Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________ 36/-I-I609 194 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 ઈત્યાદિ * x - મનુષ્યપણામાં કહેવું. ચંતપણામાં જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ કહેવું. એકૈક નૈરયિકને જ્યોતિકપણામાં કેટલા લોભ સમુહ થયેલાં છે ? અનંતા. કેટલા ભાવિકાળે થવાના છે? કોઈને થવાના છે - કોઈને થવાના નથી. ઈત્યાદિ - x - વૈમાનિકપણામાં કહેવું. એકૈક અસુકુમારને નૈરયિકપણામાં કેટલાં લોભ સમુ અતીત કાળે થયેલા છે ? અનંત. કેટલાં ભાવિકાળ થવાના છે ? કોઈને થાય - કોઈને ન થાય. ઈત્યાદિ પૂર્વવતું. એકૈક સુકુમારને અસુરકુમારપણામાં કેટલાં લોભ સમુ અતીતકાળે થયા છે ? અનંતા. કેટલા ભાવિ કાળે થવાના છે ? કોઈને થવાના - કોઈને થવાના નથી. ઈત્યાદિ પૂર્વવત્. એકૈક અસુરકુમારને નાગકુમારપણામાં કેટલાં લોભ સમુધ્ધાતો અતીતકાળે થયા છે ? અનંતા. ભાવિમાં કેટલા થવાના છે ? કોઇન થવાના - કોઈને નથી થવાના, ઈત્યાદિ પૂર્વવત્. એમ સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિકપણામાં ચાવત્ વૈમાનિકપણામાં નૈરપિકવ કહેવું. એ પ્રમાણે સ્વનિતકુમાપણામાં સુધી જાણવું. એકૈક પૃથ્વીકાયિકને નૈરાયિકપણામાં કેટલાં લોભ સમુઠ્ઠાતો અતીત કાળે થયા છે ? અનંતા. કેટલાં ભાવિકાળે થવાના છે ? કોઈને થાય - કોઈને ન થાય. ઈત્યાદિ પૂર્વવતુ. * * * પૃથ્વીકાયિકને અસુરકુમારપણામાં અતીતકાળે અનંતા થયેલા છે. કેટલાં ભાવિમાં થવાના છે? કોઈને થવાના છે - કોઈને થવાના નથી જેને થવાના છે, તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા કદાચ અનંતા થવાના હોય છે. એ પ્રમાણે સ્વનિતકુમારપણામાં સુધી જાણવું. પૃથ્વીકાયિકપણામાં અતીતકાળે અનંતા થયા છે ભાવિમાં થનારા કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ પૂર્વવતુ. એ પ્રમાણે મનુષ્યપણામાં સુધી કહેવું. વ્યંતપણામાં જેમ અસુરકુમાપણામાં કહ્યું, તેમ કહેવું. જ્યોતિકપણામાં અને વૈમાનિક પણામાં અતીતકાળે અનંતા થયા છે અને ભાવિમાં કોઈને હોય - કોઇને ન હોય. ઈત્યાદિ પૂર્વવતું. એ પ્રમાણે મનુષ્યને વૈમાનિકપણામાં સુધી કહેવું. વ્યંતરને અસુકુમારવત્ કહેવું. એ પ્રમાણે જ્યોતિષ અને વૈમાનિકોને પણ કહેવું. ઉકત સૂત્રનો અર્થ આ છે - નૈરયિકને નૈરયિકપણામાં અતીતકાળે અનંતા લોભ સમુદ્ધાતો થયા છે. કેમકે તેણે અનંતવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલું છે. ભાવિકાળમાં કોઈને થાય - કોઈને ન થાય. તેમાં જે પ્રશ્ન સમય પછી લોભ સમુઠ્ઠાતને પામ્યા સિવાય જ નકભવથી નીકળી તુરંત કે પરંપરાઓ સિદ્ધ થશે અને ફરીથી નકમાં નહીં આવે તો લોભ સમુ પામશે નહીં. બાકીનાને થવાના છે, તેમાં કોઈને એક થાય ઈત્યાદિ પૂર્વવત. નૈરયિકને અસુકુમારપણામાં અતીત સૂત્ર તેમજ જાણવું. ભાવિ સૂત્રમાં કોઈને [22/13 an-40\Book-40B (PROOF-1) થવાના - કોઈને ન થાય. જે