Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
મુળનાયકજીના ગભારામાં જમણ–ડાબા યક્ષ-યક્ષિણી છે. બીજા એક ગભારામાં ડાબા-જમણ ચકેશ્વરી તથા પદ્માવતી છે.
(૪) આ વિશાળ જિનાલય સામે રોડ ઉપર મણીભદ્રની દહેરી છે.
[૧] શ્રી આદીશ્વર પ્રભુનું દહેરાસરજી ] પાષાણ પ્રતિમાજી–૫૩.
વિશેષતા-મૂળ ગભારામાં મૂળનાયકજી સહિત પાંચે પ્રતિમાજી એક સરખા, પરિકર સહિત અને સુંદર છે.
ફરતીમાં ૧૮ દેરી તથા ક્ષેત્રપાલની દહેરી છે.
રંગ મંડપમાં યક્ષ-યક્ષિણી સામસામે હેવાને બદલે - ભગવંતના જમણા હાથે શ્રી અછત નાના અને ડાબા હાથે શ્રી ઋષભદેવના યક્ષયક્ષિણું છે.
ભોંયરામાં શ્રી આદીશ્વરના ત્રણ વિશાળ પ્રતિમાજી છે.
[૧૧] શ્રી અજીતનાથ પ્રભુનું દહેરાસર) 3 પાષાણ પ્રતિમાજી– ૧૩૭ T વિશેષતા- ફરતીમાં શ્રી અજીતનાથ પ્રભુની ઘાતની બનેલી ઉભી સુંદર પ્રતિમાજી છે–આગળ આરસના એક
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org