Book Title: Adbhut Nityasmaran
Author(s): Ghasilal Maharaj
Publisher: Keshrimal Swarupchand Bhandari

View full book text
Previous | Next

Page 172
________________ ૧૬૫ શ્રી ચંદ્રપ્રભુની સ્તુતિ ચંદાપ્રભુ જિનેશ્વર ધ્યાન ધરે, શુદ્ધાનંદ જિનંદ પ્રકાશ કરે. (ટેક) આ જીવને ભવ જાળમાં, હા દુઃખને નહિ પાર છે, રાગ તૃષ્ણ બંધનું દુર્બોધ કારાગાર છે; જીવા દુઃખને તું નહિ ખ્યાલ કરે...ચંદાપ્રભુ-૧ ચંદ્રની શુભ ચંદ્રિકાથી કુમુદ જેમ વિકસાય છે, ચંદ્ર જિનના ધ્યાનથી પરમાત્મ પદ પ્રગટાય છે, અક્ષય સુખ અંતર આવાસ કરે...ચંદાપ્રભુ-૨ મહાસેનજી નૃપ તાત નિર્મળ ચાંદ સી ચંદાપુરી, માતા લક્ષ્મી સામને દેવ નમે તૂરીલુરી; પૂર્વ દશ લક્ષાયુ સ્થિતિ વાસ કરે...ચંદાપ્રભુ-૩ આત્મસિદ્ધિ પામવા પ્રભુ જોડ મન નિજ ધ્યાનમાં, ભવ્ય ને કરુણુ કરી શુદ્ધ જ્ઞાન દીધું દાનમાં; દીનકર્ણાદિ ગણધર પાય પરે.ચંદાપ્રભુ-૪ ચંદ્ર લાંછન સફટિક સમ છે સાર્ધ શત કાયા ધનું, દિવ્ય જ્યોતિ જળહળે તિહુંલોકમાં આનંદ ઘનુ; પ્રત્યે અંતરપટમાં વાસ કરે..ચંદાપ્રભુજ્ઞાન-ગુણ-ગંભીર ગુરૂવર પૂજ્ય ઘાસીલાલ છે, આપને શુભચરણ-કિંકર અલ્પબુદ્ધિ બાળ કે પ્રભે બિરદ વિચારી નીહાલ કરે... સહસ્ત્ર દ નિ તેરમાં બહુ રમ્ય વીરમ વિનવે તુમ પાદપંકજ-રજ કહેયા, ચરણ શરણ વિના નહિ કા” અભુત નવસ્મરણ ૧૬૭

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176