નકથી નીકળી અસુકુમારપણું પ્રાપ્ત કરવાનો નથી, તેને અસુરકુમારવમાં અનાગત લોભ સમુદ્ગાત હોતા નથી. જે અસુરકુમારપણું પ્રાપ્ત કરશે તેને હોય છે. તેઓ જઘન્ય પદે સંખ્યાતા હોય છે. કેમકે જઘન્ય સ્થિતિમાં પણ અમુકુમારોને સંખ્યાતા લોભ સમુદ્ગાતો થાય છે. કેમકે તેમને લોભ ઘણો હોય છે. ઉત્કૃષ્ટપદે અસંખ્યાતા અને અનંતા હોય છે. ઈત્યાદિ પૂર્વવત્. એ પ્રમાણે તૈરયિકને નાગકુમારસ્વાદિ સ્થાનોમાં યાવત્ સ્વનિતકુમારપણામાં નિરંતર કહેવું. *x* પૃથ્વીકાયિકપણામાં અતીતસૂત્ર તેમજ જાણવું. ભાવિના વિચારમાં કોઈને હોય - કોઈને હોતાં નથી. તેમાં નકથી નીકળી જે પૃથ્વી પામવાનો નથી તેને હોતા નથી. જે પામશે તેને એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા હોય તે આ પ્રમાણે - - તિર્યંચ પંચેન્દ્રિયના ભવથી કે મનુષ્ય ભવથી લોભ સમુઠ્ઠાતને પ્રાપ્ત થઈને જે એક વખત પૃથ્વીકાયમાં જશે તેને એક, બે વખત જનારને બે ઈત્યાદિ * x - પૃથ્વીકાય સંબંધી પાઠ વડે મનુષ્યપણાં સુધી કહેવું. તે આ રીતે - એકૈક નૈરયિકને અષ્કાયપણામાં કેટલાં લોભ સમુ અતીતકાળે હોય? ઈત્યાદિ મનુષ્યમૂક સુધી કહેવું. તેમાં કાયિકથી વનસ્પતિકાય સુધીની ભાવના પૃવીકાયિક સૂત્રવત્ કહેવી. બેઈન્દ્રિય સૂટમાં ભાવિ વિચારથી જઘન્યથી એક, બે કે ત્રણ જાણવાં, એ કથન એક વખત બેઈન્દ્રિય ભવને પ્રાપ્ત કરનારની અપેક્ષાઓ જાણવું. ઉત્કૃષ્ટ સંગાતા, અસંખ્યાતા, અનંતા જાણવા. ઈત્યાદિ - x .... એમ તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય સૂત્રો પણ કહેવા. તિર્યંચ પંચેન્દ્રિય સૂત્ર વિષયક વિચાર આ પ્રમાણે - એક વખત તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં જવાવાળા અને સ્વભાવથી અN લોભવાળાને જઘન્યથી એક, બે કે ત્રણ લોભ સમુધ્ધાતો હોય છે. બાકીનાને ઉત્કૃષ્ટથી તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં સંખ્યાતીવાર જનારને સંખ્યાતા ઈત્યાદિ કહેવું * * * મનુષ્ય સૂત્રમાં ભાવિકાળ સંબંધે મૂળચી ભાવના આ પ્રમાણે છે - જે નરકભવથી નીકળીને અન્ય લોભ કષાયવાળો મનુષ્યભવ પામી, લોભ સમુઠ્ઠાતને પામ્યા સિવાય મોક્ષે જશે. તેને અનાગત કાળે લોભ સમુધ્ધાતો હોતા નથી. બીજાને હોય છે. જેને છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ હોય ઈત્યાદિ. વ્યંતરપણામાં જેમ અસુરકુમારો સંબંધે કહ્યું તેમ કહેવું. એટલે * x - ભાવિકાળના વિચારમાં કોઈને છે - કોઈને નથી. જેને છે, તેને કદાચ સંખ્યાતા - કદાય અસંખ્યાતા કે અનંતા હોય છે. પરંતુ એકથી માંડીને અનંત ન કહેવા. કેમકે વ્યંતરોને પણ અસુકુમારની માફક જઘન્ય સ્થિતિમાં સંખ્યાતા લોભ સમુદ્ગાતો હોય છે. જયોતિકાણામાં અતીતકાળે અનંતા લોભ સમુદ્ર થયેલા છે. કેમકે અનંતવાર જ્યોતિકપણું પામ્યા છે. ભાવિમાં થવાના લોભ સમુદ્યાતો કોઈને હોય - કોઈને ન હોય, જેને હોય તેમાં પણ કોઈને અસંખ્યાતા અને કોઈને અનંતા હોય છે, કદિપણ E:\Mahat