Book Title: Agam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 120
________________ 2/1/6/1/485 214 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ આદિ] માં કામ લાગે. a fખવધુ ઇત્યાદિ સૂત્રો સુગમ છે. - x - x * પ્રતિમા ચતુષ્ટય સૂત્રો પણ વૌષણા વતુ જાણવા. તેમાં ત્રીજી પ્રતિજ્ઞામાં સંgય એટલે પરિભક્ત પ્રાય:, યેનતથ એટલે બે-ત્રણ પાત્રમાં ક્રમથી ભોજન કરાતુ હોય તે પાત્ર. (જો કે મૂર્તિમાં આ બંને શબ્દનો અર્થ જુદો છે.] શેષ સર્વ વૃત્તિ સૂત્રાર્થમાં જણાવેલા અર્ચનો સારાંશ માત્ર છે. ચૂલિકા-૧, અધ્યયન-૬, “પામૈષણા”, ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ આમાંથી આ એક પત્ર આપશો ? જેવું કે તુંબ, કાષ્ઠ કે માટીપત્ર. તે પત્ર સ્વય ચાચે અથવા ગૃહસ્થ આપે તો ચાવતું ગ્રહણ કરે. 3. સાધુ છે એવું પાત્ર જાણે કે તે ગૃહસ્થ દ્વારા ઉપભક્ત છે અથવા તેમાં ભોજન કરાઈ રહ્યું છે. તે માત્ર સ્વયં યારો યાવતું ગ્રહણ કરે. 4. સાધુ જે ઉચ્છિતધર્મ પત્ર સાથે યાવતુ જે અન્ય ઘણાં શ્રમણાદિ લેવા પણ ન ઇચ્છે છે તેવું પાત્ર રવયં યાચે ચાવતું ગ્રહણ કરે. આ ચારમાંથી કોઈ એક પ્રતિજ્ઞા લે. શેષ fuઉષા મુજબ જાણવું. આ રીતે પૌષણાપૂર્વક યાચના કરતા જોઈને કોઈ ગૃહસ્થ કહે કે, હે શ્રમણ ! તમે એક માસ પછી આવજો ઇત્યાદિ કથન વૌષણા મુજબ જાણવું. વળી કોઈ ગૃહસ્થ કહે કે, હે આયુષ્યમાન ! બહેન! તે પત્ર લાવો આપણે તેના પર તેલ, ઘી, માખણ કે ચરબીથી લેપન કરીને આપીએ કે શીતલજલ વડે ધોઈને કે કંદાહિ ખાલી કરીને આપીએ ઇત્યાદિ સર્વ કથન વૌષણા મુજબ જાણવું ચાવતું સાધુ તે ગ્રહણ ન કરે કોઈ ગૃહરામી સાધુને એમ કહે, હે શ્રમણ ! તમે મુહુર્ત મx ઉભા રહો. અમે ત્યાં સુધી અશનાદિ તૈયાર કરીને પાત્ર ભરીને આપીએ. કેમકે ખાલી પાત્ર આપવું ઠીક નથી. ત્યારે તે સાધુ પહેલાથી જ કહી દે કે, હે આયુષ્યમાન ! હે બહેન મને આધાકર્મી અશનાદિ લેવું કશે નહીં. માટે તમે સામગ્રી ભેગી કરશો નહીં કે આશનાદિ પકાવશો નહીં આપવું હોય તો મને ખાલી પત્ર જ આપો. આવું કહેવા છતાં ગૃહસ્થ આશનાદિ સામગ્રી એકઠી કરી, તૈયાર કરી ભોજન-પાન સહિત પત્ર આપે તો તેવા પ્રકારના પાત્રને આપાસુક અને અષણીય જાણી ચાવતું ગ્રહણ ન કરે. કદાચ કોઈ ગૃહસ્થ પાત્રને લાવીને આપે તો પહેલા સાધુ કહે કે, તમારી સામે આ પત્ર અંદર-બહારથી હું પડીલેહીશ. પડીલેહા વિના પ» લેવું તેને કેવલીએ કમબંધનું કારણ કર્યું છે. સંભવ છે કે પગમાં પ્રાણી, બીજ, હરિત હોય માટે સાધુનો પૂવોંપાદિષ્ટ આચાર છે કે પાત્ર પડિલેહવું. ઇત્યાદિ સર્વે આલાવા વૌષણા મુજબ જાણવા. ફર્ક માત્ર એ કે જે પps તેલ, ઘી, માખણ, . ચરબી, સુગંધિત દ્રવ્ય કે અન્ય કેવા પ્રકારના દ્રવ્યથી લિપ્ત હોય તો એકાંતમાં જય. નિર્દોષ અંડિત ભૂમિનું પ્રતિલેખન-પ્રમાર્જન કરે અને ત્યાં મતનાપૂર્વક પાત્રને સાફ કરે. આ સાધુ-સાદનીનો પણ સંબંધી આચાર છે. જેને સદા યતનાવાન્ થઈ પાળે. તેમ હું કહું છું. * વિવેચન : તે ભિક્ષ પાત્ર શોધવા ઇચ્છે તો આ પ્રમાણે જાણે. જેમકે - તુંબડા આદિ પામ. તેમાં સ્થિર સંહનનાદિ યુકત હોય તે એક પાત્ર ધારણ કરે. આ જિનકલી માટે છે. સ્વવિકલ્પી તો માત્રક એવું બીજું પગ પણ ધારણ કરે. તેમાં સંઘાટક હોય ત્યારે ચોકમાં આહાર અને બીજામાં પાણી લે. અથવા આચાર્ય વગેરે માટે અશુદ્ધ (માથું 9 ચૂલિકા-૧, અધ્યયન-૬ ઉદ્દેશો-૨ " o ઉદ્દેશા-૧ સાથેનો સંબંધ આ પ્રમાણે - ગયા સૂત્રમાં પણ નિરીક્ષણ બતાવ્યું, અહીં પણ તેની શેષ વિધિ કહે છે. આ સંબંધે આવેલ સૂત્ર * સૂત્ર-૪૮e : ગૃહસ્થને ઘેર આહાર-ાણી લેવા જતાં પહેલા સાધુ-સાદdી પગને બરાબર જુએ, તેમાં કોઈ જીવજંતુ હોય તો સાવધાનીથી એક બાજુ મૂકી દે. ધૂળની પ્રમાર્જના કરે. પછી આહારદિ માટે નીકળે કે ગૃહસ્થના ઘેર પ્રવેશે. કેવલી કહે છે કે, તેમ ન કરવું તે કર્મબંધનું કારણ છે, કેમકે પાત્રમાં પ્રાપ્તિ, બીજ, હરિતકાય હોય તો તે પરિતાપ પામે. તેથી મુનિનો પૂર્વોપદિષ્ટ આચાર છે કે પહેલાથી મને જોઈને, રજ માજીને યતનાપૂર્વક ભિક્ષાર્થે નીકળે. * વિવેચન : તે ભિક્ષ ગૃહસ્થના ઘેર ગૌચરી જતા પહેલા પાણાને બરોબર તપાસે તેમાં પ્રાણીને જુએ તો તુરંત તેનો ત્યાગ કરે. તથા જની પ્રમાર્જના કરી યતનાપૂર્વક નીકળી ગૃહસ્થને ઘેર જાય, આ પણ પાત્ર વિધિ જ છે. કેમકે અહીં પણ સમ્યક પ્રત્યપેક્ષણ-પ્રમાર્જનાદિ પણ સંબંધી વિચાર જ છે. પાત્ર પ્રત્યુપેક્ષણ વિના આહાર ગ્રહણથી કર્મબંધ થાય, તેમ વલી પણ કહે છે. કેમકે પાત્રામાં બેઇન્દ્રિયાદિથી જીવો તથા બીજ કે રજ હોવાનો સંભવ છે, તેવા પાત્રમાં આહાર લેવાથી કર્મબંધ થાય છે. માટે સાધુનો આચાર છે કે પણ પૂંજી-પ્રમાજી ગૃહસ્થને ત્યાં જવું. * સૂત્ર-૪૮૮ - ગૃહસ્થને ઘેર ગયેલ સાધુસાdી આહારાદિ યાચે ત્યારે ગૃહસ્થ ઘરમાંથી સચિત પાણી પત્રમાં લઈને સાધુને આપવા આવે ત્યારે તે પત્ર તેનાં હાથમાં કે પાત્રમાં હોય તો આપાસુક જાણી ગ્રહણ ન કરે. કદાચ સાવધાનીથી ગ્રહણ કરી લે તો જલ્દીથી તે પાણીને પાછું આપી દે. અથવા સ્નિગ્ધ ભૂમિમાં તે પાણીને પરઠની પાત્રને એક તરફ મૂકી દે. તે સાધુ ભીના અને નિષ્પ પત્રને લું છે કે સુકાવે નહીં. જ્યારે પણ સ્વયં નીતરી જાય પછી તે પાકને યતનાપૂર્વક

Loading...

Page Navigation
1 ... 118 119 120