Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 65
________________ ૧/૯/૩/૩૦૪ ૧૦૩ ૧૦૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ દ્ અધ્યયન-૯ ઉદ્દેશો-૩ “પરીષહ” o બીજો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ઉદ્દેશા૨ માં ભગવંતની શય્યા [વસતિ નું વર્ણન કર્યું. તેમાં રહેલા ભગવંતે જે પરીષહઉપસર્ગો સહન કર્યા તે બતાવવા આ ઉદ્દેશો કહે છે. આ સંબંધ આવેલા ઉદ્દેશાનું સૂત્ર કહે છે • સૂઝ-3૦૪ - ભગવંત મહાવીરે સદા સમભાવમાં રહી તૃણ-શીત-ઉષ્ણ સ્પર્શી ડાંસ મચ્છરોના ડંશો તા વિવિધ પ્રકારના સ્પર્શ-દુઃો સહ્યા. • વિવેચન : કુશ આદિ તૃણના સ્પર્શી, શીત સ્પર્શે તથા આતાપનાદિ કાળે થતાં ઉણ સ્પર્શી પીડતા. અથવા જતા એવા ભગવંતને તેજકાય જ હતો. તથા દંશ-મશકાદિ પરીષહ હતા. એવા વિવિધ સ્પર્શીને ભગવંત સમતાથી કે સમિતિ વડે સહન કરતા હતા. • સૂત્ર-૩૦૫ થી ૩૦૯ : [3o૫- ભગવંત દુગમ્ય લાઢ દેશની જ ભૂમિ અને શુભભૂમિમાં વિચર્યા. ત્યાં તેમણે ઘણા તુચ્છ સ્થાનો અને કઠિન આસનો સેવ્યા. [3૦૬-] લાઢ દેશમાં ભગવંતે ઘણાં ઉપસગોં સહા. ત્યાં આહાર લુખોસુકો મળતો, ત્યાંના નિવાસી અનાર્યો ભગવંતને મારતા અને ત્યાંના કૂતરા ભગવંત ઉપર તૂટી પડતા અને કરડતા. [3o...] ભગવતને કરડતા કુતરાને ત્યાં કોઈક જ રોકતું. મોટેભાગે તો લોકો કૂતરાને છૂ-જૂ કરીને કરડવા પ્રેરિત કરતા હતા. | ડિo૮-] ત્યાં આવા સ્વભાવવાળા ઘણાં લોકો હતા, ત્યાં ભગવંતે અનેકવાર વિચરણ કર્યું. ત્યાંના લોકો રુક્ષ ભોજી અને સ્વભાવથી ક્રોધી હતા. ત્યાં શાકાદિ શ્રમણ શરીર પ્રમાણ કે શરીરથી ચાર આંગળ લાંબી લાકડી લઈને વિચરતા હતા. [3૦૯-] આ રીતે લાકડી લઈને વિહાર કરવા છતાં તે અન્યતીર્થિક સાધુઓને કૂતરા કરડી ખાતાં. તેથી લાઢ દેશમાં વિચરવું મુશ્કેલ હતું. • વિવેચન-૩૦૫ થી ૩૦૯ :અહીં વૃત્તિનો અર્થ નોૌલ છે. મૂર્ણિમાં રહેલ વિશિષ્ટ અર્થ જરૂર જોવો. [૩૦૫-] જેમાં દુ:ખે ચરી શકાય તેવો દુશ્વર ‘લાઢ' નામે જનપદમાં ભગવંત વિયર્યા. તેના બે ભાગ છે. ૧-વજભૂમિ, ૨-શભભૂમિ. તે બંને સ્થાને વિચર્યા. ત્યાં પ્રાંત વસતિ અર્થાત્ શૂન્યગૃહાદિમાં રહીને અનેક ઉપદ્રવો સહન કર્યા. તથા ધૂળના ઢગ, જાડી રેતી. માટીના ઢેફા તથા લાકડાંના જેવા તેવા આસને ભગવંત બેસતા હતા. [૩૦૬-] તથા ઉક્ત બંને લાઢ ભૂમિમાં પ્રાયે લોકોના આકોશ તથા કૂતરાં કરડવા વગેરે ઘણાં પ્રતિકૂળ ઉપસર્ગો