Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 95
________________ મૂલ-૬૫૫ થી ૬૬૪ ૧૧ ઈત્યાદિ દોષ ન લાગે છે. માત્ર શબ્દથી કીટિકાદિ વડે સંસકત એવા વસ્ત્રાદિને લુંછવા વગેરેનું ગ્રહણ કર્યું. વળી અલેપકૃત લેવાથી રસના આહારમાં લંપટપણાની વૃદ્ધિ થતી નથી. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે - ૬૫૬] ઉકત દોષો થતા હોય તો કદાપિ સાધુએ ભોજન ન કરવું, કેમકે તેથી સર્વ દોષોની ઉત્પત્તિનો મૂળથી જ નાશ થાય છે. આચાર્ય કહે છે - હે શિષ્ય! સર્વકાળ અનશનતપને કરવો શક્ય નથી. તેથી તપાદિની હાનિ થાય. ફરી શિષ્ય કહે છે - તો પછી છ માસી તપ કરે, કરીને અલેપકૃતુ પારણું કરે, ગુરુ ઉત્તર આપે છે કે - જો તેમ કરતા તપ, નિયમ, સંયમના યોગો કરવાને શકિતમાન થતો હોય તો ભલે કરે. ફરી શિષ્ય કહે છે - જો એમ હોય તો છ માસ ઉપવાસ કરીને આયંબિલ કરે, જો તેવી શક્તિ ન હોય તો એકાદિ દિવસની હાનિ કરીને આયંબિલ કરે, જો તેવી શકિત ન હોય તો એકાદિ દિવસની હાનિ કરીને પારણે આયંબિલ કરે, તેમ પણ ન થાય તો એકએક દિવસની હાનિ કરતાં-કરતાં છેલ્લે એક ઉપવાસ અને પારણે આયંબિલ કરે, તેમ પણ ન કરી શકે તો સર્વદા અલેપકૃત જ ગ્રહણ કરે. [૬૫] ગુરુ કહે છે કે “જે લિપ્ત છે તે સદોષ છે.” એમ કહી અલેપકૃત્વ ભોજન કરે, તેવી તીર્થંકરની અનુજ્ઞા છે. ત્યારે શિષ્ય કહ્યું કે - જાવજીવ ભોજન ન કરે સાવ ઘટતાં ઘટતાં છેલ્લે રોજ અલેપકૃત્ ગ્રહણ કરે. | [૬૫૮,૬૫૯] ગાથાર્થ કહ્યો છે. વૃત્તિમાં કોઈ જ વિશેષતા નથી. જ્યારે શિષ્યએ છમાસી તપ કે તે ન થઈ શકે તો યાવત્ અલેપકૃત આયંબિલને જ ગ્રહણ કરવાનું કહ્યું, ત્યારે ગુરુ જણાવે છે કે – (૬૬૦] - જો તે સાધુને વર્તમાન કાળે કે ભાવિકાળે પ્રત્યુપેક્ષણાદિરૂપ સંયમ યોગનો નાશ ન થતો હોય તો છ માસ આદિનો ઉપવાસ કરે યાવતુ સર્વદા આયંબિલરૂપ તપ કરે. પરંતુ હાલમાં સેવાd સંહનતવાળાને તેવી શક્તિ નથી, તેથી આવો ઉપદેશ કરાતો નથી. ફરી શિષ્ય કહે છે – (૬૬૧] - નીચેની પૃવીમાં રહેનારા મહારાષ્ટ્રીઓ અને કોશલ દેશોત્પન્ન મનુષ્યો સર્વદા સૌવીર અને ક્રીયાનું જ ભોજન કરનારા છે, તેમને પણ સેવાd સંહનન છે, તેઓ જો આ રીતે ચાવજીવ નિર્વાહ કરે છે, તો મોકલક્ષી સાધુઓ નિર્વાહ કેમ ન કરે ? આચાર્ય જણાવે છે - ૬િ૬૨] આગળ કહેવાનાર ત્રણ વસ્તુ સાધુને શીતળ છે, હંમેશાં આયંબિલ કરવામાં તક આદિના અભાવે આહાર પાચન અસંભવથી અજીર્ણાદિ દોષો પ્રગટ થાય છે અને તે જ ત્રણ વસ્તુ ગૃહસ્થોને ઉખ છે, તેથી સૌવીર અને કૂરિયા મણના ભોજન છતાં તેમને આહારનું પચવું થતું હોવાથી અજીર્ણાદિ દોષ થતા નથી. તેથી તેઓ તેવા પ્રકારે નિર્વાહ કરી શકે છે. પણ સાધુઓને તો ઉપર કહ્યા મુજબ દોષો થાય છે, તેથી સાધઓને તકાદિક ગ્રહણ કરવાની અનુજ્ઞા છે. અહીં પ્રાયઃ સાધુને વિકૃતિના પરિભોગનો ત્યાગ કરીને સર્વદા