Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
[૧૬
ગૌતમ સ્વામીજીની એક મેાટી અને સુંદર પ્રતિમાજી છે. [નોંધ :- ભેાંયરામાં પ્રાચીન અને વિશાળ શ્રી આદીશ્વર પ્રભુના પ્રતિમાજી છે.]
[] પ'ચભાઈની પેાળ અંત ́ત લાવરીની પાળમાં –એક અને ચાખાવટીયાની પેાળમાં એક એમ કુલ-૨ મહેનેાના ઉપાશ્રય છે.
[] ફેશન-૩૧૧૫૨૧ દેવેન્દ્રભાઈ, ૩૮૧૪૦૧ રતિભાઇ []
[]
[]
[૪૬] ભડેરીપાળ દહેરાસરજી
આગા
ધનાસુથારની પાળમાંથી કાલુપુર ટાવર જવું. ત્યાંથી ડાબા હાથે ભડેરીપાળ આવે છે તેમાં પ્રવેશી જતા વાણીયાશેરીમાં આ દહેરાસરજી છે. [] મૂળનાયકજી–શ્રી સુમિતનાથ પ્રભુ [] પાષાણુ પ્રતિમાજી–૧૩
[] એક ઉપાશ્રય છે.
[નોંધ :- વસ્તી બહાર જતી રહી છે. વહેલી તકે દહેરાસરજી ઉપાડી લેવા જેવું છે.]
[]
[]
[]
[૪૭] કસારાનું ડહેલુ –દહેરાસરજી
સ્ટેશન પાસે.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org