Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ નહે. હેમની ત્યાગવૃત્તિ પણ અનિર્વચનીય હતી, અને હેના લીધે જ તેઓ રાજદરબારમાં અને જનસમાજ ઉપર પ્રભાવ પાડી શકયા હતા. ઘણું સુલતાને, ખાને અને વજીરે તેમને માન આપતા હતા. વળી તેઓ વાદિને પરાસ્ત કરવામાં પણ કુશળ હતા. હેમણે પોતાના જીવનમાં લેકે પકારને માટે વિહાર પણ કંઈ કમ હેતે કર્યો. માળવા, ગુજરાત, વાગડ, મે પાટ, મારવાડ, સોરઠ, દક્ષિણ અને કાઉંડ વિગેરે દેશમાં તેઓ વિચર્યા હતા અને હેના પ્રતાપથી જ પાટણ, અમદાવાદ, ચપાનેર, ત્રબાવતી, દેવગિરિ, માંડવ, ગંધાર, સુરત, સાર, જાલોર, મંડોર, જોધપુર, તીવરી, નાગોર, અજમેર, આગરા, હિસાર, કેટ, સીર, રાયણ, દઢાલીઉ, કુંભલમેર, ટ્રક, ટેડા, દીલ્લી, રાજગૃહી, સોપારક, પાટણ, વાંસવાડા, સાગચા, ડુંગરપુર, આહs, જવાસા, વીસલનેર, નડુલાઈ, આમલેસર, ભરૂચ, નવસારી, વલસાડ, ગણદેવી, દમણ, માહીમ, અગાસી, વસહી, ચેઉલ, ડભેલ, મલબાર, દીવ, માંગરોળ, ઘઘા, અને અદન વિગેરે ગામના શ્રાવકોને તેના ઉપર અધિક પૂજ્યભાવ હતે. છેવટ, પોતાના સાધુજીવનને દરેક રીતે સફળ કરી તેઓ સં. ૧૫૯૬ ના ચૈત્ર સુદિ ૭ ના દિવસે નવ દિવસનું અણસણ પાળી અમદાવાદના નિજામપુરામાં રવર્ગવાસી થયા હતા. સેમવિમલસૂરિ. ( આ આચાર્યની ૨, ૪૦ અને ૪૧ નંબરની કુલ ૩ સઝાય છે ) આ આચાર્યશ્રીના જન્માદિ સંવતે કે એવી બીજી વિશેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 140