________________
(મહાવીરાય નમ:) સદગુરુદેવાય નમઃ
આગમ એટલે શું....
આ...આત પુરુષે કહેલું.........એટલે ગણધરે ગૂંથેલુ. મા...એટલે મુનિએ માન્ય કરેલું. આવા આગમોનું અધ્યયન કરતા અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે. જેમ કે મરજીવો બની દરિયામાં ડૂબકી મારે તે ભૌતિક રત્નની મૂઠી ભરી બહાર નીકળે છે. પરંતુ એ ભૌતિક રત્ન ભવની ભેખડ ભાંગતા નથી..પણ કઈ સાધક...આત્મા એકાગ્રબની આગમમાં ડૂબકી મારે તે ભવની ભેખડ ભાંગનાર. અમૂલ્ય એવા જ્ઞાનનાં રત્ન મેળવી શકે છે. આવા જ્ઞાનનાં રત્ન મેળવવા માટેનું ૧૧ અંગમાં આ. ચોથુ અંગ. સમવાયંગ સૂત્ર છે. સમવાય પદમાં સમ, અવ અને અય એ ત્રણ શબ્દો છે. સમ્ ને અર્થ સમ્યક, અવ નો અર્થો સ્વરૂપ મર્યાદા અને અયને અર્થે પરિચ્છેદે, સંખ્યા છે. તેને ભાવાર્થ એ છે કે, આશાઅમાં જીવ-અજીવ આદિ પ્રદાર્થ સમૂહની સારી રીતે તેમનાં સ્વરૂપ પ્રદર્શન પૂર્વક સંખ્યા-ગણના કરવામાં આવેલ છે. અથવા આ શાસ્ત્રમાં જીવાદિક પદાર્થનું પ્રતિપાદન કરાયું છે. તેથી સૌ પ્રતિપાદ્ધ રૂપે આમાં એકત્રિત થયા છે. જેમ મોરલી નાદથી સપને, મેઘગર્જનાથી મયુરને, સૂર્યના ઉદયથી ચક્રવાક યુગલને જે આનંદ થાય છે. તે કરતા અધિકગણો આનંદ જીવને અવરાયેલા નિજજ્ઞાન ગુણને વાસ્તવિક સ્વરૂપને બેધ. થતાં થાય છે. નિજજ્ઞાન ગુણને પ્રગટાવવા માટે પુરૂષાર્થ ભણી દેટ લગાવી આગમમાં ડુબકી મારે તે જરૂર તે આગળ વધી શકે છે.શાશ્વત સુખને છલકાતે મહાસાગર જ્યાં સદાયે વહી રહ્યો છે, નિજાનંદના નિર્મળ લહરીઓ ત્યાં ઉછળી રહી છે. તેવા પૂર્ણ સમાધીરૂપ સમભાવમાં લીન બની ગયેલા પરમાત્મની વાણીનાં જલમાં જે આત્મસ્નાન કરે તે અમર થયા વિના રહે નહિં. અરે! જે જનવાણીના જલબિંદુઓને છંટકાવ કરે તે પણ પવિત્ર બની જાય છે. પરમ પ્રભુની વાત્સલ્ય મયી વાણીરૂપી પવિત્ર ગંગાના તીરે ઊભો રહે તે તેનું જલકણ સ્પશે તે યે ઉષ્ણુતાને હરીલે. અને શીતલતાને પ્રદાન કરે. આવી છે. જીનવાણીનો જીનબનાવવાને વલપાવર ધરાવનારી વિતરાગવાણીને પ્રભાવ! અનંત ચૈતન્યની શક્તિની જેણે સંપૂર્ણ ખીલવટ કરી છે. તેવી વિભૂની વાણી આજે શાસ્ત્ર રૂપે આપણી સમક્ષ છે. જેમાં ભર્યા છે. આત્મરક્ષાનાં અમેધ ઉપાયે હવે જરૂર છે. માત્ર આગમમાં ઉંડુ અવેલેકન કરવાની. માટે જ્ઞાની ભગવંતે કહે છે કે સાધક આત્મા તું સમવાયંગ સૂત્ર દ્વારા..જીવ અજીવનાં સ્વરૂપ જાણી રાગદ્વેષને થાગ કરી. તું શીવ્રતાએ વીતરાગતાને વરી જા. આ છે. જ્ઞાનીઓનાં કૃપાનાં અમીમય શીતલકિરણો! સાધનાને જેશમાં લાવનારે મંત્રાક્ષરી પ્રયોગ, સાધકને જીવન જીવવાની આ છે. જડીબુટ્ટી બસ હવે.
કમ સામે સંગ્રામ ખેલી અધ્યાત્મ રિને હરાવી આત્મવિજયવરી જીવનને ધન્ય
બનાવી, આ છે સાધકને માટે સીનેરી શિક્ષા
લિંબડી સંપ્રદાયનાં બા. બે તારાબાઈ મહાસતીજીના શુરિળ્યા બાબ સિદ્ધાંત પ્રેમી
નિરૂપમાબાઈ મહાસતીજી..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org