Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ હકીક્ત પ્રાપ્ત થઈ નથી. પરંતુ પટ્ટાવલીઓ અને એવાં કેટલાંક પ્રમાણે ઉપરથી નીચેની હકીક્ત જણાઈ આવે છે. હેમવિમલસૂરિની પાટે આણંદવિમલસૂરિ થયા હતા. આ આણંદવિમલસૂરિએ સં. ૧૫૮૨ માં ક્રિયેદ્ધાર કર્યો હતો, તે વખતે હેમણે ગચ્છને સમસ્તભાર પિતાના ગુરૂભાઈ ભાગ્યહર્ષને સું હતું. આ સૈભાગ્યહષે લઘુશાલા નામે એક શાખા ચલાવીને પિતાની પાટે આ સેમવિમલને સ્થાપન કર્યા હતા. જ્યારે બીજી તરફ આણંદવિમલસૂરિએ પિતાની પાટે શ્રીવિજયદાનસુરિને સ્થાપન કર્યા હતા. આ સેમવિમલસૂરિને વીજાપુરમાં ઉપાધ્યાયપદ મળ્યું હતું. અને ઈડરમાં આચાર્ય પદવી મળી હતી. આ આચાર્યની કેટલીક કૃતિ પ્રાપ્ત થાય છે. કહેવાકે— (૧) ક્ષુલ્લકકુમારરાસ, આ રાસ હેમણે સ. ૧૬૩૩ ના ભાદ રવા વદિ ૮ના દિવસે અમદાવાદમાં રાજપુરામાં બના હવે (૨) ચંપકશ્રેષ્ઠિરાસ, આ રાસ હેમણે સં. ૧૯૨૨ ના થા વણ સુદિ ૭ ને શુક્રવારના દિવસે વિરાટ નગરમાં બનાવ્યા હતા. (૩) શ્રેણિક રાસ. સં. ૧૬૦૩ માં, (૪) ધમ્મિલકુમાર રાસ, (૫) કલ્પસત્રબાળવબોધ અને દ) દાદુષ્ટાતગીતા એ વિગેરે કૃતિ બનાવી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 140