________________
નવલક્ષજપાદસ્ય, ષષષ્ટિલક્ષનિકાઃ | ક્ષપન્માનવઃ શુદ્ધ-સ્તો યાતિ પર ગતિમ્ પા
(૫) નવકાર મંત્રના નવ લાખ જપ શુદ્ધ ભાવે રટણ કરનાર આરાધકને છાસઠ (૬૬) લાખ, ઉતરતી કક્ષાની યોનીમાં જન્મ મરણના ફેરા કરવા પડના નથી પણ પરમ ઉચ્ચ ગતિને પામે છે.
અષ્ટકટયષ્ટલક્ષાણિ, સહસ્ત્રાષ્ટકમેવ ચ | અષ્ટોત્તરં ચાઈશત, જપિતા તીર્થ ઉદ્ ભવેત્ ૬
(૬) જે આરાધક નવકાર મંત્રના આઠ કરોડ. આઠ લાખ, આઠ હજાર, આઠસો આઠ વખત જપ કરે છે તે શ્રેષ્ઠ એવું તિર્થંકર ગાત્ર ઉપાર્જન કરે છે.
એતત્ સંસ્કૃત્ય ભાવેન, યત્ર યવ ગતિ ! તત્ર તત્ર ભવેત્ સિદ્ધિઃ સર્વાભીષ્ટપ્રદાયિની કેળા
(૭) જે આરાધક આવી રીતે શુદ્ધ ભાવથી નવકાર મંત્રનું સંસ્મરણ કરે છે, તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં મનવાંચ્છિત ફળ દેનારી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ઇતિ પ્રથમ પરમેષ્ઠિનમસ્કારરૂપ મંગલસ્મરણું સંપૂણમ |
પ્રથમ મંગલસ્મરણ સમાપ્ત અથ સુખસ્મરણમ્ પયા સુખમુલં ગણધર, વર્ધમાનાનુયાયિનમ્ | દ્વાદશાંગધરે નિત્યં, વળે તે ગૌતમ પ્રભુમ્ ૧૫
(૧) સુખના મૂળકારણરૂપ એવા શ્રી વદ્ધમાન મહાવીસ જીનેશ્વરના પટ્ટ શિષ્ય તથા બાર અંગધારી એવા ગણધર શ્રી ગૌતમ પ્રભુને મારાં સદેવ નમસ્કાર હેજે.
અભુત નવસ્મરણ