Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
[૨] સાબરમતી વિસ્તાર દેરાસર-દ
[૩૩] કીતિ સાસાયટી-દહેરાસરજી વરસેાડાની ચાલ, સાબરમતી. મૂળનાયકજી– શ્રી પાર્શ્વનાથ પ્રભુ પાષાણ પ્રતિમાજી–૧૦
બહેનાના ઉપાશ્રય છે. [] પાઠશાળા છે. સિદ્ધચક્ર-ઋષિમ`ડળના મેાટા ચત્રો છે. ઋષમદેવ ભગવ'તની વિશાળ પ્રતિમાજી છે, ફોન નંબર ૪૮૬૫૦૯ શકુબહેન
મહેનાને બીજો ઉપાશ્રય વસેાડાની ચાલમાં દાખલ થતા જમણા હાથે છે. “ગજીમહેને પૌષધશાળા” 1] ફેશન નબર ૪૮૬૮૬૭ ડૉ. દિનેશભાઈ
વરસાડાની ચાલમાં એમ. એમ. જૈનસાસાયટીમાં શ્રી આનંદ ચદ્રોદય જ્ઞાન મદિર છે.-ત્યાં વિશાળ જ્ઞાન ભડાર છે. દરેકને પુસ્તકા આપે છે. પાછળના ભાગમાં શ્રી સિદ્ધગિરિજીની સુદરતમ-દાર્શનિક રચના છે. પૂ. આ દેવ શ્રી કંચનસાગર સૂરિજીની શિલ્પકળાની જાણકારીના બેનમુન પુરાવા છે. રાજ ૨૦૦-૩૦૦ લાકા જન કરવા આવે છે. તથા કાર્તિક પૂનમે ભાથુ અપાય છે. [] ફેશન નંમર ૪૮૬૭૦૯ વસ’તભાઇ,
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org