Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 57
________________ ૧/૮/૮/૨૫૮ થી ૨૬૩ ૮e આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ દ્ અધ્યયન-૯ “ઉપધાન શ્રુત” છે - શબ્દાદિ કામગુણો ભેદનશીલ છે, તે વિપુલ પ્રમાણમાં હોય તો પણ તેમાં રાગ ન કરે. - X - X - કદાચ રાજા પોતાની કન્યાનું દાન આદિ આપી લોભાવે, તો પણ તેમાં ગૃદ્ધ ન થાય. તથા ઇચ્છારૂપ લોભથી ચક્રવર્તી કે ઇન્દુત્વની અભિલાષારૂપ નિદાન વિશેષ પણ આ નિર્જરાપેક્ષી મુનિ ન કરે. અર્થાત્ દેવ સમાન ચવર્તીની ઋદ્ધિ જોઈને બ્રહ્મદd માફક નિદાન ન કરે. આગમમાં પણ કહ્યું છે કે, આલોકની, પરલોકની, જીવિતની, મરણની, કામભોગની આશંસાથી તપ ન કરે. વપ એટલે સંયમ કે મોક્ષ. તે દુ:ખે કરીને જણાય છે. અથવા પાઠાંતરથી “વવા' છે, ધુવ એટલે વ્યભિચારી. અથવા શાશ્વતી યશોકીર્તિ. તેને વિચારીને કામેચ્છા લોભને દૂર કરે. [] વળી ચાવજીવ ક્ષાય ન થવાથી અથવા પ્રતિદિન દેવાથી શાશ્વત અર્થ છે તેવા વૈભવ વડે કોઈ નિમંત્રણ આપે તો વિચારવું કે શરીરને માટે ધન ભેગું કરાય છે. પણ તે શરીર જ નાશવંત છે. [માટે ધન નકામું છે]. તથા દૈવી માયામાં શ્રદ્ધા ન કરવી. જો કોઈ દેવ પરીક્ષા માટે, ગુપણાથી, ભકિતથી કે કૌતુક આદિથી વિવિધ કદ્ધિ બતાવી લલચાવે તો પણ તેને દેવમાયા જાણી શ્રદ્ધા ન કરે. તેને તારે દેવમાયા જાણવી. અન્યથા આ પુરષ એકદમ ક્યાંથી આવે ? આટલું બધું દુર્લભ દ્રવ્ય ! આવા ક્ષેત્ર, કાળ, ભાવે કોણ આપે ? •x - તથાં કોઈ દેવી દિવ્યરૂપ કરીને લલચાવે તો પણ તેને જાણીને નિ લલચાય). હે સાધુ ! તું આ બધી માયા કે કર્મબંધને જાણીને તેમાં ફસાતો નહીં - 1 - વળી • સૂત્ર-૨૬૪ - સર્વ આમિાં મૂર્થિત ન થઈ, તે મુનિ જીવનની પાર પહોંચે છે. સહિષ્ણુતાને સર્વોત્તમ સમજી, ઉક્ત ત્રણ પંડિતમરણમાંથી કોઈ એકને હિતકર જાણી સ્વીકાર. તેમ હું કહું છું. • વિવેચન : ‘સર્વ અર્થ’ એટલે પાંચ પ્રકારના કામગુણો, તેના સંપાદક અથવા દ્રવ્યસમૂહ. તેમાં કે તેથી મૂછ ન પામતો આયુ પહોંચે ત્યાં સુધી સ્થિર રહે - આયુષ્ય પુદ્ગલોનો ક્ષય થાય ત્યાં સુધી રહે તે પાગ છે. તે ચોક્ત વિધિએ પાદપોપગમત અનશનમાં રહીને ચઢતા શુભભાવે પોતાના આયુકાળનો અંત કરે. આ પાદપોરામના વિધિ સમાપ્ત કરતા ત્રણે મરણોના કાળ, ક્ષેત્ર, પુરુષ, અવસ્થાને વિચારીને યોગ્યતા પ્રમાણે કરે તે છેલ્લા બે પદમાં બતાવ્યું. પરીષહ-ઉપસર્ગજનિત દુઃખ વિશેષે સહે. તે ત્રણેમાં મુખ્ય જાણી મોહરહિત - X - X - થાય. - X - X - અધ્યયન-૮ “વિમોક્ષ” ઉદ્દેશો-૮ “અનશનમરણ”નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ | નય વિચાર આદિ થોડું કહેવાયું છે. ધે કહેવાનાને જણાવે છે. • ભૂમિકા : આઠમું અધ્યયન