Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
[૨૪] અભિનવ મૂતિ. જૈન સંઘ-દહેરાસરજી જીનેશ્વર સેસાયટી, ગીતાંજલીનગર, ડી. કેબીન, સાબરમતી | મૂળનાયકજી-શ્રી પાશ્વનાથ ચિંતામણી | પાષાણ પ્રતિમાજી–૭ | ફેન નંબર ૪૪૬ર૭૬ અશોકભાઈ | એક ઉપાશ્રય છે-“ભુવનસૂરિ આરાધનાભુવન” નામે
પાઠશાળા છે. | સિદ્ધચકયંત્ર છે. પાર્શ્વનાથના ઉભા પ્રતિમાજી સુંદર છે.
[૪૫] શ્રી બુદ્ધિસાગર જેન કે. મૂર્તિ સંઘ
દહેરાસર) પાણીની ટાંકી પાસે, ચાંદખેડા રેલ્વે સ્ટેશન પાસે. ચાંદખેડા | મૂળનાયકજી-શ્રી મહાવીર સ્વામી D પાષાણ પ્રતિમાજી–૭
ફોન નંબર ૪૮૭૮૭૪ અશોકભાઈ નેધ - હાલ ઉપાશ્રયમાં એક રૂમમાં દહેરાસરજી છે. બાજુમાં મેટું શિખરબદ્ધ દેરાસર તૈયાર થાય છે. આ જિનાલય ભવ્ય થશે. રંગમંડપને બહારનો ઓટલો ઘણે જ માટે થાય છે. પૂજા પૂજન માટે ખૂબ જ અનુકૂળતા રહે. પ્રતિમાજીઓ પણ વિશાળ ભરાવાશે.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org