Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૧/-I-/૫૦૯,૫૧૦
સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? બે ભેદે - ચતુuદo અને પરિસર્ષ સ્થo પંચે તિર્યંચ ઔદuo શરીર. • • • ચતુo સ્થo ચેઔદા શરીર કેટલા ભેદ છે ? બે ભેદે – સંમૂર્ણિમ અને ગર્ભજ ચતુo સ્થo પંચેo ઔદાળ શરીર, સમૂહ સ્થo ચતુo તિર્યંચ પંચેo ઔદા શરીર કેટલા ભેદ છે? બે ભેદે - પતિ અને અપતિ ગજ પણ એમ જ ગણવું.
પરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? બે ભેદ – ઉરપરિસર્ષo ભુજ પરિસર્પo • • • ઉરપરિસર્ષ સ્થo તિર્યંચ પંચેo ઔદા શરીર કેટલા ભેદે છે ? બે ભેદે - સંમૂર્હિમ અને ગર્ભo • • • સંમૂર્ણિમ ઉરપરિસર્ષ સ્થo તિર્યંચ પંચેo ઔદા શરીર બે ભેદે - અપતિ અને પર્યાપ્તo એ પ્રમાણે ગર્ભજ ઉપસિપ૦ના પણ ચાર ભેદ જાણવા. - એમ ભુજપરિસર્પના પણ સંમૂર્છાિમ, ગર્ભજ, પર્યાપ્તા અને પયક્તિા એવા ચાર ભેદો જાણવા.
બેચર૦ બે ભેદે - સંમૂર્ણિમ અને ગર્ભજ સંમૂર્છાિમ બે ભેદ - પર્યાપ્તા અને અપર્યાપ્તા. ગર્ભજ પણ એ જ બે ભેદે છે.
ભગવદ્ ! મનુષ્ય પાંચેo ઔદio શરીર કેટલા ભેદે છે ? બે ભેદે - સંમૂર્ણિમ અને ગર્ભજ મનુષ્ય પંચેo ઔદio શરીર. • • • ગર્ભજ મનુષ્ય શરીરના કેટલા ભેદ ? બે - પતિ અને અપયdo
• વિવેચન-પo૬,૫૫o -
વિધિ - શરીરના ભેદો, પછી સંસ્થાન, પછી શરીરનું પ્રમાણ, પછી કેટલી દિશાથી શરીરના પુદ્ગલોનો ઉપચય થાય ? પછી કયા શરીરના સદ્ભાવમાં કર્યું શરીર અવશ્ય હોય એ સંબંધ, પછી દ્રવ્યાર્થ, પ્રદેશાઈ, ઉભયપણે અલાબહત્વ પાંચે શરીરોનું, પછી પાંચે શરીરોની અવગાહનાનું અલાબહd.
પહેલા વિધિદ્વારમાં શરીરના મૂળ ભેદો જણાવે છે - શરીર એટલે પ્રતિક્ષણ વિનશ્વર ભાવને ધારણ કરે છે. ગૌતમ ! મેં તથા અન્ય તીર્થકરોએ પાંચ શરીરો કહ્યા છે. તેને નામ માત્રથી કહે છે - (૧) દારિક :- ૩યાર • પ્રધાન, તે પ્રધાનપણું તીર્થકર અને ગણધરના શરીસ્વી અપેક્ષાએ જાણવું, કેમકે તેથી અન્ય અનુત્તર દેવોનું શરીર પણ અનંતગુણ હીન છે. અથવા ૩ર - કંઈક અધિક હજાર યોજના પ્રમાણ હોવાથી બીજા શરીરની અપેક્ષાએ મોટું, આ મોટાપણું ભવધારણીય વૈક્રિય શરીરની અપેક્ષાથી જાણવું. કેમકે ઉતરવૈક્રિય શરીર લાખ યોજન પ્રમાણ હોય છે.
(૨) વૈક્રિય - વિવિધ કે વિશિષ્ટ કિયા તે વિક્રિયા. તે નિમિતે થયેલ તે વૈક્રિયા - તે વૈક્રિય શરીર એક થઈ અનેકરૂપે થાય છે, અનેક થઈ એક થાય છે, સૂક્ષ્મ થઈ મોટું થાય, મોટું થઈ સૂફમ થાય છે, ખેચર થઈ ભૂમિચર થાય, ભૂમિચર થઈ ખેચર થાય દેશ્ય થઈ અદૃશ્ય થાય, અર્દશ્ય થઈ દૃશ્ય થાય ઈત્યાદિ. તે વૈકિય શરીર બે ભેદે :- પપાતિક - ઉપપાત નિમિતે થયેલ, તે દેવ અને નારકને હોય.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ લક્વિનિમિતક-મનુષ્ય અને તિર્યંચને હોય
(3) આહાક - ચૌદ પૂર્વધર તીર્થકરની ઋદ્ધિ દર્શનાદિ પ્રયોજન વડે વિશિષ્ટ લબ્ધિથી કરાય તે આહારક, કહ્યું છે - કાર્ય ઉત્પન્ન થવાથી શ્રુતકેવલી, વિશિષ્ટલબ્ધિથી કરે તે આહારક શરીર. જેમાં પ્રાણીદયા, ઋદ્ધિદર્શન, સૂમપદાર્થ સમજવા, સંશય નિવારવા જિનેશ્વરની પાસે જવું, તે કાર્યો હોય છે. તે વૈક્રિય અપેક્ષાથી અતિ શુભ અને સ્વચ્છ સ્ફટિકશીલા માફક શુભ્ર પુદ્ગલ સમૂહ ચના છે.