થયા તે બતાવે છે– જનપદમાં થયેલ તે જાનપદ-અનાર્ય આચરણ કરતા લોકો. તેઓ દાંતથી કરડવું, ભારે દંડનો પ્રહાર આદિથી દુઃખ દેતા હતા. - X • ત્યાં ભોજન પણ લખું, તપાત આપતા. અનાર્યપણાથી તેઓ સ્વાભાવિક ક્રોધી હતા. રૂના અભાવે ઘાસ વડે શરીર ઢાંકતા. ભગવંત પ્રતિ વિરૂપ આચરણ કરતા હતા અને ભગવંતની ઉપર કૂતરા છોડતા હતા. | [39] તે દેશમાં ભાગ્યેજ-હજારે એક દયાળુ જન હશે જે કરડવા આવેલા કૂતરાને અટકાવે. ઉલટું ભગવાનને લાકડી વગેરેથી મારીને કૂતરાને તેમના પર દોડાવવા છ-છ કરતા કે જેથી તે કૂતરા શ્રમણને કરડે, આવા જનપદમાં ભગવંત છ માસ સુધી રહ્યા. [3o૮-] જ્યાં લોકોનો પૂર્વોક્ત સ્વભાવ છે ત્યાં ભગવંત વારંવાર વિયય. તે વજભૂમિમાં ઘણાં માણસો લખુ ખાનારા હોવાથી ક્રોધી હતા. તેથી સાધુને જોઈને કદર્થના કરે છે. ત્યાં શાયાદિ અન્ય શ્રમણો હતા તેઓ શરીર પ્રમાણ કે તેથી ચાર આગળ વધુ લાંબી નળી-લાકડી કૂતરાને રોકવા માટે હાથમાં રાખીને વિચારતા હતા. ૩િ૦] વળી લાકડી વગેરે સામગ્રી રાખવાથી શાક્યાદિ શ્રમણ વિચારી શકતા. • x - આ રીતે કૂતરાઓથી કરડાવાનો ડર તથા તેમને નિવારણ કરવાનું મુશ્કેલ હોવાથી લાઢ દેશમાં આર્યોને વિચારવું મુશ્કેલ હતું. આવા દેશમાં ભગવંત કઈ રીતે વિચર્યા ? • સુખ-૩૧૦ - અણગાર ભગવંત પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરી, પોતાના શરીરની મમતાને છોડી, પરીષહોને સમભાવથી સહી, કર્મ નિર્જરાનું કારણ જાણી અનાર્યજનોના કઠોર શબ્દો સહન કર્યા. • વિવેચન : પ્રાણીઓ જેના વડે દંડાય તે દંડ, મન-વચન-કાયા સંબંધી છે. તે દંડને [હિંસાને ભગવંતે છોડીને; કાયાનો પણ મોહ છોડીને તે ભગવંત નીચ લોકોના કઠોર વાક્યોને નિર્જરાનું કારણ માનીને સમભાવે સહન કર્યા. દષ્ટાંત દ્વારા આ વાત બતાવે છે– • સુગ-૩૧૧ થી ૩૧૬ : [૩૧૧] જે રીતે સંગ્રામમાં અગ્રભાગે રહી હાથી યુદ્ધનો પાર પામે છે. તે રીતે ભગવંત મહાવીર ઉપસર્ગોના પગામી થયા. ક્યારેક લઢ દેશમાં ભગવંતને રહેવા ગામ પણ મળતું નહીં [૩૧ર-] નિયત નિવાસ આદિનો સંકલ્પ નહીં કરનાર ભગવંત ભોજન કે સ્થાનની ગવેષણાના વિચારથી ગામ નજીક પહોંચે કે ન પહોંચે ત્યાં કેટલાંક અનાર્ય લોકો ગામથી બહાર નીકળી સામે જઈ ભગવંતને મારવા લાગતા અને કહેતા-અહીંશી ચાલ્યા જાઓ. [૩૧૩-] તે લાઢ દેશમાં ભગવંતને કોઈ દંડાથી કે મુકીથી કે ભાલા

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120