Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
[૫૦]
[] વિશેષતા–એક ધાતુનું યંત્ર છે. જેમાં નવ હીંકાર અને આસપાસ બે ગ્લાર છે. બે પાદુકા અલગ આરસના છે.
[૧૨] બબાભાઈ ધળશાનું ઘર દહેરાસર - ઝવેરીપળ, ઝવેરીવાડમાં
મૂળનાયકજી-શ્રી પાશ્વનાથ (ધાતુના)
[૧૭] નિશાપી દહેરાસરજી
ઝવેરીવાડમાં મૂળનાયકજી-શ્રી શાંતિનાથ પ્રભુ [] પાષાણુ પ્રતિમાજી–૨૩
વિશેષતા-પ્રાચીન પરિકરયુક્ત સાત પ્રતિમાજી છે. ડાબા હાથે મૂળ ગભારામાં શાસન દેવીની પ્રતિમા તથા એક પાદુકા છે.રંગમંડપમાં છ પાદુકા છે.–ધાતુની નાની ગૌતમ સ્વામીની એક પ્રતિમા છે–એક સાધુ આકારની મૂર્તિ છે.
[૧૮] નિશાળ દહેરાસરજી બીજુ ઝવેરીવાડમાં | મૂળનાયકજી–શ્રી પાર્શ્વનાથ પ્રભુ E] પાષાણ પ્રતિમાજી–૯
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org