Book Title: Adbhut Nityasmaran
Author(s): Ghasilal Maharaj
Publisher: Keshrimal Swarupchand Bhandari
View full book text
________________
શ્રી વદ્ધમાનજિન વંદે
''yll]IN
'
મા
મંગલાચરણ मंगलं भगवान् बीरो, मंगलं गौतमः प्रभुः । सुधर्मा मंगलं जंबू,- जैनधर्मश्च मंगलम् ॥
થ માટy (છંદ)
[ ચાલ-નમે અનન્ત ચોવીસી ] બાહ્મી શુભ મુહૂર્ત, ઉઠી પ્રાતઃકાલ; મંગલાષ્ટક જપતે, કષ્ટ ટલે તત્કાલ, ઋષભાદિજિનવાર, ચોવીસે જિનરાજ; મુજ મંગલ દેતે, મિલે સભી સુખ સાજ–૧ નાભિરાજાદિ, તીર્થકર સબ તાત; મંગલકર હેવો, રિદ્ધિસિદ્ધિ મુઝ હાત, મરૂદેવી ત્રિશલા, ચતુરવીશ જિન માત; મંગલ મુઝ કરતી, ટલે મેરી દુઃખ ધાત–ર ઉસસેજી ગૌતમ, આદિ ગણધરરાજ; શ્રત કેવલી કેવલ, હે મુઝ મંગલ કાજ, લબ્ધિત પધારી, સતી સંત મહારાજ; નિર્મલ મન સુમરે, પાવે મંગલરાજ-૩ બાહ્મી ચંદનાદિ, સેલે સતી સિરતાજ; શરણ મેં પાયા, ખુલે ભાગ્ય મુઝ આજ, જિન નામ પ્રસાદે, મંગલ મુઝ ભરપૂર; ચક્રેશ્વરી આદિ, કરતી મુઝ દુ:ખ દૂર-૪
અભુત નવસ્મરણ
૧૫૩

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176