Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિરનું શ્રેય ધાર્મિક, રાષ્ટ્રિય અને સામાજિક એ ત્રણે દ્રષ્ટિએ સમન્વય કરનારાં સાહિત્ય પ્રકાશનેનો પ્રચાર જે કાળમાં પ્રજાજીવન સાવ કચરાઈ રહ્યું હતું. બીજી બાજુ સંસ્કૃતિના લેપ થવા માંડ્યા હતા. પિશાચેને શરમાવે તેવા ભયંકર અત્યાચારો થઈ રહ્યા હતા. જાતિવાદનાં જેર વ્યાપ્યાં હતાં. ઉચ્ચનીચના ભેદની માનવ માનવ વચ્ચે દીવાલે ખડી થઈ ગઈ હતી. અહંકારથી ઉશૃંખલા બનેલી દ્વિજ જાતિ પવિત્રતાને પરવારી બેઠી હતી. વેદવિહિત કર્મકાંડની બાહ્ય ક્રિયાઓમાં ખૂબ સંકરતા વ્યાપી ગઈ હતી. તે વખતે સાધનાપૂર્ણ જે મહાવિભૂતિએ વિશ્વમાં પ્રકાશ ફેંકી વિશ્વવંદ્યનું બિરુદ મેળવ્યું તે પ્રભુ મહાવીરનાં મૌલિક વચનામૃતનો જેન અને જેનેતર જનતામાં પ્રચાર કરવા સારુ સસ્તુ, સુંદર અને સર્વોત્તમ સાહિત્ય બહાર પાડવું એ એકજ માત્ર મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર નો ઉદેશ છે. 4 મહાવીર કાર્યાલયઃ સાબરમતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 202