________________
અહીં મેં જે પ્રશ્નો ઉઠાવ્યા છે તેને સચોટ ઉત્તર આપીને અને આમાં જે ત્રુટિઓ જાણતી હોય તેનું પ્રમાણુ નિરસન કરીને આગની સાચી ભવ્ય આરાધના કરવા-કરાવવા હું આગમોના અખ૭ અને અનન્ય અભ્યાસીઓને આ દ્વારા સાદર નિમન્ત્રણ પાઠવું છું. આશા છે કે તેઓ એ સ્વીકારી મને ઉપકૃત કરશે. આ પુસ્તકમાં સહાયક થનાર આગદ્વારકાદિ અમને અને ઉત્તેજન આપનાર ધનિક શ્રાવકોને હું અહીં આભાર માનું છું. વિશેષમાં આ પુસ્તક કાળજીથી અને ત્વરાથી છાપવા બદલ મહાદય મુદ્રણાલયની હું પ્રશંસાપૂર્વક સાનન્દ નેંધ લઉં છું,
ગોપીપુરા, સુરત. ) વિરસંવત ૨૪૭૪, ચૈત્ર શુક્લ ત્રયોદશી. )
હીરાલાલ ૨, કાપડિયા
અ નુ ક્રમ ણિકા
પૃષાંક ૩-૪
નિમત્રણ બીજક ••• સંકેતેની સમજણ આગમોનું દિગ્દર્શન અશુદ્ધિનું શોધન..
• ••• ... !
, ૬-૭ . ૧-૨૪૦ = ૨૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org