Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
TITUTI
[૬૩] [૧૧૭] રંગસાગર સોસાયટી-દહેરાસરજી
રંગ અવધુત મંદિર પાસે, પી.ડી. ઠક્કર કેલેજ રેડ ઉપર, વીતરાગ સેસાયટીથી સીધા આગળ
જતાં આવે છે [પાલડી વિસ્તારમાં] મૂળનાયક છ–શ્રી વાસુપૂજ્ય સ્વામી પાષાણુ પ્રતિમાજી-૭
ભાઈઓ તથા બહેને ઉપાશ્રય છે. ] ઉકાળેલા પાણીની વ્યવસ્થા છે. | શ્રી કનકચંદ્રસૂરિ જ્ઞાનમંદિર છે. 1 ફોન નંબર-૪૧૫૭૪૩ જશવંતભાઈ દહેરાસરમાં પૂર્વે લાઈટની વ્યવસ્થા હતી. પ્રત્યેક ભગવંતના દર્શન વંદનનું મહત્ત્વ ન સમજતા અજ્ઞાનીએ લાઈટના કનેકશન કાપી નખાવ્યા તેથી વહેલી સવારે શિયાળામાં કે વાદળ હોય ત્યારે મૂળનાયકજીનું મુખ પણ બરાબર દેખાતું નથી. પ્રત્યેક ભગવંતના દર્શન વદનમાં પણ અંતરાય પડે છે.
* લાઈટના કે વાદળી . પ્રત્યેક
[૧૧૮] શ્રી સંભવનાથનું દહેરાસરજી
વાસણા, સરખેજ રેડ. પાષાણ પ્રતિમાજી–૧૦.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org