Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 5
________________ અહીં મેં જે પ્રશ્નો ઉઠાવ્યા છે તેને સચોટ ઉત્તર આપીને અને આમાં જે ત્રુટિઓ જાણતી હોય તેનું પ્રમાણુ નિરસન કરીને આગની સાચી ભવ્ય આરાધના કરવા-કરાવવા હું આગમોના અખ૭ અને અનન્ય અભ્યાસીઓને આ દ્વારા સાદર નિમન્ત્રણ પાઠવું છું. આશા છે કે તેઓ એ સ્વીકારી મને ઉપકૃત કરશે. આ પુસ્તકમાં સહાયક થનાર આગદ્વારકાદિ અમને અને ઉત્તેજન આપનાર ધનિક શ્રાવકોને હું અહીં આભાર માનું છું. વિશેષમાં આ પુસ્તક કાળજીથી અને ત્વરાથી છાપવા બદલ મહાદય મુદ્રણાલયની હું પ્રશંસાપૂર્વક સાનન્દ નેંધ લઉં છું, ગોપીપુરા, સુરત. ) વિરસંવત ૨૪૭૪, ચૈત્ર શુક્લ ત્રયોદશી. ) હીરાલાલ ૨, કાપડિયા અ નુ ક્રમ ણિકા પૃષાંક ૩-૪ નિમત્રણ બીજક ••• સંકેતેની સમજણ આગમોનું દિગ્દર્શન અશુદ્ધિનું શોધન.. • ••• ... ! , ૬-૭ . ૧-૨૪૦ = ૨૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 250