Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
[[૩૪] શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દહેરાસરજી
રામનગર, સાબરમતી. | મૂળનાયકજી– શ્રી પાર્શ્વનાથ પ્રભુ [] પાષાણ પ્રતિમાજી–૩૨ | ફોન નંબર–૪૮૭૦૪પ પેઢીમાં છે.
૪૮૭૦૨૪ રમેશભાઈ–બાજુમાં છે. | ભાઈઓ તથા બહેનોને ઉપાશ્રય છે. | આયંબિલખાતુ | પાઠશાળા | જ્ઞાનભંડાર–છે. D પહેલા લાઈટની વ્યવસ્થા હતી તે હાલ કાઢી નાખી છે. વાદળા વખતે શિયાળામાં સવારે ૯-૧૦ વાગ્યે પણ. પ્રતિમાજી બહુ ઝાંખા દેખાય છે. દીવાઓ પણ તે સમયે રેખાતા નથી. પ્રક્ષાલ શરૂ થાય ત્યારે પૂજા કરનારા લોકે દીવા ઉપાડી લે છે. જો કે ધાતુના પ્રતિમાનું મુખ તે. દીવામાં પણ દેખાતું નથી.
[૩૫] ભભુતમલજીનું ઘર દહેરાસરજી
શ્રી ચિંતામણું દેરાસરથી છેડે દૂર ડેકટર
રજનીભાઈના દવાખાના પાછળ, સાબરમતી | મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ (ધાતુના)
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org