Book Title: Aetihasik Sazzaymala
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 9
________________ ગે, ગમે તેવા વૈરાગીના મનને વિચલિત કરી નાખે હેવા હતા, છતાં પણ આણુ વિમલે પોતાની વૈરાગ્યવૃત્તિને લગારે શિથિલ કરી ન્હાતી. ખલ્કે ઉપર્યુક્ત કારાથીજ તેમણે સ ૧૫૮૨ માં વડાવલીમાં ( પાટણની પાસે આવેલ ) ક્રિયાદ્વાર કર્યાં હતા. આ ક્રિયાન્દ્વારમાં પ્રધાન સહાયક તરીકે વિનયભાવ હતા. પહેલાં જે મરૂભૂમિમાં શ્રીસેામપ્રભસૂરિએ પાણીના ઃલભપણાના કારણથી સાધુએના વિહાર 'ધ કર્યાં હતા, તેજ મરૂભૂમિમાં આ આચાય શ્રીએ મ્હાંના લેકે ઉપરની દયાની લાગણીથી સાધુઓને વિહાર ખુલ્લા કર્યાં હતા. સાધુઓના વિહારના અભાવથી જેસલમેરનાં ૬૪ દેરાસરેશના બારણે કાંટા લાગ્યા હતા, તે પણ આ વિમલસૂરિએ કઢાવી નખાવ્યા, અને મદિરામાં પૂજા ચાલુ કરાવી હતી. હેમણે પેાતાના જીવનમાં, ભષ્યપ્રાણિયાને ઉપદેશ આપવા ઉપરાન્ત તપસ્યા પણ ઘણી કરી હતી. ૧૮૧ ઉપવાસ કરી લેયણારૂપે સંયમની આરાધના કરી હતી. ૨૨૯ છઠ્ઠું વીરપ્રભુના કર્યાં હતા. એ વખત વીશસ્થાનક તપની આરાધના કરી હતી. હૈમાં એક વખત ૪૦૦ ચાથભક્ત કરીને અને બીજી વખત ૪૦૦ છઠ્ઠું કરીને આરાધના કરી હતી. ૨૦ ૭ વિહરમાનના કર્યા હતા, વળી જ્ઞાનાવરણીય કના પાંચ ઉપવાસ પાંચ વાર, દર્શનાવરણીય કર્મીના ૪ ઉપવાસ ૯ વાર, અંતરાય કમના ૫ ઉપવાસ પાંચ વાર, મેાહનીયના ૨૮ અધૂમ, વેદનીય કના, ગાત્ર કર્મના, અને આયુષ્ય કર્મોના અમે અને ચાર ઉપવાસો ઘણી વાર કર્યાં. એવી રીતે સાતક ના ક્ષયનિમિત્તે તપયા કરી, પરંતુ આઠમા નામ કર્મના ક્ષયનિમિત્તે તપસ્યા થઇ શકી હૈતી. બીજી પણ કેટલીક તપસ્યાએ છૂટક છૂટક હેમણે કરી હતી. હેમણે કોઇપણ વસ્તુ ઉપર માહુ કે મમત્વ રાખ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 140