Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
[૬૭] મૂળનાયકજી શ્રી શાંતિનાથ પ્રભુ પાષાણુ પ્રતિમાજી–પ્
ફોન નંબર ૪૧૦૪૧૧ પ્રવીણભાઈ [] વિશેષતા-દહેરાસરજીની બાજુના એક રૂમમાં સમેતશીખરજીના પહાડની સુંદર રચના છે. પ્રદક્ષિણા થઈ શકાય તેવી જગ્યા છે. લાઈટની વ્યવસ્થા હોવાથી દરેક દેરીઓના વ્યવસ્થિત દર્શન-ચૈત્યવદનાદિ દઈ શકે છે. ] [૧૯૭] શ્રી ભીડભંજન પાર્શ્વનાથ દહેરાસરજી ગાદાવરી, વાસણા. ] મૂળનાયકજી—શ્રી પાર્શ્વનાથ પ્રભુ. [] પાષાણુ પ્રતિમાજી-૭
[]
[]
પાઠશાળા છે. 7. નજીકમાં રહેલા શિલ્પાલય ફ્લેટ્સમાં આ બિલ ખાતુ રાજ ચાલે છે. Ūફાનન ખર-૪૧૭૬૨૭ જયંતિભાઈ 7 માંધ નોંધ :
લાઇટની વ્યવસ્થા ન હેાવાથી સવારે ચૈત્યવંદન કરતા મૂળનાયકજીનું મુખ ખરાબર દેખાતું નથી ગોખલામાં રહેલા ભગવાનના દર્શન તે બિલકુલ થતા નથી. દીવાને પ્રકાશ અપૂરતા છે. વળી પ્રક્ષાલ કરનાર આવતા સાથે જ દીવા એકબાજુ મૂકી દે છે.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org