કહ્યું. હવે નવમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વે આઠ અધ્યયનોમાં જે અર્થ કહેવાયો તે તીર્થકર વીર વર્ધમાનસ્વામીએ પોતે આચરેલો છે, તે નવમાં અધ્યયનમાં બતાવે છે. આઠમાં અધ્યયન સાથેનો તેનો સંબંધ આ પ્રમાણે- અમ્યુધિત મરણ ત્રણ પ્રકારે બતાવ્યું. તેમાં કોઈપણમાં રહેલો સાધુ અધ્યયન૮-માં બતાવેલ વિધિએ અતિ ઘોર પરીષહ-ઉપસર્ગ સહન કરીને - X• ચાર ઘાતિકમનો નાશ કરી અનંતઅતિશય - X - સ્વ પર પ્રકાશક કેવળજ્ઞાન મેળવનાર ભગવંત વર્ધમાનસ્વામીને સમોસરણમાં બેઠેલા અને સત્વોના હિત માટે ધમદિશના કરતા હોય તેમ ગાવે. તે માટે આ અધ્યયન કહે છે. આ સંબંધે આવેલા અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપક્રમ દ્વારમાં અધ્યયન અને ઉદ્દેશાનો અધિકાર છે. જેમાં અધ્યયન અધિકાર • x • અહીં બતાવે છે. [નિ.૨૩૬] જ્યારે જે તીર્થકર ઉત્પન્ન થાય છે, તે પોતાના તીર્થમાં આચારનો વિષય કહેવા છેલ્લા અધ્યયનમાં પોતે કરેલા તપનું વર્ણન કરે. એ બધાં તીર્થકરોનો કલા છે. અહીં ઉપધાન શ્રુત નામે છેલ્લું અધ્યયન છે. તેથી તેને “ઉપધાન શ્રત” કહે છે.” બધાં તીર્થકરોને કેવલજ્ઞાન માફક તપ અનુષ્ઠાન સમાન છે કે ઓછુંવધતું ? તે શંકાનું નિવારણ કસ્વા કહે છે [નિ.ર૭૭ થી ૨૩૯] બધાં તીર્થકરોનો તપ નિરુપસર્ગ કહ્યો છે. પણ વર્ધમાન સ્વામીનો તપ ઉપસર્ગ સહિત જાણવો. તીર્થકર દીક્ષાથી ચાર જ્ઞાનવાળા થાય, દેવપૂજિત અને નિશ્ચયે મોક્ષગામી છે. તો પણ બલ, વીર્ય ગોપવ્યા વિના તપવિઘાનમાં ઉધમ કરે છે. તો બીજા સુવિહિત સાધુ મનુષ્યપણાને સોપકમ જાણ્યા પછી તપમાં યથાશક્તિ ઉધમ કેમ ન કરે ? અધ્યયન અધિકાર કહો હવે ઉદ્દેશાનો અધિકાર કહે છે [નિ.૨૮] ૧-“ચય'- ચરણ-ચરાય છે. વર્ધમાનસ્વામીનો વિહાર અહીં ઉદ્દેશા૧-નો અધિકાર છે. ૨-“શય્યા'-ઉદ્દેશા-૨-માં શય્યા એટલે વસતિનું વર્ણન જે રીતે ભગવંત મહાવીર રહ્યા તે છે. ઉદ્દેશા-1-માં ‘પરીષહ’ વર્ણન છે. માર્ગથી ભ્રષ્ટ ન થતાં સાધુએ નિર્જરા પરીષહોને સહન કરવા. તે માટે વર્ધમાનસ્વામીને થયેલા અનુકૂળપ્રતિકૂળ પરીષહોને બે બતાવ્યા છે. ઉદ્દેશા-૪માં ભૂખની પીડામાં વિશિષ્ટ અભિગ્રહની પ્રાપ્તિમાં આહાર વડે ચિકિત્સા બતાવી અને તપચરણનો અધિકાર ચારેમાં છે. | નિક્ષેપો ત્રણ પ્રકારે - ઓઘનિષ્પન્ન, નામનિષજ્ઞ, સૂકાલાપકનિષજ્ઞ. તેમાં ઓઘમાં અધ્યયન, નામમાં ઉપધાન શ્રત છે. ઉપધાન અને શ્રુત દ્વિપદ નામ છે, તેમાં ઉપધાનના નિક્ષેપને કહે છે [નિ.૨૧૮] નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ઉપધાનના ચાર નિપા છે, શ્રુતના પણ આ ચાર જ છે. તેમાં દ્રવ્યદ્યુત ઉપયોગરહિત છે અથવા દ્રવ્ય માટેનું કે

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120