Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 71
________________ શ્રુતસ્કંધ-ર,ભૂમિકા ૧૧૫ તથા આઠમાં ‘વિમોહ' અધ્યયનના બીજા ઉદ્દેશામાં આ સૂત્ર છે - 'fમવર પર દમને આ વિકેન વા નિજન વા'...ઇત્યાદિ આ બધાંને આશ્રીને ૧૧ પિકૅપણા રચી છે. તથા બીજા અધ્યયનના પાંચમાં ઉદ્દેશામાં આ સૂત્ર છે - “રે વલ્થ પાદું વર્ત પાયjછા ૩૪ra STH'' તેમાં વસ્ત્ર, કંબલ, જોહરણ લેવાથી વૌષણા લીધી. પાત્રના ગ્રહણથી પૌષણા લીધી. અવગ્રહ શGદથી અવગ્રહ પ્રતિમા લીધી. દાયન શબ્દથી શય્યા લીધી. ૦ તે જ પ્રમાણે પાંચમું અધ્યયન સાવંતિ છે. તેના ચોથા ઉદ્દેશામાં સૂત્ર છે. TWITTITH THTUાસ સુકાયે સુપ્પરિ દકિત સૂત્રથી ‘ઇ’ અધ્યયન લીધું. છઠ્ઠા ધૂત’ અધ્યયનના પાંચમાં ઉદ્દેશામાં સૂત્ર છે - સાડ઼ વિદયz ધામ તેનાથી ‘ભાષાજાત’ અધ્યયન રચ્યું છે. તેમ તું જાણ. ૦ તથા “મહાપરિજ્ઞા' અધ્યયનના સાત ઉદ્દેશકો હતા. તે પ્રત્યેક-સાતથી સાત અધ્યયન લીધા. તથા શાપરિજ્ઞા અધ્યયનથી ભાવના અધ્યયન લીધું છે. o તથા ‘આચાર પ્રકા' તે નિશીય સૂત્ર. તે પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુ છે, તેમાં ૨૦મું પાહુડ ‘આચાર’ નામે છે તેમાંથી રચેલ છે. આ રીતે બ્રહ્મચર્ય અધ્યયનોમાંથી ‘આચારસણ' સ્પેલ છે. એથી નિહતના અધિકારથી જ તે શાપરિજ્ઞા અધ્યયનથી સ્પેલ છે તે કહે છે. [નિ.૨૫] અવ્યક્ત દંડ નિક્ષેપો બતાવેલ છે. પ્રાણિઓને પીડારૂપ તે દંડ તેનો નિકોપ-પરિત્યાગ અર્થાત્ સંયમ, તે શસ્ત્રપરિજ્ઞામાં ગુપ્ત રીતે કહ્યો હતો. તેથી તે સંયમને જ જુદા જુદા ભાગ પાડી આઠ અધ્યયનોમાં અનેક પ્રકારે વર્ણવ્યો છે એમ જાણવું. આ સંયમ સંક્ષેપથી કહેલો છે. તે વિસ્તારથી કહેવાય છે-તે બતાવે છે. | [નિ.૨૯૬,૨૯] અવિરતિના ત્યાગરૂપ એક પ્રકારનો સંયમ છે, તે બાહ્ય અને અત્યંતર એમ બે ભેદે છે અને મન-વચન-કાય યોગરૂપ ત્રણ ભેદે છે. ચાર યામરૂપ ચાર ભેદે અને પાંચ મહાવ્રતથી પાંચ ભેદે છે. સAિભોજન ત્યાગ ઉમેરતા છ ભેદે છે. એ રીતે ભેદ કરતા ૧૮,ooo શીલાંગ ભેદ સુધી પરિમાણવાળો છે. આ સંયમ કેવો છે ? તે ત્યાં પ્રવચનમાં પાંચ મહાવ્રતરૂપ ભેદથી વર્ણવાય છે. તે કહે છે [નિ.૨૯૮] સંયમ પાંચ મહાવ્રતરૂપે વ્યવસ્થાપિત હોવાથી કહેવો, વિભાગ કરવો કે જાણવો સરળ છે. તેથી પાંચ મહાવ્રતો બતાવેલ છે, આ પાંચ મહાવ્રત અખલિત હોય તો કુળવાળા થાય છે. તેથી તેનું રક્ષણ કરવામાં પ્રયત્ન કરવો ? દશાવે છે [નિ.૨૯૯] તે મહાવ્રતોની એક-એકની વૃત્તિ સ્વરૂપ પાંચ-પાંચ ભાવનાઓ છે. તે બીજ “અગ્ર” શ્રતસ્કંધમાં બતાવી છે. તેથી આ શાપરિજ્ઞા અધ્યયન અત્યંતર કહ્યું. હવે ચૂડા-પરિમાણ કહે છે [નિ.૩૦૦] પહેલી ચૂડામાં પિડેષણાથી અવગ્રહ પ્રતિમા સુધી સાત અધ્યયનો છે. સપ્ત સર્તકકા [સાત સાતની એક-એક એવી બીજી ચૂડા છે. ભાવના નામની ત્રીજી અને વિમુકિત નામથી ચોથી ચૂડા છે. આચારપ્રકલા-નિશીથ નામે પાંચમી ચૂડા છે. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ $ શ્રુતસ્કંધ-૨ ચૂડા-૧ $ o ચૂડાનો નામાદિ નિક્ષેપ છ પ્રકારે છે. નામ-સ્થાપના સુગમ છે. દ્રવ્ય ચૂડામાં તવ્યતિરિક્તમાં સચિતમાં કુકડાની ચૂડા, અયિતમાં મુગટની ચૂડા અને મિશ્રમાં મયૂરની કહી છે. ત્ર ચૂડા લોક નિકુટરૂપ છે. કાલ ચૂડા અધિક માસરૂપ છે. ભાવ ચડા આ “ચુડા’ પોતે જ છે, કેમકે તે ક્ષાયોપથમિક ભાવમાં વર્તે છે, તે સાત અધ્યયનરૂપ છે– ચૂડા-૧, અધ્યયન-૧ - “પપUTI" , બીજા શ્રુતસ્કંધની ચૂડા-૧નું અધ્યયન-૧ ‘‘fuઉપUT'' છે. તેના ચાર અનુયોગદ્વાર છે - યાવત્ • નામ નિપજ્ઞ નિોપામાં પિડેષણા અધ્યયન છે. તેના નિક્ષેપદ્વારે સમગ્ર પિંડનિયુક્તિ અહીં કહેવી. * ચૂડા-૧, અધ્યયન-૧ fપvપUTI-ઉદ્દેશો-૧ ૬ • સૂત્ર-33૫ - ભિક્ષા ગ્રહણ કરવાના ઉદ્દેશ્યથી કોઈ સાધુ કે સાડી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને તેઓ જાણે કે આ આરાન, પાન, ખાદિમ, સ્વાદિમ સજ પ્રાણી કે લીલકૂળ સંસકત છે, બીજ કે દુવદિ લીલોતરીથી મિશ્રિત છે, સચિત જલથી ભીના છે, સચિત્ત રજયુક્ત છે, તો તેવા પ્રકારના અશન, પાન, ખાદિમ, સ્વાદિમને જો કે તે આહાર ગૃહસ્થના હાથમાં હોય કે પગમાં સ્થિત હોય તેને આપસુક અને અનેષણીય માની મળવા છતાં પણ ગ્રહણ ન કરે કદાચ સાવધાનીથી એવો આહાર ગ્રહણ થઈ ગયો હોય તો તે આહારને લઈને એકાંતમાં જાય, જઈને ઉધાન કે ઉપાશ્રયમાં જ્યાં ઇંડા, પ્રાણિઓ, બીજ, હરિતકાય, ઓસ, જલ, ઉવિંગ, પંચવર્ષી લીલફૂગ, સચિત્ત જલવાળી માટી અને કરોળિયાના જાળાં આદિથી રહિત ભૂમિમાં તે સંસકત આહારથી તે આગંતુક જીવોને પૃથફ કરીને તે નિશ્ચિત આહાર શોધી-શોધીને પછી જયણાપૂર્વક ખાય કે પીએ. જે તે ખાવા-પીવા સમર્થ ન હોય તો એકાંત સ્થાને જઈને ત્યાં બળેલી ભૂમિ, હાડકાનો ઢગ, લોઢાના કચરામાં, ફોતરાનો ઢગ, છાણનો ઢગલો કે તેવી જાતના કોઈ સ્થાનની વારંવાર પ્રતિલેખના કરી, વારંવાર પ્રમાર્જન કરી, યતનાપૂર્વક આહારને પરઠd. • વિવેચન : જે કોઈ ભિક્ષાથી નિર્વાહ કરનાર ભાવભિક્ષુ-મૂલ ઉત્તર ગુણધારી વિવિધ અભિગ્રહ કરનાર સાધ કે સાડવી હોય તે વેદનાદિ કારણે આહાર ગ્રહણ કરે છે તે આ પ્રમાણે • વેદના, વૈયાવચ્ચ, ઇર્યાસમિતિ માટે, સંયમપાલન માટે, જીવિત અર્થે અને ધર્મ ચિંતવન માટે. આ જ કારણોમાં કોઈપણ કારણે આહારનો અર્થી બનીને

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120