Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ vi नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ uuuuu 37 દસા સુયખંઘ 'દzzzzzzzzzz (ચોથું છેદ-ગુર્જર-છાયા) (દસા-૧ અસમાધિસ્થાન) સંયમના સામાન્ય દોષ કે અતિચારને અહીં “અસમાધિ-સ્થાન’ કહેલ છે. જેમ શરીરની સમાધિ- શાંતિ પૂર્ણ અવસ્થામાં સામાન્ય રોગ કે પીડા બાધક બનતા હોય છે. કાંટો લાગ્યો હોય કે દાંત-કાન-ગળામાં કોઈ દુઃખાવો હોય કે શરદી જેવો સામાન્ય વ્યાધિ હોય તો પણ શરીરની સમાધિ-સ્વસ્થતા રહેતી નથી તેમ સંયમ માં નાના કે અલ્પ દોષોથી પણ સ્વસ્થતા રહેતી નથી. તેથી આ સ્થાનોને અસમાધિ સ્થાનો કહયા છે. જે આ પ્રથમ દસા માં વર્ણવેલા છે. [૧]અરિહંતો ને મારા નમસ્કાર થાઓ, સિદ્ધોને મારા નમસ્કાર થાઓ, આચાર્યોને મારા નમસ્કાર થાઓ, લોકમાં રહેલા સર્વે સાધુઓને મારા નમસ્કાર થાઓ, આ પાંચને કરેલો નમસ્કાર- સર્વ પાપનો નાશક છે, સર્વે મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. હે આયુષ્યમાન તે નિવણ પ્રાપ્ત ભગવંતના સ્વમુખે થી મેં એવું સાંભળેલ છે. [2] આ જિન પ્રવચનમાં નિશ્ચય થી સ્થવિર ભગવંતો એ વીસ અસમાધિ સ્થાન કહેલા છે. સ્થવિર ભગવંતો એ કયા વીસ અસમાધિ સ્થાન કહયા છે? 1- અતિશીધ્ર ચાલવા વાળા હોવું. 2- અપ્રમાર્જિતાચારી હોવું- રજોહરણ આદિથી પ્રમાર્જના કયા સિવાયના સ્થાને ચાલવું (બેસવું. સુવું વગેરે) 3- દુઝમાર્જિતાચારી હોવું- ઉપયોગ રહિતપણે કે આમતેમ જોતાં જોતાં પ્રમાર્જના કરવી. 4- વધારાના શવ્યા-આસન રાખવા શરીર પ્રમાણ લંબાઈવાળી શય્યા. આતાપના- સ્વાધ્યાય આદિ જેના ઉપર કરાય તે આસન. તે પ્રમાણ કરતાં વધુ રાખવા. પ- દીક્ષાપયમાં મોટા હોય તેની સામે બોલવું. - Wવીરો અને ઉપલક્ષણથી મુનિ માત્રના ઘાત માટે વિચાર કરવો. 7. પૃથિવિકાય આદિ જીવોનો ઘાત કરે. 8- આક્રોશ કરવા, બળ્યા કરવું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org