________________
યથાખ્યાતં ચ ચારિત્ર-મદિત્વમતીન્દ્રિયમ્ | દાનાદિલબ્ધયઃ પંચ દ્વાદશક્તા ગુણા ઇમે જા
(૪) તે ઉપરાંત ચારિત્રામાં શ્રેષ્ઠ એવું ૫ યથાખ્યાતચારિત્ર છે. ૬ અવેદીપણું (સ્ત્રી પુરુષ, નપુંસક, ૫ણથી મુક્ત) છે. અતીન્દ્રિયપણથી અગોચર પાંચ પ્રકારની લબ્ધિઓ (દાન, ૮ લાભ, ૯ બેગ, ૧૦ ઉપભેગ, ૧૧ અને વીર્ય ૧૨ ) છે અને બારે ગુણે કરીને સહિત છે.
દિવ્યં લોકોત્તર રૂ૫ દિવ્યલાવણ્યસંભૂતમ્ | દિવ્યં જ્ઞાનાદિકં યસ્ય તસ્મ ભગવતે નમઃ પા
(૫) તે ઉપરાંત આ લોકમાં એના જેવું રૂપ નથી એવું દિવ્ય અને અલૌકિક જેનું રૂપ છે. જેના શરીરનું લાવણ્ય-સુંદરતા પણ દિવ્ય છે. જેનું જ્ઞાન વિગેરે પણ દિવ્ય છે તે ભગવાનને મારા નમસ્કાર હો.
ઊર્ધ્વગ્રા: કટકાઃ સર્વે યત્પ્રભાવાદધોમુખાઃ | વિષમાડપિ સમા ભૂમિસ્તમે ભગવતે નમ: ૬ાા
(૬) શું ભગવાનની સિદ્ધિ છે! શું તેને પ્રભાવ છે ! ધરતી પર ઉંચી અણું રાખીને પડેલા કાંટા પણ એના પ્રભાવે કરીને અધોમુખ આડા પડી જાય છે. એવા પ્રભુને મારા નમસ્કાર હશે.
ઈતિર્લીતિશ મારી ચ દુર્મિક્ષ વરભાવના ! આધિવ્યધિપાધિશ તત્પાતઃ પ્રશામ્યતિ છે
(૭) અતિવૃષ્ટિ–અનાવૃષ્ટિ વગેરે ગમે તે પ્રકારને ભય લાગતા હૈય, મહામારી કે મરકીને રોગ ચાલતું હોય, દુષ્કાળ તેનું ખપ્પર ભરતે હોય, શત્રુઓની વેરભાવના પ્રબળ હાય. ચારે તરફ આધિવ્યાધિ અને ઉપાધિનું સામ્રાજય વરતાતું હોય તથા દેશમાં કે નગરમાં ભારે ઉત્પાત મચ્યો હોય તો તે સઘળું પ્રભુની રિદ્ધિના પ્રતાપે શમી જાય છે.
અભુત નવસ્મરણ
૮૧