Book Title: Agam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 43
________________ ૨૩/૧/પ/પ૪૦ છે પદ-૨૩, ઉદ્દેશો-૨ . o ઉદ્દેશા-૧-ની વ્યાખ્યા કરી, હવે બીજાની કરે છે. તેનો સંબંધ આ છે - ઉદ્દેશા-૧-માં જ્ઞાનાવરણીયકર્મ વિપાક કહ્યો, અહીં જ્ઞાનાવરણીયાદિની ઉત્તર પ્રવૃત્તિ કહેવા ફરી મૂળ પ્રકૃતિ કહે છે – • સૂત્ર-પ૪૦ - ભગવાન ! કેટલી કર્મ પ્રકૃતિઓ છે? ગૌતમ ! આઠ છે - જ્ઞાનાવરણીય વાવ4 અંતરાય. જ્ઞાનાવરણીય કર્મ કેટલા ભેદ છે ? પાંચ - ભિનિભોધિક જ્ઞાનાવરણીય યાવત કેવળજ્ઞાનાવરણીય ભગવતા દર્શનાવરણીય કર્મ કેટલા ભેદે છે? બે ભેદ – નિદ્રા પંચક, દર્શન ચતુર્ક. નિદ્રપંચક કેટલા ભેદે છે ? પાંચ - નિદ્રા યાવત્ સ્થાનદ્ધિ. દર્શન ચતુક કેટલા ભેદે છે ? ચાર ભેદે - ચક્ષુદર્શનાવરણીય યાવત્ કેવળદર્શનાવરણીય. ભગવન્! વેદનીય કર્મ કેટલા ભેદે છે ? બે ભેદે - સતાવેદનીય, આસાતા વેદનીય. સાતા વેદનીય કેટલા ભેદે છે ? આઠ ભેદે • મનોજ્ઞ શબ્દો ચાવત કાય સુખ. સાત વેદનીય કર્મ કેટલા ભેદે છે ? આઠ ભેદે - અમનોજ્ઞ શબ્દો યાવતુ જાય દુઃખ. મોહનીયકર્મ કેટલા ભેદે છે? બે ભેદે - દર્શનમોહનીય, ચાસ્ત્રિ મોહનીય. દર્શન મોહનીય કેટલા ભેદે છે ? ત્રણ ભેદે - સમ્યકત્વ વેદનીય, મિથ્યાત્વ વેદનીય, મિશ્ર વેદનીય. ચાસ્ત્રિ મોહનીય કર્મ કેટલા ભેદે છે ? બે ભેદે - કષાયવેદનીય, નોકષાયવેદનીય કષાય વેદનીય કર્મ કેટલા ભેદે છે ? સોળ ભેદ - અનંતાનુબંધી એવા ક્રોધ, માન, માયા, લોભ, અપત્યાખ્યાન ક્રોધાદિ, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધાદિ સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ. નોકષાયવેદનીય કર્મ કેટલા ભેદે છે ? નવ ભેદે - આવેદ, પુરુષ વેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, ગુસા. ભગવાન ! આયુષ્યકર્મ કેટલા ભેદે છે? ચાર, નૈરચિકાયુ ચાવ4 દેવાયુ. નામકર્મ કેટલા ભેદે છે? ૪ર-ભેદે છે. ગતિ, જાતિ, શરીર, શરીરંગોપાંગ, શરીર બંધન, શરીરસંઘયણ, સંઘાતન, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ગુરલg, ઉપઘાત, પરાઘાત, અનુપૂર્વી, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, વિહાયોગતિ, કસ, સ્થાવર બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત, અપયતિ, સાધારણ, પ્રત્યેક શરીર, સ્થિર, અસ્થિર, શુભ, શુભ, સુભગ, દુર્ભગ, સુવર, દુ:સ્વર, આદેય, અનાદેય, યશોકીર્તિ, યશોકીર્તિ, નિમણિ, તીર્થકર નામ કર્મ ગતિનામ કમ કેટલા ભેદ છે ? ચાર • નરસિકગતિ, તિર્યંચગતિ,. મનુષ્યગતિ, દેવગતિ. જાતિનામકર્મ કેટલા ભેદે છે? એકેન્દ્રિય જાતિનામ યાવતું પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ પંચેન્દ્રિય