Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 28
________________ asta/aanada/2nd proof શ્લોકાંતર प्राप्तानंदघनप्रतीतिरचलं सौख्यं पदं दुर्गमं जीवोऽयं लभते स्वभावसुभगं पूर्णप्रशंसास्पदम् । आविर्भावितसद्यशस्यनुपमे धन्योऽनुभूत्याऽऽक्षये जातेऽस्मिन् विलसन्ति भावविधुरा श्रेयःसमिद्धा दशाः ।। ६ आनंदकी गत आनंदघन जाने वाइ सुख सहज अचल अलख पद वा सुख सुजस बखाने सुजस विलास जब प्रगटे आनंद रस आनंद अक्षय खजाने ऐसी दशा जब प्रगटे चित्त अंतर सोहि आनंदघन पिछाने ચિંતન શરીર, કર્મ અને પુદ્ગલ. આ ત્રણ તત્ત્વોમાંથી સુખદુ:ખ આવ્યા કરે છે. શરીરમાં આત્મા છે. કર્મ આત્મામાં છે, પુદ્ગલનો અનુભવ આત્માને અધૂરપથી ભર્યા કરે છે. ત્રણેયની છુટ્ટી કરાવી દે તે સહજ સુખ. -५२

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43