Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 37
________________ ૨૨-I-/૫૩૦ થી ૩૩ ૬૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ત્રણ અવશ્ય કહેવી. અપ્રત્યાખ્યાન ભજનાએ જાણવી કેમકે દેશવિરતને ન હોય. ઈત્યાદિ •x - આરંભિકી આદિનું અNબહુત્વ - મિથ્યાદર્શનપત્યયા સૌથી થોડી છે, કેમકે મિથ્યાદ િજ હોય. અપ્રત્યાખ્યાન વિશેષ છે, કેમકે અવિરતિ સમ્યકર્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિને હોય, પારિગ્રહિતી વિશેષ છે, કેમકે દેશવિરતને પણ હોય, આરંભિકી પ્રમuસંયતને પણ અને માયાપ્રત્યયા પ્રમતને પણ હોય માટે વિશેષ કહી. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ એમ એક પહેલો ભાંગો અને એક એકના સંયોગે બીજા છ અંગો મળી કુલ સાત ભંગો થાય છે. Q બ્રિકસંયોગી ભંગો- તેમાં સપ્તવિધ બંધક અને એકવિધ બંધક અવસ્થિત છે, કેમકે બંને હંમેશાં ઘણાં છે. તેથી પ્રત્યેક અષ્ટવિધ બંધક અને ષવિધ બંધક પદમાં એકવચનરૂપ પહેલો ભંગ. અષ્ટવિધ એકવચનમાં, ષવિધ બહુવચનમાં બીજો ભંગ, બે ભંગો તેના બહુવચનથી, એમ ચાર ભંગ. એમ જ ચાર ભંગો અષ્ટવિઘબંધ અને અલંઘકથી થાય. ચાર ભંગ પવિધબંધક અને બંધક વડે. બધાં મળી દ્વિકસંયોગી બાર ભંગો થાય. અષ્ટવિધ બંધક, પવિધબંધક, અબંધકરૂપ ત્રણના સંયોગે પ્રત્યેકના એકવચન અને બહુવચન વડે આઠ ભેગો થયા. (શંકા) વિરતિવાળાને કેમ બંધ થાય? -x • વિરતિ બંધનો હેતુ નથી, પણ વિરતિવાળાને કષાય અને યોગો છે, તે બંધનું કારણ છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિમાં પણ જે ઉદય પ્રાપ્ત સંજવલન કષાય અને યોગ છે, તેથી વિરતિર્વતને પણ બંધ થાય છે. પ્રાણાતિપાત વિરતને જેમ ૨૩-ભંગો કહ્યા તેમ મૃષાવાદ વિરત ચાવતુ માયામૃષાવાદ વિરતને પણ જાણવા. મિથ્યાદર્શન શલ્ય વિરતનું સૂત્ર સુગમ છે. પણ તે સાત, આઠ, છ, એકવિધ બંધક કે અબંધક હોય. મિથ્યાદર્શન શલ્ય વિરતિ ચારથી ચૌદ ગુણઠાણા સુધી હોય. ચોવીશ દંડકમાં મનુષ્ય સિવાય બધાં સ્થાનો સતવિધ કે અટવિધ બંધક હોય. પણ પડવિધબંધકાદિ ન હોય. જીવની જેમ મનુષ્યોમાં કહેવું કેમકે તેમને સર્વ ભાવો સંભવે છે. બહવચનમાં મિથ્યાદર્શનશલ્ય વિરત જીવો વિશે પૂર્વોક ૨૭-મંગો જાણવા. રયિકપદમાં ત્રણ ભંગ હોય - (૧) સMવિધ બંધકો, (૨) સMવિધ બંધકો અને અષ્ટવિધ બંધક, (3) સMવિધ અને અષ્ટવિધ બંધકો. એમ વૈમાનિક સુધી ત્રણ ભંગો કહેવા. - x - બ્ધ આરંભિકી આદિ ક્રિયામાં પ્રાણાતિપાત વિરતને કઈ ક્રિયા છે તે કહે છે. - આરંભિકી ક્રિયા પ્રમત સંયતને હોય, બીજાને નહીં, પરિગ્રહથી નિવૃત્ત હોવાથી પારિગ્રહિક ક્રિયા નથી. માયાપત્યયા ક્રિયા આપમતને કદાચ પ્રવચનની મલિનતાના રક્ષણ માટે હોય અપત્યાખ્યાન અને મિથ્યાદર્શન પ્રત્યયા સર્વથા ન હોય. પ્રાણાતિપાતવિરતના બે પદ છે – જીવ અને મનુષ્ય. જીવની જેમ મનુષ્યને કહેવા. * x• તેમ માયામૃષાવાદ વિરત સુધીના જીવ અને મનુષ્ય કહેવા. મિથ્યાદર્શન શલ્ય વિરત જીવમાં - x - પ્રમત્ત સંયત સુધી જ આરંભિકી હોય, પારિગ્રહિકી દેશવિરતિ સુધી જ હોય, માયાપત્યયા અનિવૃત્તિ બદાર સં૫રાય સુધી જ હોય, અપ્રત્યાખ્યાન ક્રિયા અવિરતિ સમ્યગ્દષ્ટિ સુધી જ હોય. તેથી કદાચ હોય - કદાચ ન હોય કહ્યું છે. મિથ્યાદર્શન વિસતિવાળાને ન સંભવે. ચોવીશ દંડકમાં સ્વનિતકુમાર સુધી ચાર કિયા કહેવી. પંચે તિર્યંચને પહેલી

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104