Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૮/૨/૮ થી ૨૩/૫૬૬ થી ૫૭૧
બાકીના જીવાદિને ત્રણ ભંગ છે.
[૫૬] સયોગીમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. મનોયોગી, વચનયોગી સભ્યમિથ્યાર્દષ્ટિવત્ કહેવા. પરંતુ વચનયોગ વિકલેન્દ્રિયોને પણ કહેવો. કાયયોગીમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો હોય છે. યોગી જીવ, મનુષ્ય, સિદ્ધ અનાહારક છે.
[૫૬૮] સાકાર-અનાકારોપયુક્ત જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ, સિદ્ધો અનાહારક હોય છે.
૧૨૫
[૫૬૯] સવેદીમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ. સ્ત્રીવેદ-પુરુષવેદમાં જીવાદિ સંબંધે ત્રણ ભંગ અને નપુંસકવેદમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ જાણવા. વેદીજીવ કેવળજ્ઞાની માફક જાણવો.
[૫૭૦] સશરીરી જીવને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ. ઔદારિક શરીરી જીવ અને મનુષ્યોમાં ત્રણ ભંગો. બાકીના ઔદારિક શરીરી જીવો આહારક હોય - નાહાસ્ક ન હોય. વૈક્રિય અને આહાસ્ય શરીરી, તે જેમને છે, તે આહારક હોય - અનાહારક ન હોય. તૈજસકાણ શરીરી, જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. અશરીરી જીવો અને સિદ્ધો આહારક નથી પણ અનાહારક છે.
[૫૧] આહાર પચર્યાપ્તિથી પ્રપ્તિ, શરી-ઈન્દ્રિય-શ્વાસોચ્છવાસ-ભાષામન પર્યાપ્તિથી પર્યાપ્તનો વિચાર કરતાં એ પાંચે પતિમાં જીવ અને મનુષ્ય પદને આશ્રીને ત્રણ ભંગો છે. બાકીના જીવો આહારક હોય પણ અનાહારક ન હોય. ભાષા અને મન પાપ્તિ પંચેન્દ્રિયોને હોય, બીજાને નહીં. આહાર પર્યાપ્તિથી અપર્યાપ્તો બંને વચનથી પણ આહારક નથી, પણ શરીર પર્યાપ્તિથી આપતિ કદાચિત્ આહારક હોય, કદાચિત્ અનાહારક હોય. ઉપરની ચારે અપચતિઓમાં નાક, દેવ, મનુષ્યોમાં છ ભંગો હોય છે. બાકીના પદોમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો હોય. ભાષામન પર્યાપ્તિ વડે પતિા જીવો અને પંચેન્દ્રિય તિર્યંચોમાં ત્રણ ભંગો, નાક, દેવ, મનુષ્યોમાં છ બંગો કહેવા. સર્વે પદોમાં એકવચન-બહુવચનની અપેક્ષાથી જીવાદિ દંડકો પ્રન વડે કહેવા. જેને જે હોય તેને તેનો પ્રશ્ન કરવો, જેને જે નથી તેનો તેને પદ્મ ન કરવો. યાવત્ ભાષામન પર્યાપ્તિ વડે અપ્તિા દેવ અને મનુષ્યોમાં છ ભંગો અને બાકીના સ્થાનમાં ત્રણ ભંગો કહેવા.
• વિવેચન-૫૬૬ થી ૫૭૧ :
પૂર્વે સમ્યગ્દષ્ટિ કહ્યો, તેમ જ્ઞાની કહેવો. જેમકે - જ્ઞાની જીવ આહારક હોય કે અનાહારક ? કદાચિત્ આહારક-કદાચિત્ અનાહારક. ઈત્યાદિ વૈરયિકથી વૈમાનિક સુધી કહેવું – એકેન્દ્રિય ન કહેવા. જ્ઞાની જીવો આહારક કે અનાહારક ? કદાચિત્ આહાસ્ક પણ હોય - કદાચિત્ અનાહાસ્ક હોય. જ્ઞાની નૈરયિકો? (૧) બધાં આહાસ્ક, અથવા (૨) બધાં આહારક અને એક અનાહાસ્ક. અથવા (૩) આહાક
E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (63)
૧૨૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ઘણાં અનાહારક. એ પ્રમાણે સ્તનિતકુમારો સુધી જાણવું.