જાતિનામ. શરીર નામકર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - ઔદારિક શરીર ચાવતું કામણશરીરનામ. શરીરંગોપાંગ નામ કર્મ કેટલા ભેદે છે ? ત્રણ ભેદે - દારિક શરીર ગોપાંગ વૈક્રિય શરીરંગો પાંગ, આહાક શરીરંગોપાંગ. શરીરલબંધ નામ કર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - ઔદારિક શરીર બંધન નામ ચાવ4 કામણ શરીર બંધન નામ. શરીર સંઘાત નામ કર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - દારિ યાવતું કામણશરીર સંઘાત નામ. સંઘયણ નામકર્મ કેટલા ભેદ છે ? છ ભેદે - વજaહાભનારા, ઋષભનારા, નારા, અનારાય, કીલિકા અને સેવાd સંઘયણ નામ. સંસ્થાન નામકર્મ કેટલા ભેદે છે ? છ ભેદ - સમચતુર, ન્યગ્રોધ પરિમંડલ, સાદિ, વામન, કુજ અને હૂંડક સંસ્થાન નામ વર્ણનામ કર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - કૃષ્ણ વર્ણનામ યાવત શુક્લ વર્ણ નામ. ગંધનામકર્મ કેટલા ભેદ છે? બે ભેદે - સુરભિગંધ નામ, દુરભિગંધ નામ. સનામ કર્મ? પાંચ ભેદે - સુરભિગંધનામ યાવત્ મધુસનામ પનામ કર્મ? આઠ ભેદ - કર્કશ સ્પર્શ નામ યાવતુ લઘુ અનામ. ગરવધૂનામ એક પ્રકારે છે. ઉપઘાતનામ એક પ્રકારે છે, પરાઘાતનામ એક પ્રકારે છે, આનુપૂર્વ નામ ચાર ભેદે છે - નૈરયિકાનુપૂર્વી યાવ4 દેવાનપૂર્વનામ, ઉચ્છવાસનામ એક પ્રકારે છે, બાકીના સર્વ પ્રકૃતિ તીર્થકરનામ પર્યન્ત એક પ્રકારે છે. પણ વિહાયોગતિ બે ભેદે છે . પ્રશસ્ત વિહાયોગતિ નામ અને આપશસ્ત વિહાયોગતિ નામ. ભગવાન ! ગોત્ર કર્મ કેટલા ભેદે છે? બે ભેદે - ઉચ્ચગોઝ, નીચ ગોઝ. ઉચ્ચ ગોત્ર કેટલા ભેદે છે? આઠ ભેદે - જાતિવિશિષ્ટતા યાવત્ ઐશ્વર્યવિશિષ્ટતા. એ પ્રમાણે નીચગોત્ર પણ જાણતું. પરંતુ જાતિ વિહિનતા યાવત્ ઐશ્ચર્ય વિહિનતા જાણવું. ભગવદ્ ! અંતરાય કર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે • દાનાંતરાય રાવત વીયતિરાય. • વિવેચન-૫૪૦ : - x • ઉદ્દેશના ક્રમે નિર્દેશ થાય છે. વસ્તુનું નામ માત્ર થકી કથન કરવું તે ઉદ્દેશ, વિસ્તારથી કહેવું તે નિર્દેશ, તે ન્યાયે પહેલા જ્ઞાનાવરણીય કર્મની ઉત્તર પ્રકૃતિનું સૂત્ર - અહીં આભિનિબોધિકાદિ શબ્દનો અર્થ ઉપયોગપદમાં કહેશે. વિગ્રહ આ રીતે - આભિનિબોધિક જ્ઞાનનું આવરણ કરનાર કર્મ તે આભિનિબોધિક જ્ઞાનાવરણીય. દર્શનાવરણીયની ઉત્તર પ્રવૃતિઓ કહે છે - તેમાં નિદ્રા મા ધાતુ નિંદાના અર્થમાં છે, જે અવસ્થામાં ચૈતન્ય કુત્સિતપણાને પામે તે નિદ્રા. અથવા કે ધાતુ સુવાના અર્થમાં છે, જે અવસ્થામાં ચપટી વગાડવા માત્રથી પ્રાણી જાગૃત થાય એવી ઉંઘ તે નિદ્રા, તે વિપાકથી વેધ કર્મ પ્રકૃતિ પણ નિદ્રા કહેહવાય. નિદ્રાથી અધિક

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104