Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 28
________________ મૂલ-૪૬ થી ૪૮ ભોજનાદિમાં છે. તેઉકાયપિંડ કહ્યો. હવે વાયુકાયપિંડ કહે છે – • મૂલ-૪૯ થી ૧ર : [૪૯] વાયુકાય ત્રણ પ્રકારે છે - સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિવ બે પ્રકારે છે - નિશ્ચયથી અને વ્યવહારથી. [૫૦] વલયસહિત ધનવાત અને તનુવાત, અતિહિમ અને અતિર્દિન એ નિશ્ચયથી સચિત્ત છે. પૂવદિ દિશાનો વાયુ વ્યવહારથી સચિત્ત છે, આકાંતાદિ વાયુ અચિત્ત છે. [૫૧] આકાંતાદિ - આકાંત, આબાત, દેહાનુગત, પાલિત, સંમૂર્ણિમાદિને વિશે જે વાસુ હોય છે, તેને આઠ કમમથનકે અમિત વાયુકાય કહ્યો છે. [પરી મશકમાં રહેલો વાયુકાય જળમાં ૧૦૦ હાથ જાય ત્યાં સુધી અચિત્ત પછી ૧oo હાથ સુધી મિશ્ર, બીજ ૧oo હાથથી સચિત હોય. બdી, પોરસિમાં, દિવસમાં અચિતાદિ હોય છે. • વિવેચન-૪૯ થી પર - ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે - વલયાકાર એવો ઘનવાત અને તનુવાત. નરક પૃથ્વીના પાઠ્યભાગમાં વલયાકારે તે રહેલ છે. તથા અતિ હિમ પડતો હોય ત્યારે, મેઘાંઘકાર વતતો હોય કે વાદળાં વડે આકાશમંડલ આચ્છાદિત હોય ત્યારે જે વાયુ હોય, તે બધાં વાયુ નિશ્ચયથી સચિત હોય છે. પણ અતિ હિમ કે અતિ દુર્દિન સિવાય પૂવદિ દિશાનો વાયુ વ્યવહારથી સચિત છે. આકાંતિક - પગના દબાવવા વડે પંકાદિથી ઉત્પ પાંચ પ્રકારનો વાયુ અચિત છે. તે આકાંતાદિ કહે છે માત - પગ વડે કાદવ આદિ દબાતા ચિકાર શબ્દ કરતાં જે વાયુ ઉછળે છે. આધ્યાત - મુખના વાયુથી ભરેલ દૈતિ આદિમાં રહેલો વાયુ. ધન - તલ પીલાવાથી શબ્દ સહિત નીકળતો વાયુ. મેદાનીત - શરીરાશ્રિત શ્વાસોચ્છવાસ રૂપ વાયુ. નિત • ભીનું વસ્ત્ર નીચોવતા નીકળતો વાયુ. સંમૂર્ણિમ, તાલવૃતાદિનો વાયુ. આ પાંચે પ્રકારનો વાયુ આઠ કર્મના મથત કા અરહંતોએ અચિત કહેલો છે. ધે મિશ્ર વાયુકાયને જણાવતા કહે છે - મશક એટલે બકરી કે કોઈ પશુના શરીરને ઉપરથી ચીર્યા વિના મસ્તકને દૂર કરીને, પછી શરીરની ચામડી નીચેના હાડકાદિ કાઢીને, ગુદાછિદ્રને બીજા કોઈ ચામડાના શીંગડા વડે ઢાંકીને, ગ્રીવાની અંદરના મુખને સાંકડુ કરીને બનાવેલ ચામડાનો કોથળો છે દતિ કે મશક. તેને અચિત એવા મુખના વાયુથી ભરી, દોરડા વડે મુખને મજબૂત બાંધી કોઈ મનુષ્ય નદી આદિ જળમાં તરતી મૂકે તો દતિનો વાયુકાય, ક્ષેત્રથી ૧oo હાથ દૂર જાય ત્યાં સુધી અયિત હોય છે. ઈત્યાદિ ગાયાર્ચ મુજબ કહેવું. 