Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 75
________________ ૩૦/-:/૫૩૩ ૧૩૫ ૧૩૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ (89 બેઈન્દ્રિયો સંબંધે પૃચ્છા - તેઓ સાકાર૫રયતાવાળા જ છે. એમ કેમ કહો છો ? ગૌતમ બેઈન્દ્રિયોને બે પ્રકારે સાકાર પચતા છે . સુતજ્ઞાન અને શ્રુતજ્ઞાન સાકાર થયtતા, તેથી એમ કહ્યું. એ પ્રમાણે તેઈન્દ્રિયોને જાણવા. સઉરિન્દ્રિયો વિષયક પ્રચછા - તે સાકાર૫રયતાવાળા પણ હોય, આનાકારપશ્યતાવાળા પણ હોય. એમ કેમ કહો છો ? ગૌતમ! જેથી ચઉરિન્દ્રિયો શ્રુતજ્ઞાની કે શુત અજ્ઞાની છે, તેથી તે સાકાર પશ્યતાવાળા છે, જેથી તેઓ ચક્ષુદની છે તેથી અનાકારપતાવાળ છે, માટે ગૌતમ ! એમ કહ્યું છે. મનુષ્યો જીવવતું અને બાકીના જીવો નૈરપિકવતું વૈમાનિક સુધી જાણવા. • વિવેચન-૫૭૩ - પશ્યતા એટલે મૈકાલિક કે સ્પષ્ટ ઉપયોગ. તેમાં પહેલું સૂત્ર છે . પશ્યતા કેટલી છે ? અહીં દર્ ઘાતુ જોવાના અર્થમાં છે. તેનું પણ બન્યું ભાવમાં પરથના બન્યું. આ શબ્દ ઉપયોગની માફક સાકાર અને અનાકાર બોધનો પ્રતિપાદક છે. તથા ઉપયોગ વિશે પ્રશ્નોત્તર આ પ્રમાણે છે, ઉપયોગના બે ભેદે – સાકાર અને અનાકાર, તેમ પશ્યતા વિશે પ્રશ્નોત્તર એ પ્રમાણે જ જાણવા. સાકાર અને અનાકાર ભેદ સમાન છતાં ઉપયોગ અને પશ્યતામાં શો ભેદ છે ? જેથી જુદી કહી. (ઉત્તર) સાકાર-અનાકાર ભેદના પેટાભેદ સંખ્યારૂપ વિશેષતા છે. ઉપયોગ આઠ ભેદે છે, પશ્યતા છ ભેદે છે. કેમકે મતિજ્ઞાન-મતિ જ્ઞાનને પશ્યતા નથી માનતા. એમ કેમ ? અહીં પર્યતા એટલે પ્રેક્ષણ અર્થ છે. - x - સાકાર પશ્યતામાં અધિક દીર્ધકાળ પર્યન ઈક્ષણ-જોવું. અનાકાર પશ્યતા વિચાતા સ્પષ્ટરૂપ ઈક્ષણ તે પ્રેક્ષણ જાણવું. તેથી જે જ્ઞાન વડે ત્રણ કાળનો બોધ થાય, તે જ જ્ઞાન દીર્ધકાળનો વિષય હોવાથી સાકાર પશ્યતા શબ્દથી કહેવાય છે. મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન ઉત્પન્ન અને વિનાશને અપાત અર્થનું ગ્રહણ કd વર્તમાનકાળ વિષયક છે. • x • x• તે સાકારપશ્યતા વાચ્ય નથી. શ્રુતજ્ઞાનાદિ ત્રિકાળ વિષયક છે. જેમકે શ્રુતજ્ઞાન વડે અતીત અને અનાગત ભાવો જાણી શકાય છે. આગમ ગ્રન્થાનુસાર ઈન્દ્રિય અને મન નિમિતે જે વિજ્ઞાન થાય તેને જિનો શ્રુતજ્ઞાન કહે છે. અવધિ જ્ઞાન પણ અતીત-અનામત અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ કાળને જાણે છે. મન:પર્યવજ્ઞાન પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અતીત અને અનાગત કાળને જાણે છે અને કેવળજ્ઞાન સર્વકાળ વિષયક સુપ્રસિદ્ધ છે. શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પણ ત્રિકાળ વિષયક છે. કેમકે તે વડે પણ અતીત-અનાગત ભાવનું જ્ઞાન થાય છે. તેથી તે જ્ઞાનો સાકારપશ્યતા કહ્યા. જેમાં પૂર્વોક્ત સ્વરૂપવાળા આકારની ફૂરણા થાય તે બોધ વર્તમાનકાળ વિષયક હોય કે ત્રિકાળ વિષયક હોય. ત્યાં બધે ઉપયોગ શબ્દ પ્રવર્તે છે, માટે સાકારોપયોગ આઠ પ્રકારે છે. અનાકારોપયોગ ચાર પ્રકારે છે. જ્યારે અનાકાર પશ્યતા ત્રણ ભેદે છે, કેમકે અચક્ષુદર્શન અનાકારપશ્યતારૂપ નથી. * * * ook-40B (PROOF-1) ran-40\B અયક્ષદર્શનમાં સ્પષ્ટ ઈક્ષણ નથી, કેમકે આભા ચક્ષની જેમ બાકીની ઈન્દ્રિયો અને મન વડે જાણતો નથી. તેથી અચક્ષુદર્શન અનાકારપશ્યતારૂપ ન હોવાથી તેને અનાકારપશ્યતામાં ગણેલ નથી. એ રીતે ઉપયોગ અને પશ્યતાના ભેદમાં વિચિત્રતા હોવાથી બંને જૂદ છે. એ જ વિશેષતા કહેવા માટે સરકાર પહેલા સાકાર-અનાકાર ભેદો કહે છે – પશ્યતા બે ભેદે - સાકાર અને અનાકાર, ઈત્યાદિ • x • સામાન્યથી જીવપદના વિશેષણ રહિત પશ્યતા કહી, હવે જીવપદના વિશેષણ સહિત પશ્યતા કહે છે, તે આ પ્રમાણે - x - જીવોને કેટલા પ્રકારે પશ્યતા કહી - બે પ્રકારે, સાકાર પશ્યતા અને અનાકાર પશ્યતા. • x • ઈત્યાદિ કહી, હવે ચોવીશદંડકમાં કહે છે - નૈરયિકોને કેટલા ભેદે પશ્યતા કહી છે ? ઈત્યાદિ સુગમ હોવાથી અને ઘણું કરીને ઉપયોગ પદમાં વિચારેલ હોવાથી પૂર્વોક્ત ભાવનાનુસાર સ્વયં જાણી લેવું. એ પ્રમાણે સામાન્ય અને વિશેષથી જીવોની પશ્યતા કહી. હવે પશ્યતા સહિત જીવોને જ વિચારવા માટે સૂત્રકાર કહે છે - ભગવનું ! જીવો શું સાકારદર્શી છે ? નવી - જીવનયુક્ત, પ્રાણ ધારણ કરનારા. ft - પ્રાર્થક છે. સાકાર૫શ્યતા જેમને હોય તે સાકારદર્શી અથવા સાકાસ્પશ્યતાવાળા. અહીં મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની કહેવાતા નથી ઈત્યાદિ. કેમકે નૈરયિકોને ચાuિ પ્રાપ્તિ ન હોવાથી મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન-દર્શન નથી. અહીં છદ્મસ્થને અનુક્રમે ઉત્પન્ન થતો સાકાર-અનાકાર ઉપયોગ ઘટે ચે, કેમકે તેઓ કર્મસહિત છે. કર્મસહિત જીવોને અન્ય ઉપયોગ સમયે અન્ય ઉપયોગ કર્મ વડે આચ્છાદિત હોવાથી ન ઘટે. અને કેવળજ્ઞાનીનો ચારઘાતી કર્મના ક્ષયથી થાય, તેથી સંશય થાય છે કે- તેને જ્ઞાનાવરણ, દર્શનાવરણનો ફાય થયેલો હોવાથી જે સમયે રાપભાદિને જાણે તે જ સમયે જુએ કે તેવા જીવ સ્વભાવથી અનુક્રમે જુએ છે ? માટે પૂછે છે કે • સૂત્ર-પ૩૪ - ભગવન્! કેવલી આ રતનપભા પૃadીને આકારો, હેતુઓ, ઉપમા, દષ્ટાંતો, વર્ણ, સંસ્થાન, પ્રમાણ અને પ્રત્યવતાર વડે જે સમયે જાણે છે, તે સમયે જુએ છે ? જે સમયે જુએ, તે સમયે જાણે છે ? ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. એમ કેમ કહ્યું? ગૌતમ ! તેનું જ્ઞાન સાકાર અને દર્શન અનાકાર હોય છે. તે હેતુથી યાવતું તે સમયે સાકાર અને દર્શન અનાકાર હોય છે. તે હેતુથી રાવતું તે સમયે ન જાણે. એ પ્રમાણે નીચે સાતમી પૃતી સુધી ગણવું. એમ સૌધર્મ દેવલોક ચાવતુ ટ્યુત દેવલોક, વેચક, અનુત્તર વિમાન, ઈષત્પામારા પૃતી, પરમાણુ યુદ્ગલ. દ્વિદેશી ચાવતુ અનંતપદેશી આંધ સંબંધે કહેવું. ભગવન્! કેવલી આ રનપભા પૃથ્વીને અનાકાર, હેતુ, અનુપમા, Saheib Adi E:\Mai

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104