Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
[9]
આ દહેરાસરજીમાં પહેલા લાઇટ હતી. પછી તે કાઢીને ટમટમીયા દીવા રાખ્યા છે. અંધારા કે વાઢેળા વખતે. પૂ. સાધુ-સાધ્વીજીને દશ્તન સમયે ભગવાનનું દશ ન ખરાખર થતું નથી. ધાતુના પ્રતિમાજીનું મુખદ ન તે જરાપણ થતું નથી.
[]
[]
[]
[૨૦૦] શ્રી શાંતિનગર-દહેરાસરજી આશ્રમરોડ–ઉપર વિક્રમસૂરિ માર્ગવાળા ગલીના રાડે જતા સીધા દહેરાસરજી પહેોંચી જવાય. [] મૂળનાયકજી–સુમતીનાથ પ્રભુ પાષાણુ પ્રતિમાજી–૧૧
પાઠશાળા [...] જ્ઞાનભંડાર છે.
7 ભાઈઓ તથા બહેનાના ઉપાશ્રય છે. 7 આય મિલ ખાતુ ફોન નંબર-૪૦૯૮૧૪ ભીમરાજજી સાગરમલજી, અહી... દહેરાસરજીમાં પહેલા લાઈટ હતી. પૂજ્યગુચ્છાધિપતિ આચાર્ય દેવા કરતા પણ પેાતાની જાતને વધુ જ્ઞાની માનતા મુનિના, ઉપદેશશી હમણાં તે લાઈટ કાઢી નખાઈ છે. તેથી પ્રતિમાજીનું મુખ દ ́ન ખરાખર થતું નથી. ઘાતુના ભગવંતનુ મુખ દે'ન તે જરા પણ થતુ નથી.
નોંધ :- નવાવાડજ રોડ ઉપર પાછળના રસ્તે જતાં પેરેડાઇઝ પાર્કમાં પૂજ્ય દયામુનિજી પ્રેરીત આગમમદિરમાં તાંબાના પતરા ઉપર ૪૫ આગમ કાતરેલ છે.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org