________________
પિશાચાપસર્ગશ્ર, ગ્રહપીડાશ દારુણ: ! પાઠવણમાણ, વિનશ્યતિ નૃણ ધ્રુવમ્ |
(૯) જો કોઈને ભૂત, પ્રેત, પિશાચ આદિ તરફથી ઉપસર્ગ [ ત્રાસ] થઈ રહ્યો હોય, કોઈને ત્રાસદાયક ગ્રહપીડા નડતી હોય તે આ નવરમરણને પાઠ કરવા માત્રથી અને સાંભળવા માત્રથી તે મનુષ્યોની આવેલી આપત્તિ ઓસરી જશે તેમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી.
કાયિકં વાચિતં પાપં, માનસંચાપિ દુષ્કૃતમ્ | દુષ્કતત્થા વિપત્તિવ્ય, ક્ષયં યાતિ ન સંશય: ૧૦
(૧૦) તનથી તેમજ વચનથી ઉપાર્જન કરેલાં પાપકર્મો, તેમજ બે-લગામપણે વિહરતા મુકેલા મનના ઘોડાને કારણે મનથી ચિંતવેલ દુષ્કર્મો, તેમજ દુષ્કર્મોથી એકાએક આવી પડેલી આપત્તિ આ નવમરણના પ્રભાવથી નાશ પામે છે તેમાં જર પણ સંશય રાખવા જેવો નથી.
યુદ્ધs વિજય પ્રાપ્તિ, કાનનં નન્દન વનમ્ ! દુઃસ્વપ્નસ્થાપિ સુસ્વપ્ન, ભવત્યસ્ય પ્રભાવતઃ ૧૧
(૧૧) આ નવસ્મરણના પ્રભાવથી રણભૂમિમાં વિજયની વરમાળા પ્રાપ્ત થાય છે, નિર્જન જંગલ નંદનવન સમાન બને છે અને અશુભ સ્વપ્નાઓ શુકનવંતા શુભ સ્વપ્નાઓમાં પરિણમે છે. આ છે નવણ ના પ્રભાવ. ફમાં રાજકારે પ્રભાધિ સભામાં શત્રસંકટે ! . -
વિજયં લભતે પ્રવમ્ ૧રા
[ પ રાજદ્વારે હો, યા સમરભૂમિપર છે, -
ની છાવણીમાં હે, ભયંકર ઉત્પાતમાં " પણ નવસ્મરણના પ્રભાવે કરીને વિજય
લા માં લેશ માત્ર શંકાને સ્થાન નથી.
અભૂત નવસ્મરણ
૫૭