Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ પરિચય. ( ૧ ) શ્રીઆણુંદવિમલસૂરિ. ( આ આચાર્યની ૧ અને ૫૧ નખરની એમ એ સજ્ઝાયા છે. આ આચાર્યશ્રીને જન્મ સં. ૧૫૪૭ માં, ઈડરમાં થા હતા. મૂલનામ આણંદજી હતુ. હેમના પિતાનુ” નામ મેઘજી હતુ` કે જેઓ આશવાળ હતા. માતાનુ નામ હતુ' માણેકદે. પાંચ વર્ષની ન્હાની ઉમ્મરમાં એટલે સ. ૧૫૫૨ માં હેમણે શ્રીહેવિમલસૂરિ પાસે દીક્ષા લીધી હતી. હેમને સ. ૧૫૬૮ માં ઉપાધ્યાય પદવી મળી હતી, અને ૧૫૭૦ માં સૂરિપદ મળ્યું હતું. દીક્ષા લીધા પછી ન્હાની ઉમ્મરમાંજ હેમણે સારે। અભ્યાસ કરી લીધા હતા. હેમનામાં વિનયાદિ ગુણેા અને વૈરાગ્ય ઉચ્ચ ફાટિનાં હતાં. હૈમના વખતના જમાના એક વિચિત્ર પ્રકારના હતા. એક તરફ પ્રતિમાના ઉત્થાપકે જોરશોરથી પ્રતિમાને નહિ માનવાની પ્રરૂપણા કરી રહ્યા હતા, બીજી તરફ સાધુએમાં વધતી જતી શિથિલતાથી સાધુધમ ના ઉત્થ!પકા-કટુકઢિ સાધુધર્મ ઉપર આક્ષેપ કરવા મહાર નિકળી પડ્યા હતા. આ બધા સચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 140