બેઈન્દ્રિય સંબંધે પૃચ્છા - બધાં આહાસ્ક હોય અથવા અનાહાક હોય અથવા એક આહાસ્ક અને એક અનાહારક હોય અથવા એક આહારક અને ઘણાં અનાહાસ્ક હોય અથવા ઘણાં આહારક અને એક અનાહારક હોય અથવા ઘણાં આહારક-ઘણાં અનાહારક હોય. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો કહેવા. બાકીના જીવો વૈરયિવત્ વૈમાનિક સુધી જાણવા. સિદ્ધોની પૃચ્છા - તેઓ અનાહારકો હોય.
આભિનિબોધિક અને શ્રુતજ્ઞાની એકવચનમાં પૂર્વવત્ જાણવા, બહુવચનમાં વિકલેન્દ્રિયમાં છ ભંગો હોય. બાકીના જીવાદિ સ્થાનોમાં એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો હોય. તે આ − (૧) બધાં આહારક હોય, (૨) બધાં આહારક-એક અનાહાક, (૩) ઘણાં આહારક-અનાહાસ્ક. - ૪ - સૂત્ર સુગમ છે. પરંતુ જે જીવોને જ્ઞાન હોય તેમને ત્રણ ભંગો કહેવા. બાકીના પૃથિવ્યાદિમાં ન કહેવા. અવધિજ્ઞાનમાં એકવચનમા તેમ જ જાણવું. બહુવચનમાં અવધિજ્ઞાની પંચે તિર્યંચો આહારક જ હોય. કેમકે પંચે તિર્યંચનું અનાહાપણું વિગ્રહગતિમાં હોય. તે સમયે તેઓને ગુણ નિમિત્તે અવધિજ્ઞાનનો સંભવ નથી. અપતિત અવધિજ્ઞાન સહિત દેવ કે મનુષ્ય તિર્યંચમાં
ઉત્પન્ન થતો નથી.
એકેન્દ્રિય અને વિક્લેન્દ્રિય સિવાયના સ્થાનોમાં પ્રત્યેકને ત્રણ ભંગો છે - x - અવધિજ્ઞાની પંચે તિર્યંચો આહાક હોય, બાકીના સ્થાનોમાં જેમને અવધિજ્ઞાન છે, તેમને જીવાદિમાં ત્રણ ભંગ જાણવા. મનઃપર્યવજ્ઞાન મનુષ્યોને જ હોય. તેથી તેના બે પદ છે – જીવપદ અને મનુષ્યપદ. બંને સ્થાને બંને વચનમાં મન:પર્યવજ્ઞાની
આહારક જ કહેવા, પણ અનાહારક નહીં. કેમકે વિગ્રહગત્યાદિમાં મનઃ પર્યવજ્ઞાનનો સંભવ નથી. કેવલજ્ઞાની - x - માં ત્રણ પદ હોય સામાન્ય જીવપદ, મનુષ્યપદ, સિદ્ધપદ. તેમાં જીવ અને મનુષ્ય એક વચનથી કદાચિત્ આહાસ્ક હોય - અનાહાક હોય - એમ કહેવું. સિદ્ધપદમાં અનાહાક હોય. બહુવચનથી જીવપદમાં આહારકો પણ હોય અને અનાહાસ્કો પણ હોય. મનુષ્યપદમાં ત્રણ ભંગો હોય છે. સિદ્ધપદમાં બધાં અનાહાસ્કો હોય.
અજ્ઞાની સૂત્ર-મતિ અને શ્રુત અજ્ઞાનીમાં એકવચનમાં પૂર્વવત્ જાણવું. બહુવચનમાં જીવ અને પૃથિવ્યાદિ એકેન્દ્રિયોમાં પ્રત્યેકને ઘણાં આહાકો-ઘણાં અનાહાસ્કો પણ હોય - એમ કહેવું. બાકીના સ્થાનોમાં ત્રણ ભંગો જાણવા. વિભંગજ્ઞાની સૂત્ર એકવચનમાં તેમજ છે, બહુવચનમાં વિભંગજ્ઞાની પંચે તિર્યંચો અને મનુષ્યો આહારક જ કહેવા. કેમકે તેમની વિગ્રહગતિથી ઉત્પત્તિ અસંભવ છે બાકીના સ્થાને એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાય અસંભવ છે.
હવે યોગદ્વાર - સામાન્યથી સયોગી એકવચનમાં તેમજ જાણવા. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિયપદોને છોડી બાકીમાં ત્રણ ભંગો જાણવા. જીવ અને પૃથિવ્યાદિ