Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 124
________________ [૧૨૧] વાઘણુ પાળમાં મહાવીર સ્વામિ તથા ચિંતામણી પાર્શ્વનાથમાં, પાંજરા પેાળમાં શીતલનાથ, મૂલેવા, વાસુ પૂજ્યમાં, લુણસાવાડમાં સંભવનાથમાં, ધના સુતારની પોળમાં લાવરીની પાળમાં, ખનપુરમાં ગગન વિહારમાં, શામળાની પાળમાં મહાવીર સ્વામિ તયા શ્રેયાંસનાથમાં, માંડવીની પાળમાં લાલભાઇની પોળમાં તથા સુરદાસ શેઠની પેાળમાં, ફતાસા પેાળમાં વાસુ પૂજ્ય તથા શ્રેયાંસનાથમાં સિદ્ધ ચક્ર ચત્ર છે. શાહપુર વાવાળી પેાળમાં સિદ્ધ ચક્ર તથા વીસ સ્થાનક ચૂત્ર છે. છે. સમવસરણ છે, પાંજરા પાળમાં શીતલ નાથમાં ઋષિમ`ડલ યત્ર છે. લહેરીઆ પેાળમાં પાછળ ભમતીમાં પાંચ કલ્યાણક દેરીમાં પાંચ પ્રતિમાજી, પાંચ પાદુકા, પાંચ પર, પાંચ ઘુમટી, પાંચ ધ્વજા સુંદર છે. અમદાવાદમાં ખીજે કાંચ નથી તથા આદેશ્વરના પગલાની દેરી છે. જગવલ્લભમાં ધાતુના ગૌતમ સ્વામી, ચાવીશી જેમાં મૂળનાયકજી મેાટા ઊભા છે ૨૩નાના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128