________________
******(શીવDuખૂણમ કરૂ હર 48 4& +44 નવ માસ અને આઠ દિવસ ૨૧, નેમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ ૨૨, પાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ ૨૩, તથા શ્રી મહાવીર પ્રભુ નવ માસ અને સાત દિવસ ગર્ભવાસ માં રહ્યા ૧ ૨૪.
વળી શ્રી મહાવીર પ્રભુના જન્મસમયે ગ્રહો વિગેરે કેવા હતા? તે કહે છે
(MCICITY ગહેસુ) ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહ્યો હતો, (૫ને વંડપોને) ચન્દ્રનો ઉત્તમ યોગ પ્રાપ્ત થતાં, (માસુ વિસતુ વિનિમ સુવિમુકું) રજોવૃષ્ટાયાદિ રહિત હોવાથી સૌમ્ય એટલે તદન શાંત, ભગવંતના જન્મ સમયે સર્વ સ્થળે; ઉદ્યોત થવાથી વિતિમિર એટલે અંધકાર રહિત અથવા ચન્દ્રની ચાંદની ખીલવાથી અંધકાર રહિત, અને ઉલ્કાપાત ધરતીકંપ દિગૂદાહ વિગેરે ઉપદ્રવ રહિત હોવાથી વિશુદ્ધ એટલે નિર્મળ, આવા પ્રકારની દિશાઓ થઈ હતી, (નરૂતુ સવ્વસનેસ) વળી સર્વ પક્ષીઓ જયકારી શબ્દો બોલતા હતા, (પા&િM-SgQતિ ભૂમિufસમારંસિપાHિ) દક્ષિણ દિશાનો સુગંધી અને શીતળ પવન હોવાથી અનુકૂલ એટલે સુખકારી, અને કોમળ હોવાથી પૃથ્વીને મંદ મંદ સ્પર્શ કરી રહેલો; આવા પ્રકારનો પવન વાતો હતો, (નિપૂનમેonifiercia) સર્વ પ્રકારના ધાન્યાદિથી ભરપૂર પૃથ્વીવાળો કાળ હતો તેથી (ઉમુવં-પવવડીતિનુ નવમું) સુકાળ આરોગ્ય વિગેરે સાનુકૂલ સંયોગોથી હર્ષ પામેલા, અને વસંતોત્સવાદિથી ક્રીડા કરી રહેલા, એવા પ્રકાર ના દેશવાસી લોકો હતા, તેથી (પુવ્વરતાવરણમાંHિ) મધ્યરાત્રિને વિષે (હત્યુત્તરાહિં નવવસે નોનમુવા IP) ઉત્તરાફાલ્ગની નક્ષત્ર સાથે ચન્દ્રનો યોગ પ્રાપ્ત થતાં (Ami Mi Rાં વાવા) આરોગ્યવાળાં એટલે જરા પણ પીડા રહિત એવાં તે ત્રિશલા ક્ષત્રિયાણીએ અબાધા રહિત એવા પુત્રને જન્મ આપ્યો. ૯૬.
૧. અહીં દરેક તીર્થંકરનો ગર્ભસ્થિતિનો કાળ જેટલા માસ તથા જેટલા દિવસ પૂરેપૂરા થયા તેમ કહ્યા છે, તે ઉપરાંતનો અર્થો દિવસ વિવક્ષિત નહિ હોવાથી કહ્યો નથી તે સંભવ પ્રમાણે પોતાની મેળે સમજી લેવો.
॥ चतुर्थं व्याख्यानं समाप्तम्॥
આ
જ
છે
,
આ
છે
20
જ
છે
જ
છ
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org