(૪) તૈજસ - તેજસ પુદ્ગલનો પરિણામ. જેનું ચિહ્ન છે એવું તથા ખાઘેલા આહારના પરિણામનું કારણ છે. વિશિષ્ટ લબ્ધિધારી આ તૈજસ શરીરથી તેજોલેશ્યા કાઢે છે. કહ્યું છે - સવને ગરમીથી સિદ્ધ, સાદિ આહાર પરિણામ ઉત્પાદકાદિ આ શરીર છે.
(૫) કામણ - કર્મથી ઉત્પન્ન થયેલ તે કામણ શરીર. અર્થાત્ કર્મ પરમાણુ જ આત્મપ્રદેશ સાથે ક્ષીરનીર પેઠે પરસ્પર મળેલા અને શરીરરૂપે પરિણત થયેલા છે તે શરીર, કર્મના વિકાર તે કામણ. તે આઠ પ્રકારના વિચિત્ર કર્મોથી થયેલું છે. તેને બધાં શરીરનું કારણભૂત જાણવું. - x - કેમકે ભવ પ્રપંચ રૂપ અંકુરના બીજભૂત કાર્પણ શરીરનો મૂળથી નાશ થયો હોય તો બીજા શરીરોની ઉત્પત્તિ થતી નથી. આ શરીર જીવને એકગતિથી બીજી ગતિમાં જવામાં સાધક કારણરૂપ છે. તે આ રીતે - તૈજસ સહિત કામણ શરીર યુક્ત જીવ મરણ સ્થાન છોડી ઉપજવાના સ્થાને જાય છે.
(પ્રશ્ન) જો તૈજસ યુક્ત કામણ શરીર સહિત જીવ બીજી ગતિમાં જાય છે, તો જતાં આવતાં દેખાતો કેમ નથી ? [ઉત્તર] કર્મ પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોવાથી ચક્ષુ આદિને અગોચર છે. • x -
હવે ઔદારિક શરીરના જીવની જાતિ અને અવસ્થાના ભેદથી ભેદો કહે છે - દારિક શરીર એક-બે-ત્રણ-ચારપાંચ ઈન્દ્રિયના ભેદથી પાંચ પ્રકારે છે. એકેન્દ્રિય
ઔદાકિ શરીર પણ પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ એ પાંચ ભેદોથી છે. પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પણ સૂક્ષ્મ અને બાદરના બે ભેદે છે. તે બંનેના પણ પMિા , અપર્યાપ્તા બે-બે ભેદો છે. એ પ્રમાણે અાપુ, તેઉ, વાયુ, વનસ્પતિના પણ ચાર-ચાર ભેદ છે. બધાં મળી એકેન્દ્રિય ઔદાકિ શરીરના વીશ ભેદ છે..
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય દારિક શરીરો પ્રત્યેક પર્યાપ્તા, અપર્યાપ્તાથી બે ભેદે છે. પંચેન્દ્રિય ઔદારિક શરીર તિર્યંચ અને મનુષ્ય બે ભેદે છે. તિર્યંચ પંચેo
દારિક શરીર જળચર, સ્થળચર, ખેચર ભેદથી ત્રણ પ્રકારે છે. જળચર તિથિo પણ સંમર્ણિમ, ગર્ભજ બે ભેદે છે. તે બંનેના પદ્ધિા અને અપર્યાપ્તા બળે ભેદ છે. સ્થળચર તિર્યચ૦ ચતુષ્પદ અને પરિસર્પ બે ભેદે છે. ચતુષ્પદ સ્થળચર પણ સંમૂર્ણિમ અને ગર્ભજ બે ભેદે છે. વળી તે પ્રત્યેકના પર્યાપ્તા, અપયપ્તિા બબ્બે ભેદો છે. પરિસર્પ સ્થળચર૦ના પણ ઉપરિસર્પ, ભુજપરિસર્પ એવા બે ભેદો છે. વળી તે