________________
૧૦૪ કર્માદ્વિભેદકલિશ લલિત નિતાન્તમ્ લોકોત્તરે હૃદયમેહતમેકબિમ્બમાં સમ્યક્ પ્રણમ્ય ખલુ પાશ્વ-જીનેશ્વરસ્ય ઑાગે હિતાય હિતનન્દન-કાનને તસ્રા
મંત્ર-નમે ઘરેણન્દ્ર પદ્માવતી સહિતાય સર્વ ચિન્તા ચૂરણાય સર્વ વ્યાધિ વિનાશકાય પાર્શ્વનાથાય મમ ચિન્તા ચૂર ચૂરયં ચિત્ત પ્રસાદય પ્રસાદય નમઃ |
બીજા મંત્રને ૧૦૮ વાર પાઠ કરવાથી મધ્યમ ૧૨૫૦ વાર પાઠ કરવાથી ઉત્કૃષ્ટનો લાભ થાય છે, તથા મંત્રના જપવાથી યંત્રને પાસે રાખવાથી તથા ઘરમાં રાખવાથી ચિત્તની શારીરિક માનસિક તથા બધા પ્રકારની ચિંતાને દૂર કરે છે. આનંદ મંગલની શાન્તિની વૃદ્ધિ થાય છે. અને આત્મ શાન્તિ દિવસે દિવસે વધે છે.
અભુત નવસ્મરણ
૧૦૬