Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૮/૨/૧ થી ૩/૫૫૯ થી ૫૬૧
નથી. એ પ્રમાણે વૈમાનિક સૂત્ર કહેવું. પણ એકેન્દ્રિયો, વિલેન્દ્રિયો મનરહિત હોવાથી સંડ્તી નથી, માટે તેમનું સૂત્ર સર્વથા ન કહેવું.
બહુવચનની અપેક્ષાએ જીવપદ અને નૈરયિકાદિપદમાં પ્રત્યેકને બધે ત્રણ ભંગો કહેવા (૧) બધાં આહાસ્ય, (૨) બધાં આહાસ્ક અને એક અનાહાક, (૩) ઘણાં આહારક-ઘણાં અનાહારક. - x - તેમાં સામાન્યથી જીવપદમાં પહેલો ભંગ હોય, કેમકે સર્વલોકની અપેક્ષાથી સંજ્ઞીપણે નિરંતર ઉપજે છે, એક સંજ્ઞીજીવ વિગ્રહગતિને પ્રાપ્ત થાય ત્યારે બીજો ભંગ, ઘણાં સંજ્ઞી જીવ વિગ્રહગતિ પ્રાપ્ત થાય ત્યારે ત્રીજો ભંગ, એ પ્રમાણે નૈરયિકાદિ પદોનો વિચાર કરવો.
૧૧૯
અસંજ્ઞી પણ વિગ્રગતિમાં અનાહારક, બાકીના સમયે આહાક હોય. એમ વ્યંતર સુધી કહેવું અર્થાત્ સામાન્ય જીવપદ માફક ચોવીશ દંડકના ક્રમે વ્યંતર સૂત્ર સુધી કહેવું.
નારકો, ભવનપતિ, વ્યંતરો અસંજ્ઞી અને સંજ્ઞી બંનેથી આવી ઉત્પન્ન થાય. જેઓ અસંજ્ઞીથી આવે તે અસંજ્ઞી અને જેઓ સંદ્નીથી આવીને ઉપજે તે સંજ્ઞી કહેવાય. - ૪ - જ્યોતિષ્ક અને વૈમાનિકો સંજ્ઞીથી જ આવીને ઉત્પન્ન થાય, અસંજ્ઞીથી આવીને નહીં. માટે તેઓમાં અસંજ્ઞીપણાના વ્યવહારના અભાવે તેમનો પાઠ નથી. - x - બહુવચનના વિચારમાં સામાન્યથી જીવપદને વિશે એક જ ભંગ હોય. જેમકે આહારકો પણ હોય અને અનાહાકો પણ હોય. કેમકે પ્રતિસમય વિગ્રહગતિને પ્રાપ્ત અનંત એકેન્દ્રિયો હોવાથી તેઓ અનાહાપણે હંમેશાં પ્રાપ્ત થતા હોવાથી અનાહાકમાં હંમેશાં બહુવચન હોય.
વૈરયિકપદમાં હંમેશાં છ ભંગો હોય છે. (૧) બધાં આહારક હોય, આ ભંગ જ્યારે અન્ય અસંજ્ઞી નારક ઉત્પન્ન થયા છતાં વિગ્રહ ગતિ પ્રાપ્ત ન હોય, પૂર્વોત્પન્ન બધાં અસંજ્ઞી નાસ્કો આહારક હોય ત્યારે ઘટે છે. (૨) બધાં અનાહારક હોય, જ્યારે પૂર્વોત્પન્ન અસંજ્ઞી નાક એક પણ ન હોય અને ઉત્પન્ન થતાં વિગ્રહગતિ પ્રાપ્ત નાકો ઘણાં હોય ત્યારે જાણવો. (૩) એક આહારક, એક અનાહારક હોય તેમાં ઘણાં કાળથી ઉત્પન્ન એક અસંજ્ઞી નાસ્ક હોય, હમણાં ઉત્પન્ન થતો પણ એક અસંજ્ઞી નારક વિગ્રહગતિ પ્રાપ્ત હોય ત્યારે આ ભંગ ઘટી શકે. (૪) એક આહારક-ઘણાં અનાહાક-ઘણાં કાળનો ઉત્પન્ન એક અસંજ્ઞી નાસ્ક, અધુના ઉત્પન્ન બીજા અસંજ્ઞી નારકો વિગ્રહગતિ પ્રાપ્ત હોય ત્યારે જાણવો. (૫) ઘણાં આહાસ્ક અને એક અનાહારક - ૪ - (૬) ઘણાં આહારક, ઘણાં અનાહાસ્ક હોય - ૪ -
આ રીતે ઉક્ત છ ભંગો આ પ્રમાણે થાય (૧) કેવળ આહારકપદના
બહુવચનથી પહેલો ભંગ, (૨) અનાહારક પદના બહુવચન વડે, (૩) આહારકઅનાહારક પ્રત્યેકના એકવચનથી, (૪) આહાસ્કના એકવચન, અનાહારકના બહુવચનથી, (૫) આહાસ્ક પદના બહુવચનથી અને અનાહાપદના એકવચનથી, (૬) બંનેના બહુવચનથી.
