यसौ वार्तालापविधानमत्र यशसा साक्षादुपस्थाप्यते ।
मारग चलत चलत गात आनंदघन प्यारे रहत आनंद भरपूर
ताको सरूप भूप तिहुं लोक थे न्यारो बरसत मुख पर नूर
सुमति सखि के संग नित नित दोस्त कबहु न होत ही दूर जश विजय कहे सुनो हो आनंदघन हम तुम मिले हजूर
ચિંતન નથી સમજાતું, ' આવું જે સંવેદન આવે છે તે પણ ગુરુ આપે છે. સાવ સહેલું બોલીને ગુરુ આપણને રાજી કરી દે એમાં વિકાસ ન થાય. થોડું અઘરું બોલે ને સમજાય નહીં તેનો તનાવ આવે ત્યાંથી વિકાસ શરૂ થાય.
-२