________________
ન સૂર્યચન્દ્રૌ ને વિદ્યુત કોટામણsપિ ન જિનપ્રભાયાઃ કોટ્યશ-કોäશેનાપિ તે સમાઃ મારપાળ
(૨૫) કયાં રાજા ભોજ ને કયાં ગાંગો તેલી ! સૂર્યની સરખામણી આપણે આગીયા સાથે કરી રહ્યા છીએ. કયાં પ્રભુજીની દિવ્ય પ્રભા ! અને કયાં આ આગીયા સમાં સૂર્ય, ચંદ્ર, વિજનીઓ અને મણીરત્ન ! અરે જીનેશ્વરની પ્રજાને એક કરોડાંશને પણ કરેડાંશ એ તમારા સૂર્ય, ચંદ્ર, વિજળી અને મણરત્નામાં નથી.
લોકરરાષséતી ઋદ્ધિદ્રવ્ય ભાવતસ્તથા મડલાતઃસ્થવસ્તુનાં દિવ્યદીપ્તિવિધાયિની શારકા
(ર૬) ભગવાનની રિદ્ધિ દ્રવ્ય અને ભાવથી લોકોત્તર છે. સમોસરણમાં બિરાજતા ભગવાનની દિવ્ય દિપ્તીવિધાયની-દર્શાવનારી દ્રવ્ય અને ભાવરિદ્ધિ છે.
તસ્યા વિશુદ્ધભાવેન પાકેન વિધિના જનઃ | ભવેત્ સ્વપન કાલેન દ્રવ્યભાવદ્વિસંયુતઃ પરિવા
(૨૭) આવી પ્રભુજીની રિદ્ધિના સ્તોત્રની જે કોઈ ભવિજન વિધિપૂર્વક શુદ્ધ ભાવે આરાધના કરશે. તેને ઘણુ જ ટૂંકા સમયમાં દ્રવ્ય અને ભાવથી સંયુક્ત રિદ્ધિ આપોઆપ આવીને મળશે.
|ઇતિ અદ્ધિસ્મરણું સંપૂર્ણમ | ૫ |
અભૂત નવસ્મરણ