પોતાના શરીરની ચાપના કરવી જોઈએ અને શરીરની ૧૩૨ પિંડનિયુક્તિમૂલસૂત્ર સટીક અનુવાદ અપટતા હોય ત્યારે સંયમ યોગની વૃદ્ધિ માટે બળ પ્રાપ્ત કરવા કદાચિત વિકૃતિનો ઉપયોગ કરવો. સૂત્રમાં કહ્યું છે કે – વિગઈના પરિભોગમાં તકાદિ જ ઉપયોગી છે, તેથી તકાદિનું ગ્રહણ કરવું ધૃતિવટિકા સહિતનું ગ્રહણ વિકલ્પો કરાય છે તેથી ગ્લાતત્યાદિ પ્રયોજનમાં જ ગ્રહણ કરવું, શેષકાળે નહીં. [૬૬] હવે તે ત્રિક કયા છે ? તે કેહ છે - ગૃહસ્થોને આહાર, ઉપધિ, શસ્યા ત્રણે શીતકાળે પણ ઉષ્ણ થાય છે. તેથી તેમને તકાદિ વિના પણ બાહ્ય અને અત્યંતર તાપ વડે આહાર જીર્ણ થાય છે. તેમાં ભોજનના વશથી અત્યંતર અને શચ્યા તથા ઉપધિના વશથી બાહ્ય તાપ વડે જીર્ણ થાય છે. - ૬િ૬૪] - આ જ ત્રણે સાધુઓને ગ્રીણ કાળમાં પણ શીતળ હોય છે. સાધુને ઘણાં ઘરોમાંથી થોડો-થોડો આહાર લાભ થવા વડે ઘણો કાળ જતાં આહાર શીતળ થાય છે. ઉપધિ વર્ષમાં એક જ વાર ધોવાથી મલિનતાને લીધે અને વસતિ સમીપે અગ્નિ કરવાનો અભાવ હોવાથી શીતળતા થાય છે. વળી જઠરાગ્નિના ઉપઘાતથી અજીર્ણ, ક્ષુધાની મંદતા આદિ દોષો થાય છે. તેથી સાધુને તકાદિની અનુજ્ઞા આપી છે. જેથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. હવે અલેપ દ્રવ્યોને દેખાડે છે - • મૂલ-૬૬૫ થી ૬૬૮ : ૬િ૬૫] ઓદન, માંડા, સાથનો, કુલ્મોષ, રાજમા, કલા, વાલ, તુવેર, મસૂર, મગ અને અડદ વગેરે બધાં સૂકાયેલા હોય તે અપકૃત્ છે. • ૬િ૬૬) - અાલેપવાળા દ્રવ્યો દશવિ છે - ઉભેધ, પેય, કંગૂ, તક, ઉલ્લણ, સૂપ, કાંજી, વથિત આદિ. તેને વિશે પશ્ચાતકર્મની ભજના છે. - [૬૬] - ક્ષીર, દધિ, જાઉં, કર, તેલ, ઘી, ફાણિત, સપિંડરસ આદિ દ્રવ્યો બહુ લેપવાળા છે, તેમાં પIકર્મ અવશ્ય કરવાનું છે. - ૬િ૬૮] • હાથ અને પગ પણ સંસ્કૃષ્ટ અથવા અસંયુષ્ટ હોય છે, દ્રવ્ય પણ સાવશેષ કે નિરવશેષ હોય છે. તેને વિશે આઠ ભંગ થાય છે. તેમાં વિષમ ભંગમાં અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. • વિવેચન-૬૬૫ થી ૬૬૮ : | ૬િ૬૫] મોન - ભાત, મંડુ - માંડા, સવ7 - સાથવો, શુરવાર - અડદ, THISા • ઓળા, કરન • ગોળ ચણા કે વટાણા, વલ્લા-વાલ, તુવરી-તુવેર, મસૂર - દ્વિદળ વિશેષ, મગ. આવા ધાન્યો સૂકા હોય તે અલેપકૃત જાણવા. * [૬૬૬] - અલાલેપવાળા દ્રવ્યો - ૩ - વત્થલાની ભાજી, પથ - રાબડી, કોદરાના ચોખા, તત્ર - છાશ, ઉલણ - ઓસામણ, મૂપ - રાંધેલી દાળ કાંજિક - સૌવીર, ક્વચિત - હીમનાદિક. આવી બળ વસ્તુ અભલેપવાળી છે, તેમાં પશ્ચાત્કર્મની ભજના છે. હવે બહુ લેપવાળા દ્રવ્યોને બતાવે છે – - [૬૬] • ક્ષીર - દુધ, fધ - દહીં, ના૩ - ક્ષીપેયા, wifra - ગોળનું પાણી. સપિંડ રસ* અતિ અધિક રસવાળા ખજુર આદિ. આ બઘાં દ્રવ્યો બહલેપ હોવાથી તેમાં પશ્ચાકર્મ અવશ્ય થાય છે.

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100