30o હાય બાદ તો સચિત જ રહે છે. તેથી ૧oo હાયવાળા ક્ષેત્રમાં જવા-આવવા-ફરીથી જવા વડે અચિતપણું જાણવું અથવા ૧૦૦ હાથ જેટલાં ક્ષેત્રમાં જતાં જે કાળ થાય તેટલો કાળ એક જ સ્થાને જળ મધ્યે રહેવાથી ઉપરોક્ત ક્રમે અચિત્તવાદિ ભાવવા. દતિમાં કહ્યું તેમજ બસ્તિના સંબંધમાં જાણવું માત્ર બસ્તિનું સ્વરૂપ થોડું ભિન્ન ૩૮ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ છે. દૈતિમાં રહેલ વાયુકાય પણ સ્નિગ્ધ અને રૂક્ષ કાળને આશ્રીને અનુક્રમે પોરિસિ અને દિવસોને વિશે અયિતાદિપ જાણવો. • મૂલ-૫૩ થી ૫૬ - [ભાગ-૧૨ થી ૧૫ કાળ બે પ્રકારે - નિશ્વ અને રૂટ્સ. નિષ ગણ ભેદે - એકાંત નિધ, મધ્યમ, જાન્ય. રૂક્ષ ત્રણ પ્રકારે – જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. એકાંત નિષ્ઠ કાળે બસ્તિનો વાયુ એક પોરિસિ અચેતન હોય, બીજી એ મિત્ર અને ત્રીજીએ સચેતન, મધ્યમ સ્નિગ્ધકાળે બે ઓરિસિ અચિત, ત્રીજીએ મિશ્ર, ચોથીએ સચિત્ત થાય. જઘન્ય નિષ્ઠ કાળે ત્રણ પરિસિ સુધી અચિત્ત, ચોથીએ મિત્ર, પાંચમીએ સચિવ થાય. એ પ્રમાણે રૂક્ષકાળમાં પણ દિવસની વૃદ્ધિ જાણવી. • વિવેચન-પ૩ થી ૫૬ : સ્નિગ્ધ - જળવાળો અને શીતવાળો કાળ. રુક્ષ - ઉણકાળ. એકાંત સ્નિગ્ધ • અતિ સ્નિગ્ધકાળ. ઉત્કૃષ્ટ રૂક્ષ - અત્યંત રૂ. એકાંત સ્નિગ્ધકાળમાં બસ્તિકે દતિમાં રહેલો વાયુકાય એક પોરિસિ સુધી અચિત રહે, બીજી પોરિસિના આરંભથી અંત સુધી મિશ્ર, બીજી પોરિસિના આરંભથી જ સચિત રહે છે. બાકી ગાથાર્થ મુજબ કાળ વર્ણન જાણવું. રૂાકાળમાં - જઘન્ય રૂક્ષકાળે બસ્તિ આદિનો વાયુ એક દિવસ અચિત, બીજે દિવસે મિશ્ર, ત્રીજે દિવસે સચિત થાય છે. એ પ્રમાણે એક-એક દિનની વૃદ્ધિ જાણવી. • મૂલ-૫૩ - અચિતકાયનું પ્રયોજન મુનિને દતિ કે બસ્તિમાં રહેલ વાયુથી અથવા માંદગીમાં હોય છે. સચિત્ત અને મિશ્ર વાયુ પરિહરતો. • વિવેચન-પ૭ : નદી આદિ ઉતરતા મુનિને આવા વાયુનું પ્રયોજન હોય છે. આ કહેવા વડે જળમાં રહેલ વાયુ ગ્રહણ કરાય છે અથવા માંદગીમાં કોઈક વ્યાધિમાં દૈતિ આદિથી વાયુ ગ્રહણ કરી ગુદા આદિમાં નંખાય છે. આમ કહીને સ્થળમાં રહેલ વાયુ ગ્રહણ કર્યો. જળમણે અશક્ય પરિહાર હોવાથી વાયુકાયની વિરાધનાનું પછી પ્રાયશ્ચિત્ત કરે. –– હવે વનસ્પતિકાયપિંડ કહે છે – • મૂલ-૫૮ થી ૬૧ : [૫૮] વનસ્પતિકાય ત્રણ પ્રકારે - સચિત્ત, અચિત્ત, મિશ્ર. સચિત્ત બે પ્રકારે - નિશ્ચયથી અને વ્યવહારથી. [૫૯] નિશ્ચયથી સર્વે પણ અનંતકાય સચિત્ત હોય છે. પ્રત્યેક વનસ્પતિકાય વ્યવહારથી સચિત્ત છે. પ્લાન થયેલ વનસ્પતિ અને લોટ • આટો વગેરે મિશ્ર હોય છે. [૬૦] પુષ, મ, કોમળ ફળ, હરિત એ સર્વેના ડીટ હાનિ પામ્યા પછી બધાં જીવરહિત જાણવા. [૬૧] ચિત્ત વનસ્પતિકાયનું પ્રયોજન-સંથારો, પાત્ર, દંડ, બે સુતરાઉ વ, પીઠ, ફલક આદિ તથા ઔષધ, ભેષજ આદિમાં છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100