Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ ૪૦. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ૨૧/-I-૫૨૨ વૈચિ શરીર કદાચ હોય - કદાચ ન હોય, જેને વૈક્રિય છે તેને ઔદારિક શરીર કદાચ હોય - કદાચ ન હોય. ભગવાન ! જેને ઔદારિક શરીર છે, તેને આહાક શરીર હોય ? જેને આહારક છે તેને ઔદારિક હોય ? ઔદારિક શરીરવાળાને આહારક શરીર કદાચ હોય-કદાચ ન હોય, આહાક શરીરવાળાને ઔદારિક શરીર અવશ્ય હોય. જૈને ઔદાકિ છે તેને તૈજસ શરીર હોય ? જેને વૈજસ છે તેને દારિક શરીર હોય? ઔદારિકવાળાને તૈક્સ શરીર અવશ્ય હોય, તૈજસવાલાને ઔદારિક શરીર કદાચ હોય - કદાચ ન હોય. એ પ્રમાણે કામણ શરીર સંબંધે પણ જાણવું. જેને વૈક્રિય શરીર છે તેને આહારક હોય ? આહારક શરી છે તેને વૈક્રિય હોય તેમ * * * * - ન હોય. તૈજસ, કામણનો વિચાર ઔદારિક સાથે આહાકનો કર્યો, તેમ કરવો. તૈજસ શરીર છે, તેને કામણ હોય? કામણ શરીર છે. તેને તૈજસ હોય ? તે બંને અવશ્ય પરસ્પર હોય છે. - ૪ - • વિવેચન-૫૨૨ - ભગવન્! કેટલી દિશાથી આવી પુદ્ગલો સ્વયં ચય પામે છે? કોઈપણ પ્રકારનો વ્યાઘાત ન હોય તો છ દિશાથી આવેલ પુગલોનો ચય થાય છે. જ્યાં બસ નાડીના મધ્ય ભાગમાં કે તેની બહાર રહેલ દારિક શરીરવાળાની એક પણ દિશા લોકથી પ્રતિબંધવાળી નથી, એવા તિવ્યઘાત સ્થળે રહેલાને અવશ્ય છે એ દિશાથી પગલોનું આગમન થાય છે. વાઘાત - અલોક વડે પ્રતિબંધ થવો. તે વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશાથી, ચાર દિશાથી, પાંચ દિશાથી ચય થાય છે. કઈ રીતે ? દારિક શરીરી સૂક્ષમ જીવને જ્યાં ઉપર લોકાકાશ નથી, તીખું પૂર્વ દિશામાં કે દક્ષિણ દિશામાં લોકાકાશ નથી એવા સૌથી ઉપરના પ્રતરમાં અગ્નિકોણના લોકાંતે રહેલ જીવને અધો-પશ્ચિમ-ઉત્તરદિશા રૂપ ત્રણ દિશાથી આવેલા પુદ્ગલોનો ઉપચય થાય. કેમકે બાકીની ત્રણ દિશા અલોકથી વ્યાપ્ત છે. જો તે જીવ પશ્ચિમ દિશાને આશ્રીને રહે તો પૂર્વ સહિત ચાર દિશાથી પુદ્ગલોનું આગમન થાય, જ્યારે દ્વિતીયાદિ પ્રતરમાં રહે ત્યારે ઉર્વદિશા અધિક થાય, કેવળ દક્ષિણ દિશા અલોકથી પ્રતિબંધવાળી થાય છે. તેથી પાંચ દિશાથી પગલાગમન થાય છે. વૈક્રિય અને આહારક શરીર કસવાડીના મધ્યમાં જ સંભવે છે, બીજો લોકાંતમાં તેનો સંભવ નથી. તેથી બંનેમાં પુગલોનો ઉપચય અવશ્ય છ દિશાથી થાય છે. તૈજસ, કામણ શરીર સર્વે સંસારી જીવોને હોય, તેથી ઔદારિકમાં જેમ કહ્યું તેમ વ્યાઘાતથી કે નિવ્યઘાતથી બંને રીતે તૈજસ, કામણમાં જાણવું. જેમ ચય કહ્યો તેમ ઉપાય, અપચય પણ કેહવો. ઉપાય - ઘણો ચય થવો, કાપવા • હાની, શરીરથી પુદ્ગલ જુદું પડે છે. પુદ્ગલનો ચય કહ્યો, હવે શરીર સંયોગ કહે છે – જેને ઔદારિક શરીર છે, તેને વૈક્રિય હોય કે ન હોય. ઔદાકિ વાળો પૈક્રિય લબ્ધિથી શરીર બનાવે, તો તેને હોય છે, બીજાને નથી હોતું વૈકિયશરીરી દેવ-નારક હોય તો તેને દારિક ન હોય, મનુષ્ય-તિર્યંચ હોય તો દારિક હોય. આહારક શરીર પણ માત્ર ચૌદપૂર્વી આહારક લબ્ધિધરને સંભવે, તેથી કહ્યું કે આહાક હોય તેને દારિક અવશ્ય હોય. - X X - તૈજસ શરીર સાથે વિચારતાં ઔદારિવાળાને તો તૈજસ હોય જ. તૈજસવાળાને દાકિ ન પણ હોય, કેમકે દેવનારકને હોતું નથી. - x - એમ કામણ શરીર સાથે પણ વિચારવું કેમકે તૈજસ, કામણ બંને સહચારી છે. હવે વૈક્રિય શરીરના આહારકાદિ સાથે સંબંધનો વિચાર કરે છે - - વૈક્રિય અને આહાક શરીર પરસ્પર સાથે ન હોય, કેમકે એક કાળે તે બંનેનો અસંભવ છે. તૈજસ-કાશ્મણમાં ઔદારિક સાથે વિચાર્યું, તેમ વૈક્રિયમાં પણ કહેવું. ઈત્યાદિ • x • x - હવે દ્રવ્ય-પ્રદેશ-ઉભયથી અસાબદુત્વ• સૂત્ર૫૨૩,૫૨૪ : [૫૩] ભગવત્ ! ઔદારિક યાવત્ કામણ શરીરમાં દ્રવ્યાપિણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યાર્થ-uદેશાર્થપણે કોણ કોનાથી અથ, બહુ છે ? ગૌતમ દ્વવ્યાપણે-સૌથી થોડાં આહાફ શરીરો, વૈક્રિય અસંખ્યાતગણ, દારિક અસંખ્યાતપણાં, તૈજસકામણશરીરો અનંતગણાં અને બંને પરસ્પર તુલ્ય છે. પ્રદેશાઈપણે - સૌથી થોડાં આહાક શરીરો, વૈકિય અસંખ્યાતપણાં, દારિક અસં, વૈજ અનંતગણો, કામ તેનાથી અનંતગણ છે. • • - દ્વવ્યાર્થ પ્રદેશાર્થપણે - સૌથી થોડાં આહારક શરીરો દ્વવ્યાપણે, વૈક્રિય દ્રવ્ય અસંખ્યાતગણાં, દારિ દ્રવ્ય અસં, દ્રવ્યાપ ઔદારિક કરતાં પ્રદેશiાર્થ રૂપ આહા અનંતગણાં, વૈકિય પ્રદેશાથ અo, ઔદારિક પ્રદેશા અસંતું તેથી તૈજસ-કામણ શરીરો દ્વવ્યાઠ અનંત અને પરસ્પર તુલ્ય, વૈજ પદે અનંત, કામણ પ્રદેશ અનંત છે. પિર૪] ભગવત્ ! આ દારિક યાવત્ કામણ શરીરોમાં જઘન્ય, ઉત્કૃષ્ટ, જઘન્ય-ઉત્કૃષ્ટ અવગાહના વડે કોણ કોનાથી અ છે ? ગૌતમ ! સૌથી થોડી ઔદરિફશરીરની જઘન્ય અવગાહના છે, તૈજસ-કાર્પણ શરીરની જઘન્ય અવ તેથી વિશેષાધિક અને પરસ્પર તુલ્ય છે. વૈશ્વિની જઘન્ય અઅસંખ્યાતગણી છે, આહારક જઘન્ય અવ અાં, ઉત્કૃષ્ટ અવ વડે સૌથી થોડી આહારની અs, ઔદાકિની સંખ્યાતગણી અવ છે, ઐક્રિયની વ સંખ્યાત છે, તૈજસ-કાર્પણની અસંખ્યાતગણી અને પરસ્પરતુલ્ય અવગાહન છે. જદાન્યોત્કૃષ્ટ અવગાહના વડે - સૌથી થોડી ઔદ શરીરની જઘન

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104