Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 47
________________ ૨૩/૨//૫૪૧ નિદ્રા પંચક કર્મની કેટલા કાળની સ્થિતિ છે? જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ’/ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમની છે. ૩૦૦૦ વર્ષ અબાધાકાળ, અબાધાકાળ હીન કર્મીસ્થતિ કર્મનો નિષેક છે. દર્શનચતુષ્ક કર્મની કેટલો કાળ સ્થિતિ છે ? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩૦-કોડાકોડી સાગરોપમ, અબાધાકાળાદિ પૂર્વવત્. E સાતા વેદનીયની ઈપિકિ બંધને આશ્રીને જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય બે સમયની સ્થિતિ છે. સાપરાયિક બંધને આશ્રીને જઘન્ય ૧૨-મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૫-કોડાકોડી સાગરોપમ છે. ૧૫૦૦ વર્ષ અબાધાકાળ છે. અસતાવેદનીયની જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન 3/4 સાગરોપમ સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૩૦૦૦ વર્ષ અબાધાકાળ અને અબાધાકાળથી ન્યૂન સ્થિતિ કનિષેક કાળ સમજવો. સમ્યકત્વ વેદનીયની પૃચ્છા - જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક ૬૬ સાગરોપમ સ્થિતિ. મિથ્યાત્વ વેદનીયની જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન એક સાગરોપમ, ઉત્કૃષ્ટ ૭૦ કોડાકોડી સાગરોપમ, ૭૦૦૦ વર્ષ અબાધા. સભ્યમિથ્યાત્વ વેદનીયની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂ. બાર કષાયોની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન / સાગરોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ કોડાકોડી સાગરોપમ, ૪૦૦૦ વર્ષ અબાધાકાળ યાવત્ નિષે સંજવલન ક્રોધ :- જઘન્ય બે માસ, ઉત્કૃષ્ટ ૪૦ કોડાકોડી સાગરોપમ, ૪૦૦ વર્ષ બાધાવાળા, સંજવલન માન :- જઘન્ય એક માસ, ઉત્કૃષ્ટ ક્રોધની જેમ. સંજવલનમાયા :- જઘન્ય અર્ધમાસ, ઉત્કૃષ્ટ ક્રોધની જેમ. સંજવલન લોભ :જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોધની જેમ. સ્ત્રીવેદની પૃચ્છા - પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન સાગરોપમના અઢી સપ્તમાંશ, ઉત્કૃષ્ટ-૧૫ કોડાકોડી સાગરોપમ, ૧૫૦૦ વર્ષ અબાધાકાળ. પુરુષવેદ :- જઘન્ય આઠ વર્ષ, ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ, ૧૦૦૦ વર્ષ અબાધાકાળ નપુંસક વેદ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન / સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૨૦૦૦ વર્ષ અબાધાકાળ. હાસ્ય અને રતિ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન - ૧/ સાગરોપમ. ઉત્કૃષ્ટ ૧૦-કોડાકોડી સાગરોપમ. ૧૦૦૦ વર્ષ અબાધાકાળ અરતિ, ભય શોક, જુગુપ્સા :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ જૂન - ૨/ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૨૦૦૦ વર્ષનો અબાધાકાળ. નૈરયિકાયુની પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પૂર્વકોટીનો ત્રીજો ભાગ અધિક ૩૩-સાગરોપમ. તિચાયુષુ - જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટીનો ત્રીજો ભાગ અધિક ત્રણ પલ્યોપમ. એમ મનુષ્યાયુ, દેવાયુપ્ નૈયિવત્ છે. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ નકગતિનામની પૃચ્છા - જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન ૧૦૦૦ સાગરોપમના બે સપ્તમાંશ, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, અબાધાકાળ ૨૦૦૦ વર્ષ. તિર્યંચ ગતિનામ :- નપુંસકવેદ માફક સ્થિતિ છે. મનુષ્યગતિ નામ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન દોઢ સપ્તમાંશ સાગરોપમ ઉત્કૃષ્ટ ૧૫-કોડાકોડી સાગરોપમ સ્થિતિ. અબાધાકાળ ૧૫૦૦ વર્ષ. દેવગતિનામ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ૧૦૦૦ સાગરોપમનો સાતમો ભાગ, ઉત્કૃષ્ટ સ્થિતિ પુરુષવેદ સમાન. એકેન્દ્રિય જાતિ નામ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન / સાગરોપમ, ઉત્કૃષ્ટ-૨૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૨૦૦૦ વર્ષ બાધાકાળ. બેઈન્દ્રિયજાતિનામ 1 :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન ૯/૩૫ સાગરોપમ. ઉત્કૃષ્ટ ૧૮-કોડાકોડી સાગરોપમ, ૧૮૦૦ વર્ષ અબાધાકાળ. તેઈન્દ્રિય જાતિનામ :જઘન્ય સ્થિતિ બેઈન્દ્રિયવત્, ઉત્કૃષ્ટ ૧૮-કોડાકોડી સાગરોપમ, ૧૮૦૦ વર્ષ અબાધાકાળ. ચરિન્દ્રિયજાતિનામ :- જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૯/૩૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮-કોડાકોડી સાગરોપમ, અબાધાકાળ-૧૮૦૦ વર્ષ પંચેન્દ્રિય જાતિ નામ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન - ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ, ૨૦૦૦ વર્ષ બધાકાળ. ૮૦ ઔદારિક શરીર નામમાં તેમજ જાણવું. વૈક્રિય શરીર નામ :- જઘ્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન / સાગરોપમ સહ, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ, ૨૦૦૦ વર્ષ અબાધાકાળ. આહારક શરીર નામ :- જઘન્ય અંતઃ કોડાકોડી સાગરોપમ, ઉત્કૃષ્ટ પણ તેમજ તૈજસ અને કાણની પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન - ૨/૰ અને ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૨૦૦ વર્ષ અબાધાકાળ. ઔદારિક-વૈક્રિય-આહારક શરીરંગોપાંગ. એ ત્રણેની સ્થિતિ ઉપરોક્ત જ જાણવી. પાંચ શરીરબંધન નામની સ્થિતિ પણ એમ જ છે. પાંચે શરીરસંઘાતની સ્થિતિ શરીરનામકર્મની સ્થિતિ પ્રમાણે જાણવી. વજ્રઋષભનારા સંઘયણની સ્થિતિ રતિમોહનીય માફક છે. ઋષભનારાય સંઘયણ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૬/૩૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૨-કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૧૨ વર્ષ અબાધાકાળ. નારાય સંઘયણ :જઘન્ય સ્થિતિ પલ્મોનો અસંખ્યાત ભાગ ન્યૂન /૩૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૪ કોડાકોડી સાગરોપમ, ૧૪૦૦ વર્ષ અબાધાકાળ. અર્ધનારાય સંઘયણ :- જઘન્ય પો અ ન્યૂન -/૩૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૬ કોડાકોડી સાગરોપમ, ૧૬૦૦ વર્ષ બાધાકાળ. કીલિકા સંઘયણ :- જઘન્ય પલ્યોનો સં ન્યૂન ‘/૩૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૮ કોડાકોડી સાગરોપમ, ૧૮૦૦ વર્ષ અબાધાકાળ. સેવાર્ત સંઘયણ - પલ્યો અ ન્યૂન / સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ,

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104