Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥श्री वीतरागाय नमः॥ श्री जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री घासीलालबतिविरचितया
समयार्थबोधिन्याख्यया व्याख्यया समलकृतम् ॥श्री-सूत्रकृताङ्गसूत्रम्॥
___ (चतुर्थो भागः)
अथ द्वितीयश्रुतस्कन्धः मारभ्यतेप्रथमश्रुतस्कन्धसमात्यनन्तरं द्वितीयश्रुतस्कन्धः प्रारभ्यते । प्रथमश्रुतस्कन्धे य एवार्थाः संक्षेपतो निरूपितास्त एवाऽस्मिन् द्वितीय श्रुतस्कन्धे युक्तिपुरस्सरं विस्तरेण निरूपिता भविष्यन्ति । संक्षेपविस्ताराभ्यां निरूपिताः पदार्थाः सरलतया बुद्धिपथमधिरोहन्ति । अतः प्रथमश्रुतस्कन्धे ये पदार्थाः प्रतिपादिता स्त एव विस्तरतो द्वितीयश्रुतस्कन्धे प्रतिपाद्यन्ते । अथवा-प्रथमश्रुतस्कन्धे ये विषयाः प्ररूपिता स्त एव दृष्टान्तमदर्शनेन सरलतया बोधयितुं द्वितीय
द्वितीय श्रुतस्कन्ध का प्रारंभ
प्रथम अध्ययन प्रथम श्रुतस्कंध की समाप्ति के पश्चात् दूसरा श्रुतस्कंध प्रारंभ किया जाता है। प्रथम श्रुमस्कंध में संक्षेप से जिन अर्थों का निरूपण किया गया है, वे ही अर्थ दूसरे श्रुतस्कंध में युक्तिपूर्वक और विस्तार से कहे जाएंगे। संक्षेप और विस्तार से कहे गए पदार्थ सरलता पूर्वक समझ में आ जाते हैं।
अथवा प्रथम श्रुतस्कंध में जिन विषयों की प्ररूपणा की गई है, वही दृष्टान्त के द्वारा सरलता से समझाने के लिए द्वितीय श्रुतस्कंध
બીજા ગ્રુત કંધનો પ્રારંભ–
અધ્યયન પહેલું. પહેલા શ્રુતસ્કંધની સમાપ્તિ પછી આ બીજા શ્રુતસ્કંધને પ્રારંભ કરવામાં આવે છે. પહેલા શ્રતસ્કંધમાં સંક્ષેપથી જે અર્થોનું નિરૂપણ કરવામાં આવેલ છે, એજ અર્થ આ બીજા શ્રુતસ્કંધમાં યુક્તિપૂર્વક અને વિસ્તારથી કહેવામાં આવશે. સંક્ષેપ અને વિસ્તારથી કહેવામાં આવેલ પદાર્થ સરળતા પૂર્વક સમજવામાં આવી જાય છે.
અથવા પહેલા મૃતકંધમાં જે વિષયની પ્રરૂપણ કરવામાં આવી છે, એજ દૃષ્ટાનત દ્વારા સરલ પણુથી સમજાવવ. માટે બીજે કૃતસ્કંધ પ્રારંભ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