E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (60)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
આ છ ભંગો અસુરથી સ્વનિતકુમાર સુધી જાણવા. - ૪ - એકેન્દ્રિયોમાં ભંગોનો અભાવ છે. તેથી પૃથ્વી, અપ્, તેઉ, વાયુ, વનસ્પતિ પાંચેમાં અન્ય ભંગોનો અભાવ છે. તેથી એક જ ભંગ હોય – આહાસ્કો હોય અને અનાહાસ્કો હોય - ૪ - તે ઘણાં છે અને સિદ્ધો પણ છે.
૧૨૦
વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રત્યેકને આશ્રીને ત્રણ ભંગો જાણવા. જે પ્રસિદ્ધ છે. - X - બેઈન્દ્રિયોમાં આ વિચાર છે – બેઈન્દ્રિયપણે ઉત્પન્ન થતો એક પણ જીવ વિગ્રહગતિમાં ન હોય ત્યારે પૂર્વોત્પન્ન બધાં આહારક હોય એ પહેલો ભંગ, ઈત્યાદિ પૂર્વવત્ જાણવું. - ૪ - એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય પણ કહેવા. મનુષ્યો અને વ્યંતરમાં છ ભંગ હોય છે, તે નાવત્ જાણવા. - x + નોસંજ્ઞી-નોઅસંજ્ઞીના વિચારમાં ત્રણ પદ છે જીવ, મનુષ્ય અને સિદ્ધ. તેમાં જીવસંબંધે સૂત્ર કહે છે – નોસંજ્ઞીનોઅસંજ્ઞી જીવ આહારક હોય કે અનાહારક ? કદાચ આહાસ્ય, કેમકે કેવળજ્ઞાનીને સમુદ્ઘાતાદિ અવસ્થાના અભાવમાં આહાપણું છે. કદાચ અનાહારપણું છે - તે સમુદ્દાત અવસ્થામાં, અયોગીપણામાં, સિદ્ધાવસ્થામાં જાણવું. સિદ્ધ અનાહારક છે. બહુવચનથી આહારક અને અનાહારક બંને હોઈ શકે છે. - ૪ - મનુષ્યોમાં ત્રણ ભંગો હોય. જેમકે કોઈ કેવલી સમુદ્ઘાતાદિ અવસ્થાને પ્રાપ્ત થયેલ ન હોય ત્યારે બધાં આહારક હોય. ઈત્યાદિ પૂર્વવત્ ત્રણ ભંગ. લેશ્યાદ્વારમાં સામાન્યથી સલેશ્તીસૂત્ર કહે છે –
પદ-૨૮, ઉદ્દેશો-૨, દ્વાર૪ થી ૭ ક
—
• સૂત્ર-૫૬૨ થી ૫૬૫ -
[૫૬] સલેશ્તી જીવ આહારક હોય કે અનાહારક ? કદાચ આહારક, કદાચ અણાહાક. એમ વૈમાનિક સુધી જાણવું. ભગવન્ ! સલેશ્તી જીવો આહાસ્ક કે અણાહારક ? જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. એમ કૃષ્ણ
નીલ-કાપોતલેશ્ત્રીને પણ જીવ અને એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગો જાણવા. તેજોલેશ્યામાં પૃથ્વી, પ્ અને વનસ્પતિકાયિકને છ ભંગો, બાકીના જેઓને તેજોવેશ્યા છે તેમને જીવાદિ સંબંધી ત્રણ ભંગ જાણવા. પદ્મ અને શુકલ લેફ્સામાં જીવાદિ સંબંધી ત્રણ ભંગ અલેશ્તી જીવો, મનુષ્યો અને સિદ્ધો હોય છે અને એકવચન-બહુવચનથી આહારક નથી, પણ અનાહારક છે.
[૫૩] ભગવન્ ! સમ્યગ્દષ્ટિ જીવો આહાસ્ક કે અનાહારક ? ગૌતમ ! કદાચ આહારક, કદાચ અનાહારક હોય. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોને છ ભંગ હોય. સિદ્ધો અનાહારક છે. બાકીના જીવને ત્રણ ભંગો હોય છે. મિથ્યાદૃષ્ટિમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો સમજવા. સભ્યમિથ્યાદષ્ટિ જીવ? ગૌતમ !