SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વદ્ધમાનજિન વંદે ''yll]IN ' મા મંગલાચરણ मंगलं भगवान् बीरो, मंगलं गौतमः प्रभुः । सुधर्मा मंगलं जंबू,- जैनधर्मश्च मंगलम् ॥ થ માટy (છંદ) [ ચાલ-નમે અનન્ત ચોવીસી ] બાહ્મી શુભ મુહૂર્ત, ઉઠી પ્રાતઃકાલ; મંગલાષ્ટક જપતે, કષ્ટ ટલે તત્કાલ, ઋષભાદિજિનવાર, ચોવીસે જિનરાજ; મુજ મંગલ દેતે, મિલે સભી સુખ સાજ–૧ નાભિરાજાદિ, તીર્થકર સબ તાત; મંગલકર હેવો, રિદ્ધિસિદ્ધિ મુઝ હાત, મરૂદેવી ત્રિશલા, ચતુરવીશ જિન માત; મંગલ મુઝ કરતી, ટલે મેરી દુઃખ ધાત–ર ઉસસેજી ગૌતમ, આદિ ગણધરરાજ; શ્રત કેવલી કેવલ, હે મુઝ મંગલ કાજ, લબ્ધિત પધારી, સતી સંત મહારાજ; નિર્મલ મન સુમરે, પાવે મંગલરાજ-૩ બાહ્મી ચંદનાદિ, સેલે સતી સિરતાજ; શરણ મેં પાયા, ખુલે ભાગ્ય મુઝ આજ, જિન નામ પ્રસાદે, મંગલ મુઝ ભરપૂર; ચક્રેશ્વરી આદિ, કરતી મુઝ દુ:ખ દૂર-૪ અભુત નવસ્મરણ ૧૫૩
SR No.040002
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherKeshrimal Swarupchand Bhandari
Publication Year1966
Total Pages176
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy