SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ [9] આ દહેરાસરજીમાં પહેલા લાઇટ હતી. પછી તે કાઢીને ટમટમીયા દીવા રાખ્યા છે. અંધારા કે વાઢેળા વખતે. પૂ. સાધુ-સાધ્વીજીને દશ્તન સમયે ભગવાનનું દશ ન ખરાખર થતું નથી. ધાતુના પ્રતિમાજીનું મુખદ ન તે જરાપણ થતું નથી. [] [] [] [૨૦૦] શ્રી શાંતિનગર-દહેરાસરજી આશ્રમરોડ–ઉપર વિક્રમસૂરિ માર્ગવાળા ગલીના રાડે જતા સીધા દહેરાસરજી પહેોંચી જવાય. [] મૂળનાયકજી–સુમતીનાથ પ્રભુ પાષાણુ પ્રતિમાજી–૧૧ પાઠશાળા [...] જ્ઞાનભંડાર છે. 7 ભાઈઓ તથા બહેનાના ઉપાશ્રય છે. 7 આય મિલ ખાતુ ફોન નંબર-૪૦૯૮૧૪ ભીમરાજજી સાગરમલજી, અહી... દહેરાસરજીમાં પહેલા લાઈટ હતી. પૂજ્યગુચ્છાધિપતિ આચાર્ય દેવા કરતા પણ પેાતાની જાતને વધુ જ્ઞાની માનતા મુનિના, ઉપદેશશી હમણાં તે લાઈટ કાઢી નખાઈ છે. તેથી પ્રતિમાજીનું મુખ દ ́ન ખરાખર થતું નથી. ઘાતુના ભગવંતનુ મુખ દે'ન તે જરા પણ થતુ નથી. નોંધ :- નવાવાડજ રોડ ઉપર પાછળના રસ્તે જતાં પેરેડાઇઝ પાર્કમાં પૂજ્ય દયામુનિજી પ્રેરીત આગમમદિરમાં તાંબાના પતરા ઉપર ૪૫ આગમ કાતરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005169
Book TitleAhmedabad na Jinmandir Upashray aadi directory
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy