Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ ગ્રાહકને ૧ અગાઉથી ગ્રાહક થનાર પાસેથી માત્ર કાગળ, છપાઈ, પુસ્તક બધામણી તથા વ્યવસ્થાનું જ માત્ર ખર્ચ લેવામાં આવશે. હાલ તેઓની પાસેથી બે રૂપિયા પ્રથમ લેવામાં આવશે. અને જેમ જેમ પુસ્તક બહાર પડશે તેમ તેમ તેઓને મૂળ કિંમતે ટપાલ તથા રવાનગી ખર્ચ ઉમેરી ઘેર બેઠાં પહોંચાડવામાં આવશે. તે કુલ ખર્ચ તેમની આવેલી રકમમાંથી બાદ થતું રહેશે. ૩ ગ્રાહક થવાથી વી. પી. નું ખર્ચ બચી જશે તથા પુસ્તકો પહેલી તકે મેળવી શકાશે. બીજું ઉપયોગી ૧ જે પહેલેથી ગ્રાહકો ન થયાં હોય તેઓને પુસ્તકો સિલકમાં હશે તો જ આપવામાં આવશે. ૨ આ સંસ્થાના પ્રકાશનોમાં સ્વદેશી વસ્તુઓ વાપરવાનો યથાશક્ય પ્રયત્ન થશે. ૩ થયેલા ખર્ચની વિગત હમેશાં પુસ્તકની પાછળ આપવામાં આવશે. બુકસેલરને સૂચના ૧ કોઈ પુસ્તકની ૨૫ થી ઓછી નકલોના ઓર્ડર સ્વીકારાશે નહિ. ૨ રેલભાડું અને રવાનાખર્ચ સહિત પૂરાં નાણાં કાર્યાલયને મળ્યા પછીજ મંગાવેલ પુસ્તકો મોકલવામાં આવશે. વી. પી. થી પુસ્તકો મોકલવામાં આવશે નહિ. ૩ બધાં પુસ્તકમાં ૬ ટકા કમિશન મળશે. ૪ રસ્તામાં દાગીને ગેરવલ્લે પડે, બગડે મોડે પહોંચે કે બીજી કાઈ હાનિ પહોંચે તેને સારું કાર્યાલય જવાબદાર નથી. રેલ્વેને દાગીને સોંપતા સુધી કાર્યાલયની જવાબદારી રહેશે. ૫ પુસ્તકની છાપેલી કિમતથી વધારે કિંમતે અમદાવાદમાં કોઈથી વેચી શકાશે નહિ. ૬ બુકસેલરોએ બધે વહેવાર નીચેને સરનામે કરવો. મહાવીર કાર્યાલય: સાબરમતી છે .: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 202