Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 90
________________ મૂલ-૬૦૫ થી ૬૧૩ તો કૃત દોષ છે, માટે અનાસીર્ણ છે. • વિવેચન-૬૦૫ થી ૬૧૩ - [૬૦૫) જે પાત્રથી દેનારી ભોજનાદિ દેવાને ઈચ્છે, તે પાત્રમાં બીજી ન દેવા લાયક કંઈપણ સચિવ, અચિત કે મિશ્ર હોય, તેને તેમાંથી લઈ બીજે સ્થાને ભૂમિ આદિ ઉપર નાંખીને, તે પણ વડે બીજી વસ્તુ આપે છે. પ્રથમની વસ્તુ જે સરિતાદિમાં નાંખે, તેને સંહરણ કહેવાય. સંહરણને વિશે ત્રણ ચઉભંગી થાય છે. તે આ પ્રમાણે - (૧) સયિત અને મિશ્ર, (૨) સચિત અને અચિત્ત, (3) મિશ્ર અને અચિત. જેમકે - (૧) સયિતમાં સચિત સંદર્યું, (૨) મિશ્રમાં સચિત સંદર્યું. (3) સચિતમાં મિશ્ર સંદર્ય, (૪) મિશ્રમાં મિશ્ર સંહર્યું. એ રીતે બાકીની બે ચઉભંગી પણ સમજી લેવી. પહેલીમાં બધાં ભંગોમાં પ્રતિષેધ, (૨) બીજી અને ત્રીજીમાં પહેલાં ત્રણ-ત્રણ ભંગોને વિશે પ્રતિષેધ છે. ચોથા ભંગમાં ભજના છે. - [૬૬] નિક્ષિપ્ત દ્વારમાં સચિત, અયિત, મિશ્રપદના સંયોગો કર્યા છે, તથા સ્વસ્થાન-પરસ્થાનની અપેક્ષાએ એક એકમાં ૩૬-ભંગો કહ્યા, કુલ-૪૩૨ ભંગો થયા છે, તેમ અહીં પણ જાણવા. વિશેષ એ કે સંહત દ્વારમાં અનંતર અને પરંપર માર્ગણા અન્યથા રીતે થશે. [] ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે છે – સચિત પૃથ્વીકાયમાં જ્યારે સંહરણ કરે ત્યારે અનંતર સચિત પૃથ્વીકાય સંહરણ કહેવાય. સચિત પૃથ્વીકાય ઉપર રહેલા ભાજનાદિમાં સંકરણ કરે ત્યારે પરંપર સચિત પૃથ્વીકાયમાં સંહરણ કર્યું કહેવાય. આ પ્રમાણે અકાયાદિમાં કહેવું. અનંતરમાં ગ્રહણ ન કરવું. પરંપર સંહતમાં સચિતનો સ્પર્શ ન હોય તો ગ્રહણ કરવું. ૬િ૦૮] પાત્રમાં રહેલ અદેય વસ્તુનું સંહરણ સચિત પૃથ્વીકાયાદિ છે જીવનિકાસમાં થાય છે. તેમાં અનંતરોક્ત અનંતર પરંપર માર્ગણા વધારવી કલયાલયનો વિધિ જાણવો. આધારણ અને સંવરણીય વસ્તુને આશ્રીને ચાર ભંગ - [૬૯] - શુક અને આદ્રને આશ્રીને આ ચાર ભંગ કહ્યા છે. • ૬િ૧૦] - શુકાદિમાં પણ પ્રત્યેકને આશ્રીને સ્ટોક અને બહુના ભેદથી ચાર ભંગ જાણવા. આ રીતે સર્વ સંખ્યા-૧૬-થશે. હવે કલય-અકલયની વિધિ કહે છે - ૬િ૧૧] બહુમાં સ્ટોક અને તે પણ શુકમાં શુક સંહરેલ હોય તો કલો છે. આદ્રમાં શુક કે આદ્રમાં સંહર્યું હોય તો તે ગ્રાહ્ય છે. ઘણાં ભાર વાળી અદેય વસ્તુને બીજા સ્થાને નાંખી બીજી વસ્તુ આપે તો તે કયે અન્યથા ન કહ્યું. પહેલા અને ત્રીજા ભંગમાં કશે, બાકીમાં નહીં. ૬૧૨] ભારે વાસણ ઉપાડતા દાગીને પીડા થાય. “આ સાધુ લોભીયો છે, બીજાની પીડાને ગણતો નથી” એવી ટીકા થાય. ઉષ્ણ વસ્તુ હોય અને વાસણ માંગે તો દેનારી અને સાધુ બંને દછે. આ મુંડીયાને ભિક્ષા દેતા વાસણ માંગ્યું એમ ખેદ થતાં અપ્રીતિ થાય. બંનેના દ્રવ્યનો વિચ્છેદ થાય. ભોજનાદિ ચોતરફ વેરાતા છકાય વિરાધના થાય. એવા દોષો બીજા અને ચોથા ભંગમાં જાણવા. • • આદ્રમાં શુક કે 35/11] ૧૬૨ પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ આદ્ધ તે આસીર્ણ છે માટે કહ્યું છે. બહુકનું સંહરણ અનંતર ગાથા મુજબ દોષવાળું છે. • મૂલ-૬૧૪ થી ૬૧૯ : સંહલ દ્વાર કહ્યું. દાયક નામે છટકું દ્વાર છ ગાથાણી કહે છે. તે આ પ્રમાણે - (૧ થી ૫) બાલ, વૃદ્ધ, માં, ઉન્મત્ત, કંપતો, (૬ થી ૧૦) જવરવાળો, આંધ, પ્રગલિત, પાદુકાઢ, હાથના બંધનવાળો, (૧૧ થી ૧૫) નિગડ બંધનવાળો, હાથ પગ રહિત, નપુંસક, ગર્ભિણી, બાલવત્સા, (૧૬ થી ૨૦) ભોજન કરતી, દહીં વલોવતી, ભુંજતી, દળતી, ખાંડતી, (૨૧ થી ૫) પીસતી, પીંજતી, લોઢતી, કાંતતી, પfખતી, (૨૬ થી ) છ કાય સહિત હાથવાળી, છ કાયને સાધુને માટે ની ઉપર નાંખતી, છ કાયને પણ વડે ચલાવતી, તેનો જ સંઘ કરતી, તેનો જ આરંભ કરતી, (૩૧ થી ૩૫) સંસકત દ્રવ્ય વડે લીધેલા હાથવાળી, તેના વડે ખરહેલા પાત્રવાળી, ઉદ્ધના કરતી, સાધારણ ભોજનાદિને આપતી, ચોરેલ વસ્તુ આપતી, (૩૬ થી ૪૦) પ્રાભૃતિકાને સ્થાપન કરતી, અપાયવાળી, અન્યનું ઉદિષ્ટ આપતી, આભોગથી આપતી અને અનાભોગથી આપતી. આ દોષો વર્જવાના છે. • વિવેચન-૬૧૪ થી ૬૧૯ : (૧) ચીન - જન્મચી આઠ વર્ષનો, (૨) વૃદ્ધ - ૩૦ કે બીજા મતે ૬૦ વર્ષ, તેથી ઉપરનો. (3) મત્ત મદિરાદિ પીવાથી, (૪) ૩૧ - ગર્વિષ્ઠ કે ગૃહિત, (૫) કંપતો, (૬) જ્વરિત-તાવનો રોગી, (૭) અંધ-ચક્ષુરહિત, (૮) પ્રગલિત-ઝરતા કોઢવાળાં, (૯) આરૂઢ-પાદુકા ઉપર ચઢેલો. (૧૦) હાથના બંધનવાળો. (૧૧) પગે બેડી બાંધેલ, (૧૨ થી ૧૩) સુગમ છે. (૧૮) ચૂલા ઉપર કડાઈ આદિમાં ચણા શેકતી, (૧૯) ઘંટી વડે ઘઉં હતી, (૨૦) ખાણીયામાં તંદુલાદિને ખાંડતી. (૨૧) શીલા તળે આમળા વાટતી, (૨૨) રૂને પીંજતી, (૨૩) કપાસને લોઢતી, (૨૪) કાંતતી, (૨૫) રૂર્ત છૂટું પાડતી. (૨૬ થી ૩૦) સુગમ છે. (૩૧) દહીં આદિ વસ્તુથી ખરડાયેલા હાથ વાળી (૩) તેનાથી જ ખરડેલા પાનવાળી. (33) મોટા વાસણાદિનું ઉદ્વર્તન કરીને તેમાંથી આપતી. (3૪ અને ૩૫) સુગમ છે. (૩૬) અગ્રકૂટાદિ નિમિતે મૂળ તપેલીમાંથી કાઢીને થાળી આદિમાં મૂકતી. (39) અપાયના સંભવવાળી દાગી. (૩૮) વિવક્ષિત સાધુ સિવાય બીજા સાધુને ઉદ્દેશીને સ્થાપેલ હોય તેને આપતી. (૩૯) સાધુને આ પ્રકારે ન કહો એમ જાણવા છતાં પણ પાસે આવીને અશુદ્ધ આપતી, (૪૦) અનાભોગથી અશુદ્ધ આપતી. દાયકના આ ૪૦-દોષો છે. અપવાદથી આ દાયકનો ત્યાગ-અત્યાણ. • મૂલ-૬૨૦,૬૧ - દિર) આ દાયકો મળે કેટલાંક પાસેથી ગ્રહણ કરવાની ભજના છે, કેટલાંક પાસેથી ગ્રહણ ન કરાય. તેથી વિપરીત વિશે ગ્રહણ હોય છે. [